બે પુત્રોને મારી નાખવાની ધમકી આપી કુકર્મ ગુજાર્યુ, જવાનની ધરપકડ સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં 47 વર્ષીય શિક્ષિકા પર…
View More સુરતના ડિંડોલીમાં શિક્ષિકા પર હોમગાર્ડ જવાનનો બળાત્કારgujarat
ફાયનાન્સ પેઢીને ચુકવણી માટે આપેલો ચેક રીટર્ન થતા આરોપીને એક વર્ષની સજા ફરમાવતી કોર્ટ
ફાયનાન્સ પેઢીને ચુકવણી માટે આપેલો ચેક રીર્ટન થયાના કેસમાં કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને ચેક મુજબની રકમ એક માસમાં ન ચૂકવે તો…
View More ફાયનાન્સ પેઢીને ચુકવણી માટે આપેલો ચેક રીટર્ન થતા આરોપીને એક વર્ષની સજા ફરમાવતી કોર્ટમાલધારી સોસાયટીમાં યુવાનની હત્યાનો પ્રયાસ
શહેરના ગ્રીનલેન્ડ ચોકડી પાસે આરટીઓ નજીક માલધારી સોસાયટીમાં રહેતા યુવક વિકી મનુભાઈ રાઠોડને અગાઉના ઝઘડાનો ખાર રાખી વિશાલ મંગલભાઈ રાઠોડ, રણજિત રામભાઈ રાઠોડ,સંજય રામભાઈ રાઠોડ…
View More માલધારી સોસાયટીમાં યુવાનની હત્યાનો પ્રયાસરાજકોટના શ્રમિક યુવાનને અમદાવાદમાં રિક્ષાચાલકે છરી બતાવી 7 હજાર લૂંટી લીધા
શટલ રિક્ષા ચાલકો દ્વારા બહાર ગામથી આવતા નાગરિકોને રિક્ષામાં બેસાડીને છરીની અણીએ લૂંટી લેવાના બનાવો વધી રહ્યા છે. પંદર દિવસ પહેલા રાજકોટના યુવકને સારંગપુર સર્કલ…
View More રાજકોટના શ્રમિક યુવાનને અમદાવાદમાં રિક્ષાચાલકે છરી બતાવી 7 હજાર લૂંટી લીધાએઇમ્સ રાજકોટનો ચાર્જ સંભાળતા પદ્મશ્રી ડો.જીવનસિંહ ટિટિયાલ
નવનિયુક્ત પ્રેસિડેન્ટ પદ્મશ્રી પ્રો. ડો. જીવનસિંહ ટિટિયાલ રાજકોટ એઇમ્સ ની મુલાકાત કરી ચાર્જ સંભાળ્યો હતો એઇમ્સ રાજકોટ ના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર પ્રો.ડો.ગોવર્ધન દત્ત પુરી દ્વારા પ્રો.…
View More એઇમ્સ રાજકોટનો ચાર્જ સંભાળતા પદ્મશ્રી ડો.જીવનસિંહ ટિટિયાલસ્વચ્છ હવા સર્વેક્ષણમાં સુરત દેશના ટોચના ત્રણ શહેરોમાં સામેલ
ગુજરાતના ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત ફરી એકવાર રાષ્ટ્રીય સ્તરે ચમક્યું છે. કેન્દ્રીય પર્યાવરણ,વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા આયોજિત પસ્વચ્છ હવા સર્વેક્ષણ-2025થમાં સુરત દેશના…
View More સ્વચ્છ હવા સર્વેક્ષણમાં સુરત દેશના ટોચના ત્રણ શહેરોમાં સામેલવિધાનસભામાં વિપક્ષોના પ્રશ્ર્નોને દબાવી દેવાય છે, જવાબ પણ ખોટા: ગોપાલ ઇટાલિયાનો આરોપ
ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય સત્રની ગઇકાલે શરૂૂઆત કરવામાં આવી. વિસાવદરના ધારાસભ્ય બન્યા બાદ ગોપાલ ઇટાલિયા પહેલી વખત વિધાનસભામાં પહોંચ્યા હતા. વિધાનસભામાં એન્ટ્રીની શરૂૂઆત સાથે જ તેમણે…
View More વિધાનસભામાં વિપક્ષોના પ્રશ્ર્નોને દબાવી દેવાય છે, જવાબ પણ ખોટા: ગોપાલ ઇટાલિયાનો આરોપહાઇવે ઓથોરિટીના ‘જાદુગરો’એ રાતોરાત ખાડા ગાયબ કરી દીધા!
હેલ્મેટ વિરોધી આંદોલન દરમિયાન કોંગ્રેસે માધાપર ચોકડી પાસેની ભયંકર તસવીર જાહરે કર્યા બાદ કુંભકર્ણો અડધી રાત્રે જાગ્યા રાજકોટ શહેરના એન્ટ્રી પોઇન્ટ ગણાતી અને ચોવીસે કલાક…
View More હાઇવે ઓથોરિટીના ‘જાદુગરો’એ રાતોરાત ખાડા ગાયબ કરી દીધા!વિધાનસભાના સચિવ તરીકે સી.બી. પંડયાની નિમણૂક
ગુજરાત વિધાનસભાને એક વર્ષ બાદ નિયમિત સચિવ મળ્યા છે. સી. પી. પંડયાની નિમણુંક કરવામા આવી છે વિધાનસભા સભ્ય એમ. પટેલનો કાર્યકાળ ગયા વર્ષે ઓગસ્ટમાં પૂરો…
View More વિધાનસભાના સચિવ તરીકે સી.બી. પંડયાની નિમણૂકનવરાત્રી અને દશેરા નિમિત્તે કતલખાના બંધ રાખવા એનિમલ હેલ્પલાઇનની માંગ
ભારત દેશનું સૌથી મોટું ધાર્મિક પર્વ એટલે કે માં નવદુર્ગાની આરાધના કરવાનું પર્વ નવરાત્રી અને તેના તરત પાછળ આવતો દશેરાનો પર્વ, જે સત્ય પર અસ્થ્યાનો…
View More નવરાત્રી અને દશેરા નિમિત્તે કતલખાના બંધ રાખવા એનિમલ હેલ્પલાઇનની માંગ