ગીર સોમનાથ જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજે વેરાવળ રેલવે સ્ટેશનની સામે ઝુપડપટ્ટી વિસ્તારમાં થઈ રહેલા બાળ લગ્નને અટકાવવામાં આવ્યાં હતાં. બાળ…
View More ગીર સોમનાથ જિલ્લા તંત્રની સતર્કતાએ બાળ લગ્ન થતાં અટકાવાયાgujarat
ભાવનગરમાં શરમજનક ઘટના!!! 60 વર્ષીય નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી સાથે દુષ્કર્મ આચર્યું
ભાવનગરમાંથી શરમજનક ઘટના સામે આવી છે. 60 વર્ષીય એક નિવૃત્ત અધિકારીએ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી છે. આ ઘટના…
View More ભાવનગરમાં શરમજનક ઘટના!!! 60 વર્ષીય નિવૃત્ત અધિકારીએ સગીર બાળકી સાથે દુષ્કર્મ આચર્યુંઅયોધ્યા સર્કલ પાસેથી બે તબીબ ‘ડમ ડમ’ હાલતમાં પોલીસની ઝપટે ચડયા
રાજકોટ શહેરમા રાત્રી દરમ્યાન પોલીસ દ્વારા મુખ્ય માર્ગો ચેકીંગ હાથ ધરાયુ છે . તેમજ અલગ અલગ વિસ્તારોમા વાહન ચેકીંગ પણ કરવામા આવી રહયુ છે .…
View More અયોધ્યા સર્કલ પાસેથી બે તબીબ ‘ડમ ડમ’ હાલતમાં પોલીસની ઝપટે ચડયાસપ્તાહ બાદ પ્રદૂષણમાં ફરી વધારો, AQI 225ને પાર
રાજકોટ શહેરમાં હવા પ્રદૂષણ સતત વધી રહ્યુ હોય તેમ એર ક્વોલિટી ઇન્ડેક્ષમાં છેલ્લા એક સપ્તાહમાં ત્રણ ગણો વધારો જોવા મળ્યો છે. મહાનગરપાલિકાના પર્યાવરણ વિભાગમાંથી પ્રાપ્ત…
View More સપ્તાહ બાદ પ્રદૂષણમાં ફરી વધારો, AQI 225ને પારડેન્ગ્યુથી દર્દીનું મોત, રાજકોટમાં પ્રથમ વખત બે તબીબો સામે ગુનો
સ્કંદ લાઇફ કેર હોસ્પિટલમાં વોકહાર્ટના તબીબ સહિત બે તબીબો સામે બેદરકારીનો આરોપ કુવાડવા રોડ નજીક 50 ફૂટ મેઇન રોડ પર આવેર્લી સ્કંદ લાઇફ કેર હોસ્પિટલમાં…
View More ડેન્ગ્યુથી દર્દીનું મોત, રાજકોટમાં પ્રથમ વખત બે તબીબો સામે ગુનોરાજકોટ જિલ્લામાં મેગા લોક અદાલતમાં 39 હજાર કેસ રજૂ
કેસમાં સમાધાનથી નિકાલ થવાનું અનુમાન, ધોરાજીમાં અકસ્માત કેસમાં 1.15 કરોડનું વળતર ચૂકવાયું લોક અદાલતમાં સમાધાનથી કેસ પૂર્ણ થાય તે તકરાર નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ : સેક્રેટરી…
View More રાજકોટ જિલ્લામાં મેગા લોક અદાલતમાં 39 હજાર કેસ રજૂગુજરાત વિધાનસભા અંદાજ સમિતિ તા.16થી 4 જિલ્લાના અભ્યાસ પ્રવાસે
ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિ તા. 16 થી 18 ડિસેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારના જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને ગીરસોમનાથ જિલ્લાના અભ્યાસ પ્રવાસે જશે. જે અંતર્ગત આ…
View More ગુજરાત વિધાનસભા અંદાજ સમિતિ તા.16થી 4 જિલ્લાના અભ્યાસ પ્રવાસેહોટલમાંથી તસ્કરોએ મૂર્તિ ચોરી, હકાભા ગઢવીને જોઇ મુઠિયું વાળી
અમદાવાદના નાના ચિલોડા નજીક આવેલી એક હોટલમાં રાત્રિના સમયે ચોરી કરવા ઘૂસેલા બે તસ્કરો હાસ્ય કલાકાર હકાભા ગઢવી અને દેવ પગલીની જાગૃતતા અને હિંમત જોઈને…
View More હોટલમાંથી તસ્કરોએ મૂર્તિ ચોરી, હકાભા ગઢવીને જોઇ મુઠિયું વાળીરચનાત્મક ટીકા આવકાર્ય, મીડિયાની પ્રશંસા કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે મીડિયાના કાર્ય માટે પ્રશંસા કરી અને કહ્યું કે જ્યારે સરકાર નાગરિકો માટે સતત કામ કરે છે, ત્યારે નીતિ સુધારણા અને જાહેર…
View More રચનાત્મક ટીકા આવકાર્ય, મીડિયાની પ્રશંસા કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇસુરતમાં 3.84 લાખની નકલી નોટ સાથે 3 ઝડપાયા, બંગાળ સુધીના રેકેટનો પર્દાફાશ
એક જાગૃત નાગરિકની સતર્કતાને કારણે સુરત પોલીસે પશ્ચિમ બંગાળથી ગુજરાત સુધી ફેલાયેલા એક આંતરરાજ્ય ફેક કરન્સી (બનાવટી નોટો) રેકેટનો પર્દાફાશ કર્યો છે. શહેરના અર્થતંત્રને નુકસાન…
View More સુરતમાં 3.84 લાખની નકલી નોટ સાથે 3 ઝડપાયા, બંગાળ સુધીના રેકેટનો પર્દાફાશ