ગોંડલમાં યુવાને ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયો જસદણ તાલુકાના નાની લાખાવડ ગામે રહતી પરિણીતાને તેના પતિ સાથે નજીવા પ્રશ્ને ઝઘડો થતા ઝેરી ટીકડા ખાઈ…
View More જસદણના લાખાવડમાં પતિ સાથે ઝઘડો થતા પત્નીનો આપઘાતનો પ્રયાસgujarat
મોરબીમાં કાર અથડાતા દિવાલ માથે પડતા માસૂમ બાળકીનું મોત
લાલપર ગામે બાળકી મામાના ઘરે ફળિયામાં રમતી હતી અને બાજુમાં પડેલી કાર દીવાલ સાથે અથડાતા દીવાલ માથે પડતા સાત વર્ષની બાળકીનું ગંભીર ઈજા પહોંચતા મોત…
View More મોરબીમાં કાર અથડાતા દિવાલ માથે પડતા માસૂમ બાળકીનું મોતનારણકા ગામે કારખાનામાં માલ સામાનન વાહનના ચાલકે સાડા ત્રણ વર્ષના બાળકને કચડી માર્યો
કોટડા સાંગાણીનાં નારણકા ગામે ઓર્બીસ નામનાં કારખાનામા માલ સામાન ફેરવવાનાં વાહનનાં ચાલકે ત્યા કારખાનામા રમતા સાડા ત્રણ વર્ષનાં બાળકને કચડી મારતા ચાલક વિરુધ્ધ મૃતકનાં પિતાએ…
View More નારણકા ગામે કારખાનામાં માલ સામાનન વાહનના ચાલકે સાડા ત્રણ વર્ષના બાળકને કચડી માર્યોમોરબી સ્ટેશન રોડ પર ગટરના પાણીથી ત્રસ્ત વેપારીઓનો વિરોધ
એક સમયે ઘડિયાળ અને સિરામિક નગરી તરીકે પ્રસિદ્ધ મોરબી શહેર છેલ્લા છ મહિના જેટલા સમયથી ચક્કાજામ નગરી બની ગઈ છે તેમ કહેવામાં જરાય અતિશયોક્તિ નહિ…
View More મોરબી સ્ટેશન રોડ પર ગટરના પાણીથી ત્રસ્ત વેપારીઓનો વિરોધભજનથી ભૂત ભાગે, ભવિષ્ય જાગે અને વર્તમાન રહે આગે: મોરારિબાપુ
ચિત્રકુટધામ તલગાજરડામાં યોજાયેલ સંતવાણી સન્માન સમારંભ પ્રસંગે મોરારિબાપુએ પ્રસન્નભાવે કહ્યું કે, ભજનથી ભૂત ભાગે, ભવિષ્ય જાગે અને વર્તમાન રહે આગે, એમ ભજનાનંદી હંમેશા મોજમાં જ…
View More ભજનથી ભૂત ભાગે, ભવિષ્ય જાગે અને વર્તમાન રહે આગે: મોરારિબાપુધોરાજીમાં જન સેવા રથનું સ્વાગત કરતા ધારાસભ્ય, ભાજપ અગ્રણીઓ
ગુજરાત મિરર, ધોરાજી તા.8- ધોરાજી શહેર વોર્ડ નંબર 9 કોમ્યુનિટી હોલ ખાતે પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાના માર્ગદર્શન મુજબ એસ.એલ.માંડવીયા ફાઉન્ડેશન દ્વારા…
View More ધોરાજીમાં જન સેવા રથનું સ્વાગત કરતા ધારાસભ્ય, ભાજપ અગ્રણીઓજામનગરમાં ચાલુ કારમાં આગ લાગી, ચાલક બહાર કૂદી જતાં બચાવ
જામનગરમાં પથિકાશ્રમ રોડ પર ગઈકાલે બપોરના સમયે ક્રિપાલસિંહ જાડેજા નામના કારચાલકની માલિકીની જીજે 10 એફ 4120 નંબરની કારમાં અચાનક ચાલુકારે આગ લાગી ગઈ હતી. અને…
View More જામનગરમાં ચાલુ કારમાં આગ લાગી, ચાલક બહાર કૂદી જતાં બચાવહાજી કાસમ તારી વીજળી, સોરઠના દરિયાની ગોઝારી કરૂણાંતિકાને આજે 137 વર્ષ પૂર્ણ
આજથી બરાબર 137 વરસ પહેલા તે સમયમાં દેશની સૌથી મોટી સમુદ્રી દુર્ઘટના સોરઠના પાદરમાં થઈ હતી. કહેવાય છે કે,13 જાન અને 1300 ઉતારૂૂઓ સાથે વેરાવળ…
View More હાજી કાસમ તારી વીજળી, સોરઠના દરિયાની ગોઝારી કરૂણાંતિકાને આજે 137 વર્ષ પૂર્ણજામનગરમાં આર્મીમેન સાથે ભાગીદારીના બહાને 35 લાખની છેતરપિંડી
જામનગરમાં રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા અને હાલ કોસ્ટ ગાર્ડમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા નિવૃત્ત આર્મી મેન અશોકકુમાર કૃષ્ણભાઈ સોલંકી (મરાઠી) એ પોતાની સાથે રૂૂપિયા…
View More જામનગરમાં આર્મીમેન સાથે ભાગીદારીના બહાને 35 લાખની છેતરપિંડીકાલાવડના વિભાણિયા ગામે મંદિરમાં ચોરી કરનાર આરોપી ઝડપાયો
જામનગર જિલ્લા ના કાલાવડ તાલુકા ના વિભાણીયા ગામ માં મંદિર ની દાનપેટી માંથી રૂૂપિયા 30,000 ના પરચુરણ ની ચોરી કરનાર આરોપી ને પોલીસે ઝડપી પાડ્યો…
View More કાલાવડના વિભાણિયા ગામે મંદિરમાં ચોરી કરનાર આરોપી ઝડપાયો