નવા રિંગ રોડ ઉપર મોડી સાંજે અકસ્માત, દબાઈ ગયેલા બે શ્રમિકોને બચાવવા ચાર કલાક ઓપરેશન ચાલ્યુ રૂડા વિસ્તારમાં ભાંગી પડેલા મુખ્ય રોડના કારણે વાહનચાલકોનો લેવાતો…
View More રાજકોટમાં ક્ધટેનર જેવડા ખાડાના કારણે ક્ધટેનર પલટી જતાં બેના મોતgujarat
વેરાવળના પોષ વિસ્તારમાંથી કૂટણખાનું ઝડપાતા ચકચાર
વેરાવળના પોષ વિસ્તાર મોદી વાડી ગંગાનગર સોસાયટીના એક રહેણાંક મકાનમાં ચાલતી અનૈતિક દેહવ્યાપાર પ્રવૃત્તિનો આસપાસ રહેતા રહીશોએ પર્દાફાશ કર્યો છે. આ ગોરખધંધા થી ત્રાસી ગયેલા…
View More વેરાવળના પોષ વિસ્તારમાંથી કૂટણખાનું ઝડપાતા ચકચારસૂરજકરાડીના યુવાનનું અપહરણ કરી ખંડણી માંગવાના કેસમાં પાંચ ઝડપાયા
ઓખા મંડળના સુરજકરાડી ખાતે રહેતા એક બ્રાહ્મણ યુવાન પાસે પઠાણી વ્યાજ માંગી, પૈસા ન ચૂકવી શકતા યુવાનનું અપહરણ કરીને પૈસા તેમજ ખંડણીની માંગણી કરવામાં આવ્યાનો…
View More સૂરજકરાડીના યુવાનનું અપહરણ કરી ખંડણી માંગવાના કેસમાં પાંચ ઝડપાયાખંભાળિયામાં ઘરમાં ફટાકડાનો ગેરકાયદે સંગ્રહ
ખંભાળિયામાં રહેતા એક વેપારી યુવાને રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે ફટાકડાનો જથ્થો સંગ્રહિત કરી રાખતા આ મુદ્દે એસ.ઓ.જી. પોલીસ દ્વારા કાર્યવાહી કરી અને રૂૂપિયા 3.19 લાખના…
View More ખંભાળિયામાં ઘરમાં ફટાકડાનો ગેરકાયદે સંગ્રહબગસરામાં ઘરે-ઘરે માંદગીના ખાટલાથી આરોગ્ય ટીમ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી
જિલ્લા આરોગ્ય ટીમ અને પાલિકા દ્વારા પાણીજન્ય રોગ અને મચ્છરના ઉપદ્રવને અટકાવવા ઘરે-ઘરે સરવે બગસરામાં હાલ રોગ ચાળાના અજગર ભરડામાં સપડાયું હોય તેવી સ્થિતિનું નિર્માણ…
View More બગસરામાં ઘરે-ઘરે માંદગીના ખાટલાથી આરોગ્ય ટીમ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગીપોરબંદરની એસીસી કોલોનીમાં કબજો કરનાર લોકોને ખદેડાયા
પોરબંદરની એસીસી કોલોનીમાં સરકારી ક્વાર્ટર પરના ગેરકાયદેસર કબજાને દૂર કરવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા બે દિવસથી પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતના…
View More પોરબંદરની એસીસી કોલોનીમાં કબજો કરનાર લોકોને ખદેડાયાસાયલા બાયપાસ રોડ પરથી ગેરકાયદે ખનીજ વહન કરતાં પાંચ ડમ્પર ઝડપાયા
સુરેન્દ્રનગર ખાણ ખનીજ સહિત સ્થાનિક તંત્રને અંધારામાં રાખી રાજકોટ ફલાઈગ સ્કોડની ટીમનું સાયલા વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું. ત્યારે સાયલા બાયપાસ પાસે ઓવરલોડ ભરી પસાર…
View More સાયલા બાયપાસ રોડ પરથી ગેરકાયદે ખનીજ વહન કરતાં પાંચ ડમ્પર ઝડપાયાઅમરેલીમાં યુવતી પર જીવલેણ હુમલો કરનાર ધરારપ્રેમી સહિત બે શખ્સો ઝડપાયા
અમરેલી જીલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે મંગળવારે ધોળા દિવસે શહેરના મધ્યભાગે આવેલ ભાવકા ભવાની મંદિરે કામકાજ માટે ગયેલી…
View More અમરેલીમાં યુવતી પર જીવલેણ હુમલો કરનાર ધરારપ્રેમી સહિત બે શખ્સો ઝડપાયાવડાપ્રધાનની સભામાં એક લાખ લોકો એકઠા કરવાનો ટાર્ગેટ
બે ગામ દીઠ એક એસ.ટી બસ કાર્યક્રમ માટે ફાળવાઈ, તળાજા તાલુકામાં જ 118 બસ દોડશે ભાવનગર ખાતે વડાપ્રધાન આવતા હોય તેઓના કાર્યક્રમ ને તળાજા નગર…
View More વડાપ્રધાનની સભામાં એક લાખ લોકો એકઠા કરવાનો ટાર્ગેટદ્વારકામાં અપહરણ અને મારામારી પ્રકરણનો ફરાર આરોપી ઝડપાયો
દેવભૂમિ દ્વારકામાં થોડા સમય પૂર્વે એક આસામીના અપહરણ કરી અને ગોંધી રાખી, માર મારવાના ગુનામાં દ્વારકાના રૂૂપેણબંદરના ખુશાલનગર ખાતે રહેતા અનવર અલી ભેંસલીયા નામના 50…
View More દ્વારકામાં અપહરણ અને મારામારી પ્રકરણનો ફરાર આરોપી ઝડપાયો