ડેરીના ગેટ પાસે વિરોધ પ્રદર્શન કરી બેરીકેટ અને ગેટને ઉખેડી નાંખ્યા, હજારો પશુપાલકો રસ્તા પર ઉતર્યા, ભાવફેરનું આંદોલન હિંસક બન્યું ગુજરાત મિરર, સાબરકાંઠા…
View More સાબર ડેરીમાં પશુપાલકો વિફર્યા, પથ્થરમારો કરતા લાઠીચાર્જ-ટીયરગેસ છોડાયાgujarat
કચ્છના લખપતવાળી ક્રિકમાંથી એક પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયોા
કચ્છના લખપતવાળી ક્રીકમાં પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયાના વાવડ મળ્યા છે, જેની હાલ પૂછપરછ ચાલી રહી છે. બીજી તરફ અબડાસાની સાંઘી જેટી પાસે બી.એસ.એફ.ને પેટ્રોલિંગ દરમ્યાન બિનવારસુ…
View More કચ્છના લખપતવાળી ક્રિકમાંથી એક પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયોાસિવિલ સુપ્રિ. ભુવા પાસે દાણા નખાવવા પહોંચ્યા
હોસ્પિટલમાંથી માતાજીનુ મંદિર ખસેડવા મંજૂરી માંગી પણ મળી નહીં ! અમદાવાદ સિવિલ હોસ્પિટલમા આવેલુ મંદિર ખસેડવા માટે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ભુવાના શરણે ગયાનો અને ભુવા…
View More સિવિલ સુપ્રિ. ભુવા પાસે દાણા નખાવવા પહોંચ્યાગોંડલ અને શાપર-વેરાવળમાંથી 13.37 લાખનો દારૂ-બિયર ઝડપાયો
રાજકોટ ગ્રામ્ય એલસીબીના બે અલગ અલગ સ્થળે દરોડા બે દરોડામાં 21.97 લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ રાજકોટના ગોંડલ અને શાપર વેરાવળમાં ગ્રામ્ય એલસીબીએ બે સ્થળે…
View More ગોંડલ અને શાપર-વેરાવળમાંથી 13.37 લાખનો દારૂ-બિયર ઝડપાયોવિકાસ કામો કરો, કોન્ટ્રાક્ટર ન બનો: પાટિલની સરપંચોને સલાહ
નવસારી શહેરમાં નવનિયુક્ત સરપંચ અભિવાદન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં નવસારીના સાંસદ અને જળ શક્તિ મંત્રી સી આર પાટીલે સ્ટેજ ઉપરથી ભાષણ આપતી વખતે સાંસદે સરપંચોને…
View More વિકાસ કામો કરો, કોન્ટ્રાક્ટર ન બનો: પાટિલની સરપંચોને સલાહમેટોડામાં પરિવારને રૂમમાં બંધ કરી તસ્કરો 2.80 લાખની મતા ચોરી ગયા
મકાનના ઉપરના રૂમમાં સુતેલા પરિવારને સવારે પાડોશીએ દરવાજો ખોલી બહાર કાઢયા રાજકોટની ભાગોળે મેટોડામાં આવેલા જીગ્નેશ પાર્કમાં રહેતા મુળ ધંધુકાના જાંજરકા ગામના વતની એવા રિક્ષા…
View More મેટોડામાં પરિવારને રૂમમાં બંધ કરી તસ્કરો 2.80 લાખની મતા ચોરી ગયાઅમદાવાદ-મુંબઇ વચ્ચે બૂલેટ ટ્રેનના બદલે વંદે ભારત દોડશે
આઠ-આઠ કોચની ટ્રેન મુકાશે, જાપાને બુલેટટ્રેનના કોચની કિંમત ત્રણ ગણી વધારી દેતા રેલવેનો નિર્ણય દેશના પ્રથમ અત્યંત મહત્વાકાંક્ષી અમદાવાદ-મુંબઈ હાઇ સ્પીડ કોરિડોર (બુલેટ ટ્રેન પ્રોજેક્ટ)…
View More અમદાવાદ-મુંબઇ વચ્ચે બૂલેટ ટ્રેનના બદલે વંદે ભારત દોડશેચોટીલાના સુરજ દેવળમા મિલ્કત મુદે યુવાન ઉપર મોટાભાઇનો હુમલો
ચોટીલા તાલુકાનાં સુરજ દેવળ ગામે વાડીનાં ભાગ મુદે ચાલતી અદાવતનો ખાર રાખી યુવાન પર મોટાભાઇએ ધારીયા વડે હુમલો કર્યો હતો હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે…
View More ચોટીલાના સુરજ દેવળમા મિલ્કત મુદે યુવાન ઉપર મોટાભાઇનો હુમલોસાવરકુંડલા નજીક નદીમાં ટ્રેક્ટર તણાયું
આજે બપોર બાદ ભારે વરસાદને કારણે સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદરા પંથકમાં સ્થાનિક નદીઓમાં પાણીનું સ્તર નોંધપાત્ર રીતે વધી જતાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આ…
View More સાવરકુંડલા નજીક નદીમાં ટ્રેક્ટર તણાયુંરાજકોટના ફાયનાન્સર-બિલ્ડર બિશુભાઈ વાળાનો આપઘાત
રાજકોટની સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટી શેરી નં. 1માં રહેતા ફાયનાન્સર અને બિલ્ડર બિશુભાઈ બહાદુરભાઈ વાળા (ઉ.વ.63)એ પોતાના મૂળ ગામ ભંગડા ખાતે માતાજીના મઢ બહાર તેમની…
View More રાજકોટના ફાયનાન્સર-બિલ્ડર બિશુભાઈ વાળાનો આપઘાત