હેમંત અને શિશિર બંને ઋતુઓ મળીને શિયાળો બને છે. હવે તો વનરાજિના પાંદડાઓ પર પીતામ્બર જેવા પીળા રંગનો પ્રકૃતિ અભિષેક કરે છે. આ વખતે શિયાળાએ…
View More શિયાળાની વિદાયને હજુ વાર છે ને બારણે વસંત ઋતુના પગલા સંભળાવા લાગ્યા છેgujarat
સૌરાષ્ટ્રમાં વ્યસનો બહુ વધી ગયા છે અને પરિવારો આ વ્યસનીઓથી તંગ થઈ ગયા છે
પહેલી ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં પાન મસાલા મોંઘા થવાના છે. સૌરાષ્ટ્રમાં વ્યસનો બહુ વધી ગયા છે. પરિવારો તંગ આવી ગયા છે. એક સારી વાત એ…
View More સૌરાષ્ટ્રમાં વ્યસનો બહુ વધી ગયા છે અને પરિવારો આ વ્યસનીઓથી તંગ થઈ ગયા છેરામજી વાણિયા : કલમના કીમિયાગરનું શતાબ્દિ વર્ષ રાજકોટે કેમ ઉજવ્યું નહીં?
પૃથ્વીરાજકપુર, માર્કંડ ભટ્ટ અને જશવંત ઠાકર જેવા નાટ્યમહર્ષિઓ પાસે ’દીક્ષિત’ થનાર અને નાટ્યક્ષેત્રે અભિનેતા- લેખક તરીકે તેમ જ ગુજરાતી ફિલ્મોના પટકથા-સંવાદ લેખક તરીકે એક અદકેરું…
View More રામજી વાણિયા : કલમના કીમિયાગરનું શતાબ્દિ વર્ષ રાજકોટે કેમ ઉજવ્યું નહીં?મકરસંક્રાંતિએ 5 હજારથી વધુ ઈમરજન્સી કોલ
ગત વર્ષ કરતાં 734 કોલનો વધારો, એમ્બ્યુલન્સો આખો દિવસ દોડતી રહી ગુજરાતમાં પતંગ પર્વના દિવસે પતંગના દોરાથી ઈજા થવા ઉપરાંત પડવા-આખડવાના બનાવોના કારણે ઈમરજન્સી…
View More મકરસંક્રાંતિએ 5 હજારથી વધુ ઈમરજન્સી કોલઅમરેલીમાં બોકાસો બોલાવતી ઠંડી, તાપમાન 6 ડિગ્રી, રાજકોટમાં 8.4
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મરક સંક્રાંતિના પર્વ ઉપર જ ઠંડીએ જમાવટ કરી છે. ગઇકાલે ઉતરાયણના દિવસે ઠંડી વચ્ચે પવને નિરાશ કર્યા બાદ આજે પણ ઠંડીનો સપાટો યથાવત…
View More અમરેલીમાં બોકાસો બોલાવતી ઠંડી, તાપમાન 6 ડિગ્રી, રાજકોટમાં 8.4પતંગબાજી સાથે નાચ-ગાન અને ડાન્સની મસ્તિ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં મકરસક્રાંતિની ભારે ઉલ્લાસ-ઉમંગભેર ઉજવણી ભારત-ન્યૂઝીલેન્ડ મેચના કારણે મોજનો ડબલ ડોઝ, રાત્રે હોટેલો -રેસ્ટોરન્ટમાં લાઈનો લાગી ગુજરાતીઓએ ગઈ કાલે ઉત્તરાયણના પર્વને મનભરીને…
View More પતંગબાજી સાથે નાચ-ગાન અને ડાન્સની મસ્તિહડાળા નજીક ‘હિટ એન્ડ રન’: રસ્તો ઓળંગતા ધો.5ના છાત્રને ઠોકરે લેતા મોત
રાજકોટ – મોરબી હાઇવે પર હડાળા ગામે પિતૃ કૃપા સોસાયટી સામે રસ્તો ઓળંગતા 10 વર્ષના બાળકને કારના ચાલકે ઉલાળતા તેમને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં…
View More હડાળા નજીક ‘હિટ એન્ડ રન’: રસ્તો ઓળંગતા ધો.5ના છાત્રને ઠોકરે લેતા મોતદમણની હોટલના રૂમમાં આગ, રાજકોટનાં બેંક કર્મચારીનું મોત
સિગારેટના તણખાથી રૂમના ગાદલામાં આગ લાગતા બચવા બાથરૂમમાં પુરાઈ ગયેલો યુવક ગૂંગળાઈ ગયો, મિત્રો સાથે ફરવા ગયા ને કાળ આંબી ગયો રાજકોટથી દમણ ફરવા ગયેલા…
View More દમણની હોટલના રૂમમાં આગ, રાજકોટનાં બેંક કર્મચારીનું મોતમકરસંક્રાંતિના દિવસે રાજકોટમાં છરીના 18 ઘા ઝીંકી યુવાનની હત્યા
પાંચ વર્ષથી સાથે રહેતી મહિલા ચાર મહિનાથી અલગ રહેવા જતી રહી, અગાઉ કરેલ હુમલાનો બદલો લેવા મહિલાએ એક યુવક સાથે મળી કાસળ કાઢી નાખ્યું રાજકોટમાં…
View More મકરસંક્રાંતિના દિવસે રાજકોટમાં છરીના 18 ઘા ઝીંકી યુવાનની હત્યાબિશ્ર્નોઇ ગેંગ સાબરમતી જેલમાંથી આંતરરાષ્ટ્રીય ક્રાઇમ નેટવર્ક ચલાવે છે
કેનેડાની પોલીસના એક ગુપ્ત અહેવાલમાં ગંભીર દાવો કરવામાં આવ્યો છે કે ભારતનો ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ હોવા છતાં આંતરરાષ્ટ્રીય ક્રાઇમ નેટવર્ક ચલાવી…
View More બિશ્ર્નોઇ ગેંગ સાબરમતી જેલમાંથી આંતરરાષ્ટ્રીય ક્રાઇમ નેટવર્ક ચલાવે છે