પોરબંદર સાંસદ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી સાથે બેડમિન્ટન રમતા સમયે ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા પડી ગયા હતા. સાંસદ ખેલ મહોત્સવ શુભારંભ કાર્યક્રમ દરમિયાન આ ઘટના…
View More ખેલ મહોત્સવમાં ધારાસભ્ય પાડલિયા ગબડી પડયાgujarat
ગાંધીનગરમાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ
બાળકી દાદી પાસે ભૂત આવ્યું તેમ કહી રડવા લાગતા ભાંડો ફુટયો, મામા સહિત 4ની પૂછપરછ ગાંધીનગરના સેક્ટર-24ના ઇન્દિરા નગર છાપરા વિસ્તારમાં શ્રમજીવી પરિવારની આશરે 5…
View More ગાંધીનગરમાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મઇમિટેશનના વેપારીનો સાયપર ગામે આવેલા પોતાના ફાર્મ હાઉસમાં ગળેફાંસો ખાઇ આપઘાત
શહેરના સંતકબીર રોડ પર ઈમિટેશનના વેપારીએ સાયપર ગામે આવેલા પોતાના ફાર્મ હાઉસમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.બનાવને લઈને પરિવાર તેમજ વેપારી આલમમાં શોકની લાગણી…
View More ઇમિટેશનના વેપારીનો સાયપર ગામે આવેલા પોતાના ફાર્મ હાઉસમાં ગળેફાંસો ખાઇ આપઘાતગાંધીનગર સીઆઈડી ક્રાઇમના પીઆઈ અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા ઝડપાયા
ફરિયાદી અને તેમના મિત્ર વિરૂધ્ધના ગુનામાં કોઇ પણ કાર્યવાહી ન કરવા રકમ માંગી હતી રાજ્યમાં ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન વચ્ચે આજે ગાંધીનગર ખાતે એન્ટી કરપ્શન બ્યુરો…
View More ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના પીઆઈ અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા ઝડપાયાઅક્ષરધામ સોસાયટીમાં પરિણીતાને પતિ અને સાસુ-સસરાએ માર માર્યો
કેદારનાથ સોસાયટીમાં પ્રેમ લગ્નના 9 માસ બાદ દારૂના રવાડે ચડેલા પતિના ત્રાસથી પત્નીએ જવલનશીલ પ્રવાહી પીધુ શહેરમાં મોરબી રોડ પર આવેલી અક્ષરધામ સોસાયટીમાં રહેતી પરિણીતાને…
View More અક્ષરધામ સોસાયટીમાં પરિણીતાને પતિ અને સાસુ-સસરાએ માર માર્યોઅકસ્માતના જુદા જુદા 30 કેસમાં 3 કરોડનું વળતર મંજૂર
રાજકોટ કોર્ટમાં યોજાયેલી મેગા લોક અદાલતમાં સુરૈયા એસોસિએસેટ્સ દ્વારા માત્ર ચાર માસમાં બનેલા અકસ્માતના કુલ 30 કેસમાં રૂૂ.3 કરોડનું વળતર મંજુર કરવામાં આવ્યું છે. રાજકોટ…
View More અકસ્માતના જુદા જુદા 30 કેસમાં 3 કરોડનું વળતર મંજૂરક્રિમિનલ બાર એસો.ના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી
રાજકોટ ક્રિમિનલ બારની 38 વર્ષ પહેલા મધુસુદનભાઈ સોનપાલ અને અમિતભાઈ જોષીએ જુનીયર એડવોકેટને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે સ્થાપના કરવામાં આવી હતી. ક્રિમીનલ બાર એશોસીએશન જુનીયર…
View More ક્રિમિનલ બાર એસો.ના હોદ્દેદારોની સર્વાનુમતે વરણીખેડૂત દેણામાં ડૂબ્યો, પૈસા કમાવા અણિયારી ગામે ગાંજાનું વાવેતર કર્યું !
અગાઉ પાંચથી છ કિલો ગાંજો તેના કાકાને વેંચી દીધો હતો: પોલીસે તુવેર-ઘઉંના વાવતેર વચ્ચેથી ગાંજાના 1.11 કરોડના છોડ જપ્ત કર્યા સરધારના અણીયારી ગામની સીમમાં આવેલી…
View More ખેડૂત દેણામાં ડૂબ્યો, પૈસા કમાવા અણિયારી ગામે ગાંજાનું વાવેતર કર્યું !અંતે….ડેપો મેનેજર જાગ્યા ; તૂટેલી રેલીંગોનું રીપેરિંગ હાથ ધરાયું
ગુજરાત એસ.ટી મુસાફર હિત રક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, પી પી જોશી, જેન્તીભાઈ હિરપરા, જીગ્નેશભાઈ બોરડ,…
View More અંતે….ડેપો મેનેજર જાગ્યા ; તૂટેલી રેલીંગોનું રીપેરિંગ હાથ ધરાયુંFRC અને ગ્રાન્ટેડ શાળામાં ભરતી મુદ્દે શાળા સંચાલકો કોર્ટમાં જશે
ગુજરાત રાજ્યના શાળા સંચાલકોએ સરકાર સામે બાંયો ચડાવી છે. આજે શાળા સંચાલક મહામંડળની વાર્ષિક બેઠક મળી હતી. જેમાં ફી નિયમન કાયદા (ઋછઈ) અને…
View More FRC અને ગ્રાન્ટેડ શાળામાં ભરતી મુદ્દે શાળા સંચાલકો કોર્ટમાં જશે