રાજકોટ શહેરમાંથી એક અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં બીઆરટીએસ રૂૂટ પર દોડતી બસમાં એક વૃદ્ધ મુસાફર દ્વારા અશ્ર્લીલ અને વિકૃત…
View More રાજકોટમાં BRTSની બસમાં વૃધ્ધની ખુલ્લેઆમ વિકૃત હરકતથી ચકચારgujarat
બજરંગદાસ બાપાના AI જનરેટેડ ફોટા-વીડિયોથી સાવધાન
ભાવનગર જિલ્લાના સુપ્રસિદ્ધ બગદાણા ગુરુ આશ્રમે બજરંગદાસ બાપાના નામે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા અઈં જનરેટેડ ફોટા અને વીડિયો અંગે ભક્તોને સાવધાન રહેવા અપીલ…
View More બજરંગદાસ બાપાના AI જનરેટેડ ફોટા-વીડિયોથી સાવધાનરાજકોટની સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના બાળદર્દીનું રિપોર્ટ આવે તે પહેલાં મૃત્યુ
જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈ આરોગ્ય વિભાગ સતત સતર્ક છે. ધ્રોલ તાલુકાના ડાંગરા સીમ વિસ્તારમાંથી ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા એક છ વર્ષીય બાળકનું રાજકોટની સરકારી…
View More રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના બાળદર્દીનું રિપોર્ટ આવે તે પહેલાં મૃત્યુગુજરાતમાં 9થી 17 ઓગસ્ટ ગુંજશે ‘હર ઘર તિરંગા’નો નાદ
ગુજરાતમાં આ વર્ષે પણ તા. 9 થી 17 ઓગસ્ટ દરમિયાન રાજ્યવ્યાપી રાષ્ટ્રભક્તિના વિવિધ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગેની…
View More ગુજરાતમાં 9થી 17 ઓગસ્ટ ગુંજશે ‘હર ઘર તિરંગા’નો નાદઓનલાઈન મંગાવેલું દૂધ બગડેલું નીકળતા વૃધ્ધા ગુગલ સર્ચ કરી મદદ લેવા જતાં ફસાયા, 1.91 લાખની ઠગાઈ
ઓનલાઇન એપ મારફત પાંચ થેલી મંગાવેલું દૂધ બગડેલું નીકળતા તેનું રીફંડ મેળવવા ગયેલા વૃદ્ધાને ગઠિયાઓ ભેટી ગયા હતા અને તેમના બેંક ખાતામાંથી રૂૂા. 1.91 લાખ…
View More ઓનલાઈન મંગાવેલું દૂધ બગડેલું નીકળતા વૃધ્ધા ગુગલ સર્ચ કરી મદદ લેવા જતાં ફસાયા, 1.91 લાખની ઠગાઈમાળિયા હાટીનાના શેરિયાખાણમાં કચરો હટાવવા મામલે જૂથ અથડામણ, છાતીમાં દુ:ખાવાથી વૃધ્ધનું મોત
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના શેરિયાખાણ ગામે શેરીમાં કચરો અને ભેંસના રાળા (કચરો) હટાવવા જેવી નજીવી બાબતે બે જૂથ વચ્ચે ઝપાઝપી અને મારામારીનો ગંભીર બનાવ…
View More માળિયા હાટીનાના શેરિયાખાણમાં કચરો હટાવવા મામલે જૂથ અથડામણ, છાતીમાં દુ:ખાવાથી વૃધ્ધનું મોતધોરાજીના ડુમિયાણી પાસે હિટ એન્ડ રન: ટ્રક અડફેટે બાઇક સવાર યુવકનું મિત્રની નજર સામે મોત
રાણાવાવમાં રહેતા બે મિત્રો બાઇક લઇને રાજકોટ બોલેરો લેવા આવતા હતા ત્યારે ધોરાજીના ડૂમિયાણી નજીક અજાણયા ટ્રક ચાલકે બાઇકને ઠોકરે ચડવાતા અકસ્માત સર્જાયો હતો. હિટ…
View More ધોરાજીના ડુમિયાણી પાસે હિટ એન્ડ રન: ટ્રક અડફેટે બાઇક સવાર યુવકનું મિત્રની નજર સામે મોતપાપડની આડમાં છૂપાવેલા 4 કરોડના પોષડોડા ઝડપાયા
ગુજરાત પોલીસની સતર્કતા સામે બુટલેગરો અને માદક પદાર્થોના તસ્કરોની ચાલાકી વધુ સમય ટકી શકી નથી. સુરત જિલ્લા કઈઇએ ચોખાની પાપડીની આડમાં રાજસ્થાન લઈ જવાતો અંદાજે…
View More પાપડની આડમાં છૂપાવેલા 4 કરોડના પોષડોડા ઝડપાયાલોધિકાના નવી મેંગણીમાં સગીરાએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
લોધીકાના નવી મેંગણી ગામે રહેતી સગીરાએ કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સગીરાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે…
View More લોધિકાના નવી મેંગણીમાં સગીરાએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુંપડધરીના તરઘડીમાં વૃધ્ધાનો બીમારીથી કંટાળી ઝેરી ટીકડા ખાઇ આપઘાત
પડધરીના તરધડી ગામે રહેતા વૃધ્ધાએ બીમારીથી કંટાળી ઝેરી ટીકડા ખાઇ જીવન ટૂંકાવી લીધુ હતું. વૃધ્ધાના આપઘાતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી…
View More પડધરીના તરઘડીમાં વૃધ્ધાનો બીમારીથી કંટાળી ઝેરી ટીકડા ખાઇ આપઘાત