જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતા આશાસ્પદ સિંધી યુવાને પોતાની સાસુના કથિત ત્રાસ ના કારણે વિષપાન કરી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં…
View More જામનગરના આશાસ્પદ સીંધી યુવાને ગૃહ કંકાસથી કંટાળી કરેલો આપઘાતgujarat
આઈફોનની ડુપ્લીકેટ એસેસરીઝનું વેચાણ કરતા પાંચ મોબાઇલના વિક્રેતાઓ સામે ગુનો નોંધાયો
જામનગર શહેરમાં ટાઉનહોલ સર્કલ સહિતના આસપાસના વિસ્તારમાં આવેલી મોબાઇલ વિક્રેતાઓની અનેક દુકાનોમાં ગઈકાલે આઈફોન કંપનીના પ્રતિનિધિની ટીમ દ્વારા પોલીસને સાથે રાખીને આઈફોન મોબાઈલ ની ડુપ્લીકેટ…
View More આઈફોનની ડુપ્લીકેટ એસેસરીઝનું વેચાણ કરતા પાંચ મોબાઇલના વિક્રેતાઓ સામે ગુનો નોંધાયોલૂંટેરી દુલ્હન પ્રકરણમાં પોલીસ દ્વારા બે વચેટિયાની ધરપકડ
જામનગર ના એક રીક્ષા ચાલક યુવાનના લૂંટેરી દુલ્હન અંગેના ચકચારી પ્રકરણમાં લગ્ન કરાવી આપનાર જામનગરના એક શખ્સ અને કાલાવડની એક મહિલા સહિત બેની પોલીસ દ્વારા…
View More લૂંટેરી દુલ્હન પ્રકરણમાં પોલીસ દ્વારા બે વચેટિયાની ધરપકડમીલ્કત કપાતની ચિંતામાં હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત
વોર્ડ નં. 4 માં ડીપી રોડ કપાતમાં આવતી મિલકતોને અપાયેલ મુદત પૂર્ણ થતાં અસરગ્રસ્તોમાં નારાજગી જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વામિનારાયણ નગર થી ગાંધીનગર સુધીના માર્ગે ડીપી…
View More મીલ્કત કપાતની ચિંતામાં હાર્ટ એટેકથી વૃદ્ધનું મોતવૃંદાવન પાર્કમાં બેકરી સંચાલક મહિલાને વ્યાજખોરોની મારી નાખવાની ધમકી
જામનગરમાં રણજીત સાગર રોડ પર વૃંદાવન પાર્ક વિસ્તારમાં રહેતી અને બેકરી ચલાવતી એક વેપારી મહિલા, કે જે વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઇ છે, અને દૈનિક વ્યાજની ગણતરીએ…
View More વૃંદાવન પાર્કમાં બેકરી સંચાલક મહિલાને વ્યાજખોરોની મારી નાખવાની ધમકીVIDEO: વડોદારમાં PM મોદીનો ભવ્ય રોડ શો, લોકોએ કર્યું સ્વાગત
ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પહેલી વાર ગુજરાતની બે દિવસની મુલાકાતે પહોંચ્યા છે. પીએમ મોદી સવારે 10 વાગ્યે વડોદરા પહોંચ્યા. એરપોર્ટથી એરફોર્સ…
View More VIDEO: વડોદારમાં PM મોદીનો ભવ્ય રોડ શો, લોકોએ કર્યું સ્વાગતરાજકોટમાં કાલે 12 કેન્દ્રો પર યુપીએસસી પ્રિલિમ.ની પરીક્ષા
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુ.પી.એસ.સી.)દ્વારા તા.25 મે (રવિવાર)ના રોજ યુ.પી.એસ.સી. સિવીલ સર્વીસીસ (પ્રિલિમીનરી) પરીક્ષા-2025 રાજકોટ જિલ્લાના 12 કેન્દ્રો ખાતે યોજાશે. આ અંગે જિલ્લા પુરવઠા કચેરી,…
View More રાજકોટમાં કાલે 12 કેન્દ્રો પર યુપીએસસી પ્રિલિમ.ની પરીક્ષાએકલવાયુ જીવન જીવતા વૃધ્ધનું હાર્ટએટેકથી મોત
શહેરની ભાગોળે ગોંડલ હાઈ-વે પર આવેલા આગમન સિટીમાં એકલવાયુ જીવન જીવતાં વૃધ્ધનું હાર્ટએટેકથી મોત નિપજ્યું હતું. વૃધ્ધ બે દિવસથી ઘરમાંથી બહાર નીકળ્યા ન હોય પાડોશીએ…
View More એકલવાયુ જીવન જીવતા વૃધ્ધનું હાર્ટએટેકથી મોતરત્નકલાકારો માટે પેકેજ જાહેર, એક વર્ષ 13500 સુધી શિક્ષણ ફીમાં સહાય
હાલમાં હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે. એવામાં રત્નકલાકારો માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આર્થિક-શૈક્ષણિક સહાયની જાહેરાત કરી છે. રત્નકલાકારો માટે એક વર્ષ માટેની 13500…
View More રત્નકલાકારો માટે પેકેજ જાહેર, એક વર્ષ 13500 સુધી શિક્ષણ ફીમાં સહાયરાજ્યમાં 300 બેડની વધુ એક હોસ્પિટલ-મેડિકલ કોલેજ બનશે
ગુજરાત યુનિવર્સિટી ફાઇવ સ્ટાર હોટેલ અને મેનેજમેન્ટનો કોર્ષ શરૂ કરશે: બોર્ડની મળેલી બેઠકમાં નિર્ણય ગુજરાત યુનિ. દ્વારા GMDCના નામે ઓળખાતા યુનિ. ગ્રાઉન્ડમાં 300 બેડની હોસ્પિટલ…
View More રાજ્યમાં 300 બેડની વધુ એક હોસ્પિટલ-મેડિકલ કોલેજ બનશે