શહેરમાં પોલીસે મોરબી રોડ અને ગોંડલ રોડ પરથી દારૂ ભરેલી બે કાર ઝડપી લીધી હતી. પોલીસે બંને કારમાંથી 1.12 લાખનો દારૂ કબજે કરી કુલ રૂા.11.22…
View More મોરબી રોડ અને ગોંડલ રોડ પર બે કારમાંથી 1.12 લાખનો દારૂનો જથ્થો ઝડપાયોgujarat
વિનોદનગરમાં વૃધ્ધે બીમારીથી કંટાળી ઝેર પી કર્યો આપઘાત
શહેરમાં કોઠારીયા મેઇન રોડ ઉપર આવેલા વિનોદનગરમાં રહેતા વૃદ્ધે બીમારીથી કંટાળી ઝેરી પાવડર લીધો હતો. વૃદ્ધનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ…
View More વિનોદનગરમાં વૃધ્ધે બીમારીથી કંટાળી ઝેર પી કર્યો આપઘાતદિવાળી તહેવારોમાં એસ.ટી. બમ્પર દોડી, 8647 ટ્રીપમાં 3.78 લાખ લોકોની મુસાફરી
સૌથી વધુ સંચાલન નડિયાદ અને સુરતથી કરાયેલું: રાજકોટ ડેપોથી 329 ટ્રીપ દોડી રાજ્યના નાગરિકો દિવાળીના તહેવારની ઉજવણી પોતાના વતનમાં વધુ સારી રીતે કરી શકે તે…
View More દિવાળી તહેવારોમાં એસ.ટી. બમ્પર દોડી, 8647 ટ્રીપમાં 3.78 લાખ લોકોની મુસાફરીજય જલિયાણ… જલારામ પ્રાર્થના મંદિરે ભકતોની ભારે ભીડ
‘જયા ટુકડો ત્યાં હરી ઢુકડો અને દેને કો ટુકડા ભલા લેને કો હરી કા નામ’ આ સુત્રને સાર્થક કરનાર સૌરાષ્ટ્રના સંત શિરોમણી જલારામ બાપાની 226મી…
View More જય જલિયાણ… જલારામ પ્રાર્થના મંદિરે ભકતોની ભારે ભીડદારૂ પીધા પછી નહીં ચલાવી શકો વાહન, વડોદરાના યુવાને બનાવ્યું અનોખું ડિવાઇસ
ગુજરાતના ઇનોવેટર મિથિલેશ પટેલે એક ઉકેલ શોધી કાઢ્યો છે. તેમણે પોતાની શોધનું નામ ડ્રિંક એન્ડ ડ્રાઇવ પ્રોટેક્શન ડિવાઇસ – કવચ રાખ્યું છે. મિથિલેશનો દાવો છે…
View More દારૂ પીધા પછી નહીં ચલાવી શકો વાહન, વડોદરાના યુવાને બનાવ્યું અનોખું ડિવાઇસકમોસમી વરસાદની સહાય હવે ‘સરકારી’ સરવે પછી!
ગ્રામ સેવકો અઠવાડિયામાં રિપોર્ટ આપશે, સરકાર સહાય નિયમો ઉપરાંત પણ એક વિશેષ રાહત પેકેજ જાહેર કરે તેવી શકયતા ગાંધીનગર કેબીનેટ બેઠકમાં નુકસાનની સહાય ચૂકવવાનો સૈધ્ધાંતિક…
View More કમોસમી વરસાદની સહાય હવે ‘સરકારી’ સરવે પછી!અંબાજી મંદિરમાં દિવાળી પર્વએ સવા કરોડ રોકડા, 400 ગ્રામ સોનું અને 50 લાખનું ગુપ્ત દાન
30 વ્યક્તિઓને નોટો ગણવાના મશીન સાથે બેસાડવા પડ્યા, કાઉન્ટર ઉપર 25 લાખની દાન ભેટ અર્પણ હાલમાં દિવાળી અને વિક્રમ સવંત 2082ના નવા વર્ષનો મીની વેકેશન…
View More અંબાજી મંદિરમાં દિવાળી પર્વએ સવા કરોડ રોકડા, 400 ગ્રામ સોનું અને 50 લાખનું ગુપ્ત દાનઆવતા વર્ષનું ગુજરાતનું બજેટ 4 લાખ કરોડથી વધુ રકમનું કરાશે
GST ઘટવાથી સરકારની 8 હજાર કરોડ ઘટેલી આવક સરભર થવાની ગણતરી રાજ્ય સરકારનું આગામી નાણાકીય વર્ષ 2026-27ના વર્ષના બજેટનું કદ 4 લાખ કરોડ રૂૂપિયાથી વધુ…
View More આવતા વર્ષનું ગુજરાતનું બજેટ 4 લાખ કરોડથી વધુ રકમનું કરાશેરાજકોટમાં PGVCLની મેગા ડ્રાઇવ, 90 સ્થળેથી ગેરરીતિ ઝડપાઇ
40 ટીમો ઓચિંતા ત્રાટકતા વીજચોરોમાં ફફડાટ: 90 સ્થળેથી ગેરરીતિ ઝડપાતા 29 લાખની રિકવરી કરાઇ રાજકોટમાં નવા વર્ષના પ્રારંભે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા શહેરના…
View More રાજકોટમાં PGVCLની મેગા ડ્રાઇવ, 90 સ્થળેથી ગેરરીતિ ઝડપાઇમાવઠાએ ગૃહિણીઓનું ગણિત બગાડ્યું સિંગતેલમાં ડબ્બે રૂા.15નો વધારો નોંધાયો
ગુજરાતમાં ફરી એકવાર ખાદ્ય તેલના ભાવમાં જોરદાર વધારો નોંધાયા છે, વરસાદી માહોલ વચ્ચે બજારમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે, અચાનક ભાવ વધી જતાં ગૃહિણીઓનું…
View More માવઠાએ ગૃહિણીઓનું ગણિત બગાડ્યું સિંગતેલમાં ડબ્બે રૂા.15નો વધારો નોંધાયો