મૂળ રાજસ્થાનના અને હાલ ભગવતીપરા સુખસાગર શેરી નં.ક અંબીકા પાર્ક સોસાયટી શ્રીમાતેશ્વરી સુપર માર્કેટ નામની દુકાનમાં રહેતા મહાવીરસિંહ તગતસિંહ રાઠોડ (રાજપૂત)(ઉ.વ.24)ના સુપર માર્કેટમાં અજાણ્યા શખ્સે…
View More તારી દુકાનનું દૂધ પીવાના લીધે મારો ભાણેજ માંદો પડ્યો, સુપર માર્કેેટમાં પથ્થરના ઘા કરી તોડફોડgujarat
તલાટીની પરીક્ષા આપી જતાં એસટીનાં કંડકટર સાથે બાઈક અથડાવી લુખ્ખા શખ્સે હુમલો કર્યો
વઢવાણના ખેરાડી ગામે રહેતા મહેન્દ્રભાઈ મનુભાઈ મોરી (રબારી)(ઉ.વ.27) ગઈકાલે રાજકોટમાં પીડી માલવીયા કોલેજ પાસે સરોજિની નાયડુ સ્કૂલમાં તલાટીની પરીક્ષા આપી પરત આવતો હતો ત્યારે ભાવિન…
View More તલાટીની પરીક્ષા આપી જતાં એસટીનાં કંડકટર સાથે બાઈક અથડાવી લુખ્ખા શખ્સે હુમલો કર્યોરાજકોટમાં ટ્રક ચાલકો બેફામ : માધાપર ચોકડી પાસે રાહદારીને ઠોકરે ચડાવતા મોત
પુત્રની ઓફિસેથી ઘરે જતા વૃદ્ધને ઠોકરે ચડાવતા ઘટના સ્થળે જ દમ તોડ્યો શહેરમાં બેફામ બનેલા ટ્રક ચાલકો અવાર નવાર નિર્દોશ લોકોના ભોગ લઇ રહ્યા છે.…
View More રાજકોટમાં ટ્રક ચાલકો બેફામ : માધાપર ચોકડી પાસે રાહદારીને ઠોકરે ચડાવતા મોતમનપાના કોન્ટ્રાકટરની બેદરકારી, ખુલ્લા વોકંળામાં પડી જતા યુવાનનું મોત
કોન્ટ્રાકટર સામે પેનલ્ટી ફટકારવા અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે : ચેરમેન જયમિન ઠાકર કોન્ટ્રાકટર દ્વારા ચાર-પાંચ મહિનાથી વોંકળાનું કામ અધૂરૂ મુકી દીધાનો સ્થાનિકોનો આક્ષેપ રાજકોટમાં…
View More મનપાના કોન્ટ્રાકટરની બેદરકારી, ખુલ્લા વોકંળામાં પડી જતા યુવાનનું મોતગાડી પાર્ક કરવા મામલે સામસામી મારામારી, બે યુવાન ઘવાયા
મૂળ ધારીના અને હાલ કોઠારીયા રોડ શ્યામ પાર્કમાં રહેતા દર્શનભાઈ છગનભાઈ મકવાણા(ઉ.વ.18) સાથે ગાડી પાર્ક કરવા મામલે પાડોશમાં રહેતા રમજાન,સાહિલ અને પ્રવીણ સાથે થયેલી માથાકૂટનો…
View More ગાડી પાર્ક કરવા મામલે સામસામી મારામારી, બે યુવાન ઘવાયાસ્પામાં ચાલતું વધુ એક સેકસ રેકટ ઝડપાયું, નાગાલેન્ડની છ અને સિક્કિમની 3 રૂપલલના મળી
શહેરમાં સ્પાના ઓઠા નીચે ધમધમતાં ત્રણ ફૂટણખાના છેલ્લા 20 દિવસ દરમિયાન ઝડપાયા છે. જેને કારણે સ્પામાં ચાલતાં ફૂટણખાનાને તાળા લાગી ગયા હશે તેવી ધારણા હતી,…
View More સ્પામાં ચાલતું વધુ એક સેકસ રેકટ ઝડપાયું, નાગાલેન્ડની છ અને સિક્કિમની 3 રૂપલલના મળીવિરડા વાજડીમાં નવોઢાએ ફાંસો ખાઈ જિંદગીથી છેડો ફાડ્યો
રાજકોટની ભાગોળે કાલાવડ રોડ ઉપર આવેલા વીરડા વાજડી ગામે રહેતી નવોઢાએ કોઈ અગમ્યકારણસર ગળેફાંસે ખાઈ આપઘાત કરી લીધો હતો. પરણીતાના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ…
View More વિરડા વાજડીમાં નવોઢાએ ફાંસો ખાઈ જિંદગીથી છેડો ફાડ્યોદંપતી ઉપર હુમલો કરવાના ગુનામાં 6 આરોપીને જામીન મુક્ત કરતી કોર્ટ
વિછીયાના આકડીયા ગામે તળાવની પાળે બેસવાની ના પાડ્યાનો ખાર રાખી દંપતી ઉપર કુહાડી, પાઈપ અને લાકડી વડે હુમલો કરવાના કેસમાં છ આરોપીને જામીન મુક્ત કરવા…
View More દંપતી ઉપર હુમલો કરવાના ગુનામાં 6 આરોપીને જામીન મુક્ત કરતી કોર્ટપૈસાની લેતી-દેતીમાં કૌટૂંબિક ભત્રીજાએ કાકાને બેઠકના ભાગે છરી ઝીંકી દીધી
શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલા જનકપુરી આવાસ કવાર્ટરમાં પૈસાની લેતી-દેતીમાં કૌટૂંબીક ભત્રીજાએ કાકાને બેઠકના ભાગે છરીનો ઘા ઝીંકી દેતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સિવિલ…
View More પૈસાની લેતી-દેતીમાં કૌટૂંબિક ભત્રીજાએ કાકાને બેઠકના ભાગે છરી ઝીંકી દીધીભુજમાં 11 હજાર દીકરીઓનો સ્વરક્ષાનો સંકલ્પ, ગીતા પાઠનો વર્લ્ડ રેકોર્ડ
માતા-પિતાની ઇચ્છાથી લગ્ન કરવાના શપથ પણ લીધા, વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ અને પ્રેરણા શ્રી ગૃપ દ્વારા આયોજન આજની યુવાપેઢીના ભવિષ્ય માટે પ્રવર્તમાન પરિસ્થિતિમાં નવીરતા પરમો…
View More ભુજમાં 11 હજાર દીકરીઓનો સ્વરક્ષાનો સંકલ્પ, ગીતા પાઠનો વર્લ્ડ રેકોર્ડ