જામનગર મહાનગરપાલિકા દ્વારા તળાવની પાળ પર જંગલેશ્વર મહાદેવ મંદિર પાસેનો રસ્તો પહોળો કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. હાલ ત્યાં નવુ સાયન્સ સેન્ટર…
View More જામનગર મનપા દ્વારા રસ્તો પહોળો કરવા માટે ત્રણ વૃક્ષોનું છેદન કરાયુંgujarat
જામનગરમાં ટ્રક ક્લીનર ઉપર જૂની અદાવતમાં હુમલો
જામનગરમાં ગુલાબનગર નજીક હુસેની ચોક માં રહેતા અને ટ્રકમાં ક્લીનર તરીકે નોકરી કરતા સમીર ઇસ્માઈલભાઈ ગજીયા નામના 18 વર્ષના વાઘેર યુવાને પોતાના ઉપર લાકડી વડે…
View More જામનગરમાં ટ્રક ક્લીનર ઉપર જૂની અદાવતમાં હુમલો50 હજારના 80 હજાર ચૂકવ્યા છતાં વ્યાજખોરે વધુ 25 હજારની માગણી કરી
જામનગર શહેર અને જિલ્લામાં વ્યાજખોરી નું દુષણ વધી ગયું છે, અને વધુ એક મહિલા વ્યાજખોરની ચૂંગાલમાં ફસાઈ ગઈ હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. જામનગરના પવનચક્કી…
View More 50 હજારના 80 હજાર ચૂકવ્યા છતાં વ્યાજખોરે વધુ 25 હજારની માગણી કરીજામનગરના મેઘપરમાંથી ચાર મહિના પહેલાં સગીરાનું અપહરણ કરનાર આરોપી હૈદરાબાદમાંથી ઝડપાયો
જામનગર જિલ્લાના મેઘપર પડાણા વિસ્તારમાંથી આજથી ચાર મહિના પહેલા એક સગીરાનું અપહરણ થયું હતું,જે અંગે પડાણા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જે સગીરાને ઉઠાવી જનાર…
View More જામનગરના મેઘપરમાંથી ચાર મહિના પહેલાં સગીરાનું અપહરણ કરનાર આરોપી હૈદરાબાદમાંથી ઝડપાયોશહેરમાં કોરોનાનો પગ પેસારો એક જ દી’માં 7 પોઝિટિવ કેસ
જામનગર શહેરમાં કોરોનેએ ફરીથી માથું ઊંચક્યું છે, અને એક જ પરિવારના ચાર સહિત આજે વધુ નવા 7 કેસ નોંધાયા છે. જામનગર શહેરના કામદાર કોલોની વિસ્તારમાં…
View More શહેરમાં કોરોનાનો પગ પેસારો એક જ દી’માં 7 પોઝિટિવ કેસકચ્છના ઇશ્ર્વર આશ્રમ વાંઢાયના ગાદીપતિ મુદ્દે હોબાળો
ગાદીપતિની પરંપરા ન હોવા છતાંય ખેલ પાડવા કારસો, મદદનીશ ચેરિટી કમિશનર રાજકોટની ભૂમિકા સામે સવાલ ઉઠાવતા ટ્રસ્ટી કચ્છમાં બહોળો ભાવિક વર્ગ ધરાવતા અને કચ્છ ઉપરાંત…
View More કચ્છના ઇશ્ર્વર આશ્રમ વાંઢાયના ગાદીપતિ મુદ્દે હોબાળોદ્વારકા નજીક વરવાળામાં આવેલી હોટલ અંતે સિલ
યાત્રાધામ દ્વારકાથી પાંચ કીમી દૂર આવેલ વરવાળા ગામના દરિયા કાંઠે આવેલ ધ સ્કાય કમ્ફર્ટ બીચ હોટલ સિલ મારવામાં આવી છે. દ્વારકા પ્રાંત અધિકારીની સુચનાથી આજ…
View More દ્વારકા નજીક વરવાળામાં આવેલી હોટલ અંતે સિલધોરાજી હોસ્પિટલનું તંત્ર કોરોના સામે સજ્જ
રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં આવેલી સરકારી હોસ્પિટલની અંદર કોરોના વાયરસની લહેરને લઈને તૈયારીઓ ચાલુ કરી દીધી છે. ધોરાજીની સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓને તમામ સુવિધાઓ મળી…
View More ધોરાજી હોસ્પિટલનું તંત્ર કોરોના સામે સજ્જવિસાવદર-કડી બેઠક માટે ભાજપે પ્રભારી-સંયોજકોની નિમણૂક કરી
ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી વિધાનસભાની બે બેઠકોની પેટાચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી એ કમર કસી લીધી છે. ભાજપે આજે આ બંને બેઠકો, એટલે કે કડી…
View More વિસાવદર-કડી બેઠક માટે ભાજપે પ્રભારી-સંયોજકોની નિમણૂક કરીખંભાળિયાના પોસ વિસ્તારમાં ભૂરાટા થયેલા આખલાએ ત્રણને ઉલાળ્યા
ખંભાળિયાના પોસ રહેણાંક વિસ્તાર એવા રામનાથ સોસાયટીમાં રઘવાયા થયેલા એક ખૂંટિયાએ એક મહિલા સહિત ત્રણને ઢીંકે ચડાવ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. ખંભાળિયા શહેરના રામનાથ…
View More ખંભાળિયાના પોસ વિસ્તારમાં ભૂરાટા થયેલા આખલાએ ત્રણને ઉલાળ્યા