રાજકોટ નજીક કુવાડવા તાબે ના જારીયા ગામે ઝેરી દવા પી જનાર 15 વર્ષની સગીરાનું સારવારમાં મૃત્યુ નિપજયું હતું.આ બનાવ અંગે કારણ જાણવા માટે કુવાડવા પોલીસે…
View More કુવાડવા ગામની ધોરણ 10ની છાત્રાનો ઝેરી દવા પી આપઘાતgujarat
બસપોર્ટમાં ટપકતા પાણી મુદ્દે છત્રી-રેઇનકોર્ટ પહેરી વિરોધ
અધિકારીઓ અને એજન્સીના અહમના કારણે, મેઇન્ટેનન્સના અભાવે મુસાફરોને હેરાનગતિ: યોગ્ય કરવા હિતરક્ષક સમિતિની માંગ ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના પ્રતિનિધિઓની યાદી મુજબ રાજકોટનું એસટી બસ…
View More બસપોર્ટમાં ટપકતા પાણી મુદ્દે છત્રી-રેઇનકોર્ટ પહેરી વિરોધવેવાઈએ રૂપિયાની માગણી કરી ધમકી આપતા આધેડે ફિનાઈલ પીધું
હત્યા કેસમાં જેલમાં રહેલા પુત્રને મારી નાખવાની ધમકી મળતા માતાએ એસિડ ગટગટાવ્યું શહેરમાં સાધુવાસવાણી રોડ પર ગુરૂજીનગરમાં રહેતાં આધેડે વેવાઈએ રૂપિયાની માંગણી કરી ધમકી આપતાં…
View More વેવાઈએ રૂપિયાની માગણી કરી ધમકી આપતા આધેડે ફિનાઈલ પીધુંગોંડલના નાગડકા ગામે વાહન સરખુ ચલાવવાનું કહેતા માતા-પુત્ર ઉપર હુમલો
ગોંડલ તાલુકાના નાગડકા ગામે રહેતા દિનેશભાઇ ભીખાભાઇ જોગેલે નોંધાવેલી ફરિયાદમાં બિલિયાળાના ચંદ્રેશભાઇ મોહનભાઇ રાઠોડ તથા ધાર્મીક રાઠોડનું નામ આપ્યું હતું. ફરિયાદ માં જણાવ્યા મુજબ દિનેશભાઈ…
View More ગોંડલના નાગડકા ગામે વાહન સરખુ ચલાવવાનું કહેતા માતા-પુત્ર ઉપર હુમલોલોધિકાના પાળ નજીક બાઈક અકસ્માતમાં ચાલક યુવકનું મોત
ગોંડલના બંધિયા ગામે શ્રમિક યુવાને વખ ઘોળતાં સારવારમાં ખસેડ્યો લોધિકાના પાળ ગામે રહેતો યુવાન ઘોરડા ગામ પાસેથી પોતાનું બાઈક લઈ પસાર થઈ રહ્યો હતો ત્યારે…
View More લોધિકાના પાળ નજીક બાઈક અકસ્માતમાં ચાલક યુવકનું મોતચોમાસા પહેલાં કેમ ખરાબ રસ્તાઓ રિપેર થતા નથી?: ગુજરાત હાઇકોર્ટ
અમદાવાદ શહેરના રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મુદ્દે થયેલી સુઓમોટો પર હાઇકોર્ટ સમક્ષ સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રેની…
View More ચોમાસા પહેલાં કેમ ખરાબ રસ્તાઓ રિપેર થતા નથી?: ગુજરાત હાઇકોર્ટટિકિટનો નિર્ણય પ્રદેશ નેતાઓ નહીં, શહેર-જિલ્લા પ્રમુખો કરશે: રાહુલ
આ બન્નેની સહમતી હશે તો જ કોંગ્રેસની ટિકિટ મળશે, આણંદની ચિંતન શિબિરમાં સ્પષ્ટ વાત જિલ્લા-તાલુકા સમિતિઓ મજબૂત કરવા રણનીતિ, દૂધ ઉત્પાદકો સાથે પણ કરશે બેઠક…
View More ટિકિટનો નિર્ણય પ્રદેશ નેતાઓ નહીં, શહેર-જિલ્લા પ્રમુખો કરશે: રાહુલબ્રેઇન ડેડ જાહેર થયેલા 19 વર્ષના યુવકના અંગદાનથી ચાર લોકોને મળ્યું નવજીવન
માંગરોળના 19 વર્ષના રહેવાસી એવા તે નિખીલ જગદીશભાઇ માકડિયા રાજકોટ ખાતે આવેલી ગિરિરાજ હોસ્પિટલ તા.24-07-2025 ના રોજ બ્રેઇન ડેડ જાહેર થતાં ગિરિરાજ હોસ્પિટલના તબીબો ટીમ…
View More બ્રેઇન ડેડ જાહેર થયેલા 19 વર્ષના યુવકના અંગદાનથી ચાર લોકોને મળ્યું નવજીવનકેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયા અમદાવાદ, રાજકોટ જિલ્લાના પ્રવાસે
સન્ડે ઓન સાયકલ, ભૂમિવંદના સમારોહ અને ઇમ્પીરિયા એવોડર્સમાં રહેશે ઉપસ્થિત 11-પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રી…
View More કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવિયા અમદાવાદ, રાજકોટ જિલ્લાના પ્રવાસેઅયોધ્યા ચોક પાસે એપાર્ટમેન્ટનાં પાર્કિંગમાં ઘૂસી લુખ્ખાઓની વાહનોમાં તોડફોડ
સિકયોરીટીની હાજરીમાં ચાર શખ્સોએ લાકડી અને પથ્થર લઇ આતંક મચાવ્યો, ઘટના સીસીટીવીમાં કેદ રાજકોટ શહેરમા કાયદો વ્યવસ્થાની સ્થિતી કથડતી જણાય છે. જાહેરમા મારામારી અને તોડફોડ…
View More અયોધ્યા ચોક પાસે એપાર્ટમેન્ટનાં પાર્કિંગમાં ઘૂસી લુખ્ખાઓની વાહનોમાં તોડફોડ