મૃતકને એક કરોડ, ઘવાયેલાઓને સારવાર, મેડિકલ કોલેજની હોસ્ટેલનું પુનનિર્માણ સહિતની કામગીરી થશે અમદાવાદમાં ગયા મહિને બનેલી એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના પીડિતો માટે ટાટા ગ્રુપે એક…
View More એર ઇન્ડિયાના દુર્ઘટના પીડિતો માટે ટાટાનું 500 કરોડનું ટ્રસ્ટgujarat
સોમનાથ જિલ્લામાંથી પુરવઠા તંત્રના દરોડામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો
જીલ્લા કલેકટર એન.વી. ઉપાઘ્યાય ની સુચના તથા જિલ્લા પુરવઠા અધિકારી પી.ડી. વાંદાના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, સુત્રાપાડા તથા ઉના તાલુકામાં અલગ – અલગ…
View More સોમનાથ જિલ્લામાંથી પુરવઠા તંત્રના દરોડામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયોજામનગરની નયારા રિફાઇનરી પર યુરોપિયન યુનિયનનો પ્રતિબંધ
યુક્રેન સાથેનું યુધ્ધ અટકાવવા રશિયન કંપનીની ભાગીદારીવાળી રિફાઇનરીને નિશાન બનાવાઇ, ભારતનો સખત વિરોધ રશિયા અને યુક્રેન યુધ્ધ અટકાવવા માટે યુરોપિયન સંઘ દ્વારા રશિયા ઉપર આર્થિક…
View More જામનગરની નયારા રિફાઇનરી પર યુરોપિયન યુનિયનનો પ્રતિબંધગાંધીનગર: મુખ્યમંત્રી કાર્યાલય સહીત કલેક્ટર ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ વિભાગ-ડોગ સ્કોર્ડ દોડતા થયા
ગાંધીનગરમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરનું મુખ્યમંત્રી કાર્યાલય, કલેક્ટર કચેરી અને અન્ય મહત્વપૂર્ણ સરકારી કચેરીઓને ઈ-મેઈલ દ્વારા બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે.…
View More ગાંધીનગર: મુખ્યમંત્રી કાર્યાલય સહીત કલેક્ટર ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ વિભાગ-ડોગ સ્કોર્ડ દોડતા થયાપશુપાલકો માટે મોટા સમાચાર!! સાબરડેરીએ વાર્ષિક ભાવફેરમાં વધારો કર્યો, જાણો પ્રતિ કિલો ફેટ કેટલા વધારે મળશે
સાબરકાંઠા અને અરવલ્લી સહિતના વિસ્તારના પશુપાલકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિરોધના પાંચમા દિવસે ભાવફેરને લઈને સાબર ડેરીએ વાર્ષિક ભાવફેરને લઈને મોટી જાહેરાત…
View More પશુપાલકો માટે મોટા સમાચાર!! સાબરડેરીએ વાર્ષિક ભાવફેરમાં વધારો કર્યો, જાણો પ્રતિ કિલો ફેટ કેટલા વધારે મળશેઘંટેશ્ર્વર વિસ્તારમાં 4 દિ’થી પાણી બંધ, દેકારો
વોટરવર્કસની 600 ડાયામીટરની મુખ્ય લાઇન બબ્બે વખત તૂટતા તંત્ર ઘાંઘુ થયું, આજે સાંજથી વિતરણ વ્યવસ્થા રાબેતામુજબ થવાની સંભાવના શહેરમાં મહાનગરપાલિકાએ વર્ષો પહેલા નાખેલી પીવાના પાણીની…
View More ઘંટેશ્ર્વર વિસ્તારમાં 4 દિ’થી પાણી બંધ, દેકારોફૂડ એન્ડ ડ્રગ વિભાગે લીધેલા સાત નમૂના ફેલ, 7 પેઢીને 6.60 લાખનો દંડ ફટકારાયો
રાજકોટના ફૂડ એન્ડ ડ્રગ વિભાગદ્વારા અગાઉ વિવિધ સ્થળોએથી લેવાયેલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓ સબ-સ્ટાન્ડર્ડ જાહેર થતાં આ અંગેના કેસો એડિશનલ કલેક્ટર આલોક ગૌતમ સમક્ષ ચાલી ગયા…
View More ફૂડ એન્ડ ડ્રગ વિભાગે લીધેલા સાત નમૂના ફેલ, 7 પેઢીને 6.60 લાખનો દંડ ફટકારાયોસોમનાથ-જેતપુર હાઈ-વેની બિસ્માર હાલત, ધારાસભ્ય દ્વારા આંદોલનની ચીમકી
ભારે વરસાદ અને નબળી ગુણવત્તાના કારણે વધુ એક હાઈ-વેની હાલત બિસ્માર થઈ ગઈ છે. સોમનાથ-જેતપુર હાઈ-વે પર ખાડાઓ પડતા અને ડામર ઉખળી જતાં ધુળની ડમરીઓ…
View More સોમનાથ-જેતપુર હાઈ-વેની બિસ્માર હાલત, ધારાસભ્ય દ્વારા આંદોલનની ચીમકીબીગબજાર સર્કલ પાસે રસ્તો ઓળંગતા મહિલાને સિટી બસના ચાલકે ઉલાળ્યા
રાજકોટ શહેરમાં સીટી બસ દ્વારા અકસ્માત સર્જવાના બનાવો સામે આવી રહ્યા છે.ત્યારે આજે સવારના જામનગર રોડ તોપખાના પાસે રહેતા ઉર્મિબેન ગોરધનભાઈ રાઠોડ નામના મહિલા બિગ…
View More બીગબજાર સર્કલ પાસે રસ્તો ઓળંગતા મહિલાને સિટી બસના ચાલકે ઉલાળ્યાવૈકલ્પિક જગ્યા ફાળવો: વોર્ડ-4ના 100 પરિવારોનું મનપામાં હલ્લાબોલ
વોડં નં.4માં ટીપી-14ના સાર્વજનિક પ્લોટ અને રોડ-રસ્તામાં કપાતમાં આવતી 100 મિલકતોને નોટિસ અપાતા અસરગ્રસ્તોની મેયરને રજૂઆત શહેરના ઇસ્ટઝોન વિસ્તારમાં લાલપરી તળાવની આજુબાજુના વોર્ડ નં.4ના વિસ્તારોની…
View More વૈકલ્પિક જગ્યા ફાળવો: વોર્ડ-4ના 100 પરિવારોનું મનપામાં હલ્લાબોલ