વાહનોની તપાસ વગર જ પ્રમાણપત્ર, ફરિયાદ છતાય પગલા લેવામાં ઠાગાઠૈયાનો તપાસ સમિતિનો રિપોર્ટ રાજ્ય સરકાર વાહનોના ફિટનેસ ટેસ્ટની કામગીરી સરકારી વિભાગો પાસેથી લઇ ખાનગી એજન્સીઓને…
View More ખાનગી એજન્સીઓ દ્વારા વાહન ફિટનેસ પ્રમાણપત્ર આપવામાં લોલંલોલgujarat
વીરપુરમાં પીજીવીસીએલના ટીસીમાંથી ઓઈલ અને કોપર વાયરની ચોરી
વીરપુર પંથકમાં છેલ્લા ઘણા વખતથી વાયર ચોરી કરતી ટોળકી સક્રિય થઈ છે. વીરપુર અને કાગવડ પંથકમાં સક્રિય થયેલી ટોળકીએ બે ટીસીમાંથી 37 લીટર ઓઈલ અને…
View More વીરપુરમાં પીજીવીસીએલના ટીસીમાંથી ઓઈલ અને કોપર વાયરની ચોરીમોરબીમાં પુત્રીની છેડતી મુદે ઠપકો આપતા પિતા ઉપર ત્રણ શખ્સનો હુમલો
મોરબીમા પુત્રીની છેડતી મુદે આપેલા ઠપકાનો ખાર રાખી પિતા પર 3 શખ્સોએ છરી અને તલવાર વડે હુમલો કર્યો હતો. હુમલામા ઘવાયેલા આધેડનુ સારવાર માટે ખસેડવામા…
View More મોરબીમાં પુત્રીની છેડતી મુદે ઠપકો આપતા પિતા ઉપર ત્રણ શખ્સનો હુમલોચોટીલામાં પ્રેમાંધ દિયેરનો ભાઇ-ભાભી પર જીવલેણ હુમલો
દિયર ભોજાઇના પ્રેમ સંબંધની જાણ થતા યુવાન પત્નીને લઇ અમદાવાદથી ચોટીલા સ્થાયી થયો’તો; હુમલાખોરે પીછો કરી છરીના ઘા ઝીંકી દીધા ચોટીલા મફતિયાપરામાં એક દંપતિ ઉપર…
View More ચોટીલામાં પ્રેમાંધ દિયેરનો ભાઇ-ભાભી પર જીવલેણ હુમલોમીડિયા, ક્ધસ્ટ્રક્શન અને ફાઈનાન્સ ગ્રૂપ ઉપર ITના દરોડા
અમદાવાદ અને મુંબઈ સહિત 35 સ્થળોએ તપાસ, આવકવેરા વિભાગના 500 જેટલા અધિકારીઓ દરોડામાં જોડાયા મીડિયા ઉપરાંત રિયલ એસ્ટેટ સાથે જોડાયેલ ગ્રૂપના હિસાબો અને બેંક લોકરોની…
View More મીડિયા, ક્ધસ્ટ્રક્શન અને ફાઈનાન્સ ગ્રૂપ ઉપર ITના દરોડાજસદણના શનાળામાં અજાણ્યા શખ્સોએ બે યુવક ઉપર હુમલો કરી 20 હજારની લૂંટ ચલાવી
જસદણ તાલુકાનાં શનાળા ગામે મજુરી કામના રૂ. ર0 હજાર લઇને પરત ફરેલા બે મિત્રો પર 3 શખ્સોએ હુમલો કરી રૂ. 20 હજારની લુંટ ચલાવી હોવાનાં…
View More જસદણના શનાળામાં અજાણ્યા શખ્સોએ બે યુવક ઉપર હુમલો કરી 20 હજારની લૂંટ ચલાવીહાલારમાં ગુનાખોરીને અટકાવવા પોલીસની નાઇટ ટ્રાફિક ડ્રાઇવ
જામનગર શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા અને ગુનાખોરીને અટકાવવા માટે જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું ના સીધ્ધા માર્ગદર્શન હેઠળ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના…
View More હાલારમાં ગુનાખોરીને અટકાવવા પોલીસની નાઇટ ટ્રાફિક ડ્રાઇવસગીરાને ભગાડી જઇ દુષ્કર્મ આચરનાર આરોપીને 10 વર્ષની સજા ફટકારાઇ
જામનગરના ગાંધીનગર વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરાને તેના પાડોશ માં રહેતો યુવક લગ્ન કરવાના ઇરાદે ભગાડી લઈ ગયો હતો, અને અલગ અલગ શહેરોમાં ફેરવીને તેણીની…
View More સગીરાને ભગાડી જઇ દુષ્કર્મ આચરનાર આરોપીને 10 વર્ષની સજા ફટકારાઇસગીરા પર વારંવાર દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સજા કરતી કોર્ટ
જામનગર માં રહેતી 14 વર્ષ ની સગીરા સાથે તેનો પૂર્વ પાડોશી એવો યુવક સોશિયલ મીડિયા મારફત સંપર્ક માં આવ્યા પછી આરોપી ના ઘર માં સગીરા…
View More સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સજા કરતી કોર્ટદરેડ GIDCના 400 ઉદ્યોગપતિનો મનપા સામે હાઈકોર્ટમાં પરાજય
જામનગર શહેરથી આશરે 10 કિલોમીટર દૂર, દરેડ ગામ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત દરેડ જીઆઇડીસીના અંદાજે 400 જેટલા ઉદ્યોગકારો હાલ ભારે નિરાશા અને આક્રોશની લાગણી…
View More દરેડ GIDCના 400 ઉદ્યોગપતિનો મનપા સામે હાઈકોર્ટમાં પરાજય