પાણીમાંથી પસાર થતા કાર ડુબવા લાગી, કાચ તોડી માસુમ પુત્રને લઇ પિતા અને મિત્રએ કાર ઉપર ચડી ચારચાલક જીવન-મરણ વચ્ચે ઝઝુમ્યા બાબરા અને ગઢડા તાલુકાની…
View More બાબરા નજીક પુરમાં ફસાયેલા રાજકોટના ત્રણ લોકોનું રેસ્કયુgujarat
રાજુલા નજીક કાર ડૂબી જતા વેપારીનું મૃત્યુ
જેસીબીની મદદથી પુલ તોડી ફસાયેલી કાર બહાર કઢાઇ રાજુલા પંથકમાં ભારે વરસાદના કારણે નદીઓ તળાવોમાં પૂરની સ્થિતિ હતી રાજુલા તાલુકાના ગાંજાવદર ગામના વતની માર્કેટિંગ યાર્ડના…
View More રાજુલા નજીક કાર ડૂબી જતા વેપારીનું મૃત્યુવિસાવદર પેટા ચૂંટણીમાં પ્રચારના ભૂંગળા બંધ: કાલે જજમેન્ટ ડે
ભાજપનો 17 વર્ષનો વનવાસ પૂરો થશે કે પછી ઝાડુ ફરશે? કોંગ્રેસ અને શંકરસિંહ બાપુ સતાના સમીકરણો ઉથલાવશે કે ફરી પાણીમાં બેસશે? ભારે વરસાદની આગાહી વચ્ચે…
View More વિસાવદર પેટા ચૂંટણીમાં પ્રચારના ભૂંગળા બંધ: કાલે જજમેન્ટ ડેમુંબઇમાં બારે મેઘ ખાંગા થશે, ગુજરાત સહિત છ રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર
હવાના બે નીચા દબાણથી વ્યાપક વરસાદની આઇએમડીની ચેતવણી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની અસરથી પૂર્વોત્તર અને દક્ષિણ રાજ્યોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. દિલ્હી સહિત પશ્ચિમી હિમાલયી…
View More મુંબઇમાં બારે મેઘ ખાંગા થશે, ગુજરાત સહિત છ રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર3 લાખ મોતી સાથે સંસ્કૃતિની મહેક ધરાવતા જાજરમાન પોષાકે કેનમાં રંગ જમાવ્યો
ટીના રાંકાનું સ્વપ્ન વડાપ્રધાન મોદી તેમજ દેશમાં જાહેર સેવા સાથે સંકળાયેલ લોકો માટે ડ્રેસ ડિઝાઇન કરવાનું છે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં રેમ્પ વોક કરનાર ગુજરાતના પ્રથમ…
View More 3 લાખ મોતી સાથે સંસ્કૃતિની મહેક ધરાવતા જાજરમાન પોષાકે કેનમાં રંગ જમાવ્યોરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 224 તાલુકામાં મેઘમહેર, 18નાં મોત, 193 રોડ- રસ્તા બંધ
રાજ્યમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 227 તાલુકામાં…
View More રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 224 તાલુકામાં મેઘમહેર, 18નાં મોત, 193 રોડ- રસ્તા બંધરૈયાધારે માતા સાથે ચાલીને જતી ચાર વર્ષની બાળકી વીજપોલને અડકી જતા મોત
માતા-દીકરીને લઇ નજીકમાં રહેતા બહેનના ઘરે ગયા હતા: પરિવારમાં શોક રૈયાધારમાં માતા સાથે ચાલીને જતી ચાર વર્ષની બાળકીને વિજથાંભલાથી જોરદાર કરંટ લાગતાં તેનું મોત નિપજતાં…
View More રૈયાધારે માતા સાથે ચાલીને જતી ચાર વર્ષની બાળકી વીજપોલને અડકી જતા મોતશહેરની જીવાદોરી સમાન ત્રણ ડેમમાં પાણીના શ્રીગણેશ
ભાદર-1, આજી-1 અને ન્યારી-1માં નવા નીરની આવક : ઉપરવાસ વરસાદના કારણે આવક વધવાની સંભાવના રાજકોટ શહેરને પીવાનું પાણી પુરુ પાડતા આજી-1, ન્યારી-1 અને ભાદર-1 ડેમમાં…
View More શહેરની જીવાદોરી સમાન ત્રણ ડેમમાં પાણીના શ્રીગણેશસૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ પ્રથમ વરસાદે જ છલકાયો, 59 દરવાજા ખોલાયા
સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ બપોરે 1 કલાકે 100% ભરાઈ ગયો હતો. શેત્રુંજી ડેમ 100% ભરાતા પાલીતાણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓને એલર્ટ…
View More સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ પ્રથમ વરસાદે જ છલકાયો, 59 દરવાજા ખોલાયામાઠી બેઠી ! એર ઇન્ડિયાની લંડન જતી અને વડોદરા આવતી ફલાઇટોમાં ટેક્નિકલ ખામી
દિલ્હી-વડોદરામાં લેન્ડિંગ ગીયર ખોટવાતા હનુમાન ચાલીસાના જાપ કરાયા ! તાજેતરમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનાના પડઘા હજુ શમ્યા નથી ત્યાં જ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની…
View More માઠી બેઠી ! એર ઇન્ડિયાની લંડન જતી અને વડોદરા આવતી ફલાઇટોમાં ટેક્નિકલ ખામી