જામનગર જિલ્લાના ધ્રોલમાં પ્રેમલગ્નના મામલે સમાધાનની વાત કરવા માટે ફોન કર્યા બાદ યુવકને મળવા બોલાવી ચાર શખ્સોએ છરી, લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે હુમલો…
View More ધ્રોલમાં પ્રેમપ્રકરણના સમાધાનની વાત કરવા ગયેલા યુવાન ઉપર હુમલો: કારમાં તોડફોડgujarat
આણંદની ફેકટરીમાં શ્રમિકનાં મોત મામલે હોબાળો, ટોળાનો પોલીસ પર પથ્થરમારો
બેકાબૂ ટોળાએ વાહનોમાં તોડફોડ કરી, પોલીસે આઠ ટીયર ગેસ છોડયા, 30 લાખના વળતર બાદ મામલો થાળે આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના કલામસર ગામમાં ફેક્ટરીમાં કામ કરતા…
View More આણંદની ફેકટરીમાં શ્રમિકનાં મોત મામલે હોબાળો, ટોળાનો પોલીસ પર પથ્થરમારોપાટીદાર સહિત સારા સમાજની દીકરીઓને ફસાવવાનું ષડયંત્ર ચાલે છે: લાલજી પટેલ
મહેસાણા જિલ્લામાં પ્રેમલગ્ન કરનાર બે યુવતીઓના અપહરણની ઘટનાઓ સામે આવ્યા બાદ પાટીદાર સમાજમાં ચર્ચા તેજ બની છે. આ મામલે સરદાર પટેલ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ…
View More પાટીદાર સહિત સારા સમાજની દીકરીઓને ફસાવવાનું ષડયંત્ર ચાલે છે: લાલજી પટેલલોકમેળામાં 140 સફાઇકર્મીને રાઉન્ડ ધી ક્લોક તૈનાત, 5 સ્થળે ફાયર સ્ટેશન
20થી વધુ જગ્યાએ મોટી કચરાપેટી, પાંચ સ્થળે રખાશે મોબાઇલ ટોયલેટ યુનિટ: લોકમેળાથી નાકરાવાડી ગાર્બેજ સ્ટેશન સુધી બે મોટા ડમ્પરના ફેરા સતત ચાલુ રખાશે રાજકોટનો ભાતીગળ…
View More લોકમેળામાં 140 સફાઇકર્મીને રાઉન્ડ ધી ક્લોક તૈનાત, 5 સ્થળે ફાયર સ્ટેશનજંતરમંતર ખાતે લાઠીચાર્જ અને પેલેટગનનો ઉપયોગ કોના ઇશારે?
ગૃહમંત્રીના રાજીનામા સહિતની માંગણીઓ સાથે રાજકોટ શહેર-જિલ્લા યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન યુવાઓના લોકતાંત્રિક અધિકારો અને ન્યાયના હક માટે રાજકોટ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ દીપ ભંડેરી…
View More જંતરમંતર ખાતે લાઠીચાર્જ અને પેલેટગનનો ઉપયોગ કોના ઇશારે?સિવિલ હોસ્પિટલમાં આભાકાર્ડ ધારકો માટે ગ્રીન કોરીડોર
સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય (પીડીયુ) સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવતા હજારો દર્દીઓ માટે અત્યંત રાહતરૂૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. હોસ્પિટલ…
View More સિવિલ હોસ્પિટલમાં આભાકાર્ડ ધારકો માટે ગ્રીન કોરીડોરમોરબીના લીલાપર રોડ ઉપર કાર અડફેટે 7 વર્ષના બાળકનું મોત
મોરબીના લીલાપર રોડ ઉપર માસૂમ બાળક રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે તેને કાર ચાલકે હડફેટે લેતા 7 વર્ષના બાળકને ગંભીર ઇજા થઈ હતી અને…
View More મોરબીના લીલાપર રોડ ઉપર કાર અડફેટે 7 વર્ષના બાળકનું મોતમોરબીમાં સિરામિક કારખાનાની લેબર કોલોનીમાંથી 7 મોબાઇલની ચોરી
મોરબી તાલુકાના રંગપર જીવાપર રોડ પર આવેલા લુપ્ટેન સિરામિક કારખાનાની લેબર કોલોનીમાંથી રાત્રિના સમયે અજાણ્યો ઇસમ ઘૂસી આવ્યો હતો. કોલોનીના અલગ-અલગ રૂૂમમાં સુતેલા શ્રમિકોના રૂૂમમાંથી…
View More મોરબીમાં સિરામિક કારખાનાની લેબર કોલોનીમાંથી 7 મોબાઇલની ચોરીરાણપુરના નાગનેશ ગામ પાસે આઇસર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 1 યુવાનનું મોત
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેસ ગામ પાસે હાઇવે પર ગુરુવારના મોડીરાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં ફોરવ્હીલ કાર અને આઇસર ટ્રક સામ-સામે અથડાતા બોટાદની વોરાવાડમાં…
View More રાણપુરના નાગનેશ ગામ પાસે આઇસર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 1 યુવાનનું મોતદ્વારકા જગત મંદિરે રક્ષાબંધને અવ્યવસ્થા, યાત્રિકો થયા પરેશાન
યાત્રાધામ દ્વારકા ખાતે આજરોજ શ્રાવણી પુનમ રક્ષાબંધનના હજારોની સંખ્યામાં ભાવિકો દ્વારકામાં આવ્યા હતા. વહેલી સવારે સ્વર્ગ દ્વાર છપ્પન સીડી પાસે મોટી સંખ્યામાં ભાવિકોની ભીડ દ્વારકાધીશના…
View More દ્વારકા જગત મંદિરે રક્ષાબંધને અવ્યવસ્થા, યાત્રિકો થયા પરેશાન