દિવાળીની રજાઓ બાદ પણ કલેક્ટર કચેરીમાં રજાનો માહોલ! રાજ્ય સરકાર દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે જાહેર કરવામાં આવેલી એક અઠવાડિયાની રજાઓ પૂર્ણ થતાં આજથી (સોમવાર, 27…
View More કલેક્ટર વધુ એક સપ્તાહની રજા પર, કચેરી શરૂ પણ અધિકારીઓ રજાના મૂડમાંcollector office
સિહોર નાયબ કલેક્ટર કચેરીનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો
ભાવનગરના સિહોરની નાયબ કલેક્ટર કચેરીમાં આઉટ સોર્સ તરીકે ફરજ બજાવતા કર્મચારીએ ફરિયાદીની જમીનમાં વારસાઇ નામોની નોંધ કરાવવા માટે રૂૂા. 32 હજારની લાંચ લેતા એ.સી.બી. દ્વારા…
View More સિહોર નાયબ કલેક્ટર કચેરીનો કર્મચારી લાંચ લેતા ઝડપાયોગાંધીનગર: મુખ્યમંત્રી કાર્યાલય સહીત કલેક્ટર ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ વિભાગ-ડોગ સ્કોર્ડ દોડતા થયા
ગાંધીનગરમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરનું મુખ્યમંત્રી કાર્યાલય, કલેક્ટર કચેરી અને અન્ય મહત્વપૂર્ણ સરકારી કચેરીઓને ઈ-મેઈલ દ્વારા બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે.…
View More ગાંધીનગર: મુખ્યમંત્રી કાર્યાલય સહીત કલેક્ટર ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ વિભાગ-ડોગ સ્કોર્ડ દોડતા થયાકલેકટર કચેરીમાં હવે બુધવાર અને ગુરૂવારે યોજાશે રેવન્યુની બેઠક
રાજકોટ જિલ્લા કલેકટરનો ચાર્જ સંભાળતાની સાથે જ ડો.ઓમપ્રકાશ એકશનમાં આવી ગયા છે અને મહત્વપુર્ણ બેઠકો યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હવે સપ્તાહમાં બે દિવસ…
View More કલેકટર કચેરીમાં હવે બુધવાર અને ગુરૂવારે યોજાશે રેવન્યુની બેઠકકલેક્ટર કચેરી ઉડાવી દેવાની ધમકી પાછળ સરકારનો હાથ!
રાજકોટ, વડોદરા અને આણંદની કલેક્ટર કચેરીમાં બોમ્બ હોવાનો કરાયેલા ઈમેઈલ બાદ કલેક્ટર કચેરીને ખાલી કરાવી પોલીસે તપાસ કરી હતી. પરંતુ કશુ શંકાસ્પદ મળ્યું ન હતું…
View More કલેક્ટર કચેરી ઉડાવી દેવાની ધમકી પાછળ સરકારનો હાથ!કલેક્ટર કચેરીઓમાં ખાલી જગ્યા કરાર આધારિત ભરવા રાજ્ય સરકારની લીલીઝંડી
કલેક્ટર કચેરીની વિવિધ ઓફિસોમાં મોટાભાગની જગ્યાઓ ખાલી હોવાથી કામગીરીમાં ગતિ નહીં આવતા હોવાની અનેક રાવ ઉઠી હતી. અને અરજદારોને ધરમના ધક્કા થતા હોય કલેક્ટર કચેરીમાં…
View More કલેક્ટર કચેરીઓમાં ખાલી જગ્યા કરાર આધારિત ભરવા રાજ્ય સરકારની લીલીઝંડી