રેલવે ઇલેક્ટ્રિકનાં કામ માટે લગાવેલા રૂા. 8,07,408ના કોપર કેટેનરી ક્ધટેકટ વાયરની તસ્કરોએ ચોરી કરી હતી. એનર્જી ગ્લોબલ ઇન્ફ્રા પ્રા. લિમિટેડ કંપનીમાં સ્ટોરેજ ઇન્ચાર્જ તરીકે ફરજ…
View More કંડલા પોર્ટમાં ચોરીની બીજી ઘટના, 8.07 લાખના વાયરની ચોરીgujarat
ધોરાજીમાં દરગાહના ટ્રસ્ટના ખોટા દસ્તાવેજ બનાવી પુત્રને ટ્રસ્ટી બનાવવાનું પિતાનું કૌભાંડ
ધોરાજીના ચમાલીપા વિસ્તારમાં આવેલ કુતૂબશાહ પીર દરગાહ ટ્રસ્ટમાં ખોટા અને બનાવટી દસ્તાવેજોના આધારે ટ્રસ્ટી તરીકે પિતાએ પોતના પુત્રનું નામ દાખલ કરાવી છેતરપિંડી આચરવાનું એક ગંભીર…
View More ધોરાજીમાં દરગાહના ટ્રસ્ટના ખોટા દસ્તાવેજ બનાવી પુત્રને ટ્રસ્ટી બનાવવાનું પિતાનું કૌભાંડદિવાનપરામાં મચ્છો માતાના મંદિરમાં ચોરી કરનાર રિક્ષા તસ્કરની ધરપકડ
શહેરના દિવનાપરા વિસ્તારમાં આવેલા મચ્છો માતાજીના મંદિરમાં થયેલી દાનપેટી ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાંચની ટીમે ઉકેલી નાખી મંદિરમાંથી ચોરી કરનાર રીઢા તસ્કરને ઝડપી પાડી પોલીસે ચોરીમાં…
View More દિવાનપરામાં મચ્છો માતાના મંદિરમાં ચોરી કરનાર રિક્ષા તસ્કરની ધરપકડલોધિકાના ખીરસરામાં ચંપલ ફેંકી દેવા મુદ્દે પ્રૌઢ ઉપર પાડોશી શ્રમિક પરિવારનો હુમલો
લોધિકાના ખીરસરા ગામે ચપલ ફેંકી દેવા મુદ્દે પ્રૌઢ ઉપર પાડોશી શ્રમિક પરિવારે હુમલો કર્યો હતો. પ્રૌઢને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. આ બનાવ…
View More લોધિકાના ખીરસરામાં ચંપલ ફેંકી દેવા મુદ્દે પ્રૌઢ ઉપર પાડોશી શ્રમિક પરિવારનો હુમલોછોટાઉદેપુરના બિસમાર રસ્તામાં મંત્રી રિવાબા જાડેજાનો કાફલો ફસાતા દોડધામ
ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક કાચા રસ્તાઓના કારણે લોકો હેરાન પરેશાન થઇ ગયા છે. તો ક્યાંક એક સાથે ભારે વરસાદ ખાબકવાથી પાણી ભરાઈ…
View More છોટાઉદેપુરના બિસમાર રસ્તામાં મંત્રી રિવાબા જાડેજાનો કાફલો ફસાતા દોડધામસિવિલમાં ઇન્ટરનેટ બંધ થતા કામગીરી ઠપ્પ, દર્દીઓ અકળાયા
સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજરોજ નવા અઠવાડીયાના પ્રથમ દિવસ સોમવારે જ ઇન્ટરનેટના ધાંધિયાથી હોસ્પિટલની કામગીરી ઠપ જેવી થઇ ગઇ હતી. રોગચાળાની સિજનમાં મોટી…
View More સિવિલમાં ઇન્ટરનેટ બંધ થતા કામગીરી ઠપ્પ, દર્દીઓ અકળાયાઅમદાવાદમાં AMTSની બસમાં આગ ભભૂકી, તમામ 45 મુસાફરોનો બચાવ
અમદાવાદ શહેરમાં જાહેર પરિવહન વ્યવસ્થાને લગતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મણિનગરથી નીકળેલીAMTS ની રૂૂટ નંબર 300ની સર્ક્યુલર બસમાં બાપુનગર વિસ્તાર પાસેથી પસાર થતી…
View More અમદાવાદમાં AMTSની બસમાં આગ ભભૂકી, તમામ 45 મુસાફરોનો બચાવજાણીતા લોક સાહિત્યકાર હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, માંડ-માંડ બચ્યો જીવ, જુઓ VIDEO
ધ્રાંગધ્રા નજીક હાસ્ય કલાકાર હકાભા ગઢવીને અકસ્માત નડ્યો છે. હકાભા ગઢવીની ગાડી ધ્રાંગધ્રાના બૈસાબગઢ પાસે નદીમાં ખાબકી ગઈ હતી. બૈસાબગઢ નજીક આવેલા હિંગળાજ માતાજીના…
View More જાણીતા લોક સાહિત્યકાર હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, માંડ-માંડ બચ્યો જીવ, જુઓ VIDEOસોની બજારમાંથી સાત બાળ મજૂરોને મુકત કરાયા
શહેર સોનીબજાર વિસ્તારમાં બાળમજૂરીના દૂષણ સામે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે શ્રમ વિભાગની ટીમને સાથે રાખી દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન સોનીબજારમાં આવેલી દુકાનોમાંથી નાની…
View More સોની બજારમાંથી સાત બાળ મજૂરોને મુકત કરાયાSEOCમાં CMની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસેલા ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિની ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન…
View More SEOCમાં CMની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક