પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ત્યારે લોકોની આસ્થાને ધ્યાનમાં રાખી દર સોમવારે કતલખાના બંધ રાખવા મનપા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી હુકમ કરવામાં આવ્યો છે.…
View More શ્રાવણ માસના દર સોમવારે કતલખાના બંધ રાખવા આદેશgujarat
શાપરમાં વોકિંગમાં નીકળેલી યુવતીની બાઈક સવાર બેલડીએ છેડતી કરી માર માર્યો
શાપરમાં વોકીંગમાં નીકળેલી સગી બે માશિયાઈ બહેનોની બાઈક સવાર બેલડીએ છેડતી કરી હતી. જે મુદ્દે ઠપકો આપતાં ઉશ્કેરાયેલા બાઈક સવાર બેલડીએ ગાળો ભાંડી ધોકા વડે…
View More શાપરમાં વોકિંગમાં નીકળેલી યુવતીની બાઈક સવાર બેલડીએ છેડતી કરી માર માર્યોફૂલકાજળીના વરતનું કાલે જાગરણ, ફરવા લાયક સ્થળોએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
રોમિયોગીરી કરનાર તત્વોને ખો ભૂલાવી દેવા મહિલા પોલીસની શી-ટીમ રહેશે તૈનાત: 4 ડીસીપી, 11 એસીપી, 18 પી.આઈ, 40 પીએસઆઈ સહિત 650થી વધુ પોલીસને જવાબદારી સોંપાઈ…
View More ફૂલકાજળીના વરતનું કાલે જાગરણ, ફરવા લાયક સ્થળોએ પોલીસનો ચુસ્ત બંદોબસ્તગોકુલપરામાં પતિ સહિતના સાસરિયાના ત્રાસથી પરિણીતાનો આપઘાતનો પ્રયાસ
શહેરમાં નવા થોરાળા વિસ્તારમાં રહેતી પરિણીતાએ પતિ સહિતના સાસરીયાના ત્રાસથી કંટાળી જવલનશીલ પ્રવાહી પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી.…
View More ગોકુલપરામાં પતિ સહિતના સાસરિયાના ત્રાસથી પરિણીતાનો આપઘાતનો પ્રયાસપરાપીપળિયામાં વાડીએ પાળો બનાવવા મામલે માથાકૂટ, ભત્રીજા પર કૌટૂંબિક કાકા સહિતનાનો હુમલો
યુવાનને બચાવવા વચ્ચે પડેલા તેના ભાઇને પણ માર માર્યો જામનગર રોડ પર આવેલા પરાપીપળીયામાં વાડીના સેઢા પર પાળો બનાવવાની બાબતે રેલનગરમાં અમૃતવિલા બ્લોક નમ્બર-03માં રહેતા…
View More પરાપીપળિયામાં વાડીએ પાળો બનાવવા મામલે માથાકૂટ, ભત્રીજા પર કૌટૂંબિક કાકા સહિતનાનો હુમલોલોકમેળામાં યાંત્રિકના પ્લોટ ફૂલ, ખાણીપીણી-રમકડાના 192 સ્ટોલ ખાલી
યાંત્રિકનાં 34 પ્લોટ સામે 69, ખાણીપીણીના 46 સામે માત્ર 10, આઇસ્ક્રીમના 16 ચોકઠા સામે 7 ફોર્મ ભરાયા રમકડાના 10 ટકા સ્ટોલ પણ વેંચાયા નહીં, મધ્યમ…
View More લોકમેળામાં યાંત્રિકના પ્લોટ ફૂલ, ખાણીપીણી-રમકડાના 192 સ્ટોલ ખાલીવડોદરા પાસે દારૂ ભરેલા ટેન્કર મામલે તોડ કરનાર SMCના કોન્સ્ટેબલની ધરપકડ
કરજણ હાઈવે પર રૂૂ. 1.73 કરોડની કિંમતનો દારૂૂ લઈ જતાં ઝડપાયેલા ક્ધટેનર કેસની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના કોન્સ્ટેબલની સંડોવણી…
View More વડોદરા પાસે દારૂ ભરેલા ટેન્કર મામલે તોડ કરનાર SMCના કોન્સ્ટેબલની ધરપકડમકાન માલિકને ચુકવણી માટે આપેલો ચેક રિટર્ન થવાના કેસમાં ભાડુઆત મહિલાને છ માસની જેલ
રાજકોટમાં ભાડુઆત મહિલાએ સબંધના દાવે મકાન માલિક મહિલા પાસેથી હાથ ઉછીનાં લીધેલા રૂૂ.37 હજારની ચુકવણી માટે આપેલો ચેક પરત ફર્યો હતો. ચેક મુજબની રકમ 60…
View More મકાન માલિકને ચુકવણી માટે આપેલો ચેક રિટર્ન થવાના કેસમાં ભાડુઆત મહિલાને છ માસની જેલશુકલ પીપળિયા પાસે નદીમાં નાહવા પડેલા વૃદ્ધનું ડૂબી જતા મોત
શહેરમાં સંતકબીર રોડ ઉપર આવેલા સંજયનગરમાં રહેતા વૃદ્ધ સાયકલ લઇને શુકલ પીપળીયા ગામ પાસે નદીમાં ન્હાવા ગયા હતા. જયા વૃદ્ધનુ નદીમાં ડૂબી જવાથી મોત નીપજતા…
View More શુકલ પીપળિયા પાસે નદીમાં નાહવા પડેલા વૃદ્ધનું ડૂબી જતા મોત‘તેરા તુજકો અર્પણ’: પોલીસે સાયબર ફ્રોડના રૂા. 7.50 લાખ પરત અપાવ્યા
પોલીસ સ્ટેશનમા ચોરી, લુંટ, અને તફડંચી સહીતનાં વિવિધ ગુનાઓમા રીકવર કે કબજે કરવામા આવેલા મુદામાલને કોર્ટનાં માર્ગદર્શન હેઠળ ઝડપથી મુળ માલીકોને પરત કરવા તેમજ આ…
View More ‘તેરા તુજકો અર્પણ’: પોલીસે સાયબર ફ્રોડના રૂા. 7.50 લાખ પરત અપાવ્યા