રાજકોટના ગાંધીગ્રામમાં વૃદ્ધાને એડ્રેસ પૂછવાના બહાને રોકી, પોતે ભુવો હોવાનું કહી વિશ્વાસમાં લઈ અને હિપ્નોટાઈઝ કરી સોનાના દાગીના પડાવી લેનાર ગેંગના એક સભ્યને લોકલ ક્રાઇમ…
View More ગાંધીગ્રામના વૃધ્ધાનું વશીકરણ કરી ભુવાની ઓળખ આપી સોનાની બંગડી લૂંટનાર ઝડપાયોgujarat
ઈન્સ્ટાગ્રામમાં કોમેન્ટ કરવા મામલે યુવાનને સેટેલાઈટ ચોકમાં બોલાવી છરીનો ઘા ઝીંકી દીધો
શહેરના જૂના માર્કેટિંગ યાર્ડ પાસે રહેતા યુવાને સોશિયલ મીડિયામાં કરેલી વાંધાજનક કોમેન્ટ બાબતે તેને સેટેલાઈટ ચોકમાં મળવા બોલાવી તેને છરીનો ઘા ઝીંકી દીધો હતો. જે…
View More ઈન્સ્ટાગ્રામમાં કોમેન્ટ કરવા મામલે યુવાનને સેટેલાઈટ ચોકમાં બોલાવી છરીનો ઘા ઝીંકી દીધોસુરત એરપોર્ટથી 9 કરોડના હાઇબ્રીડ ગાંજા સાથે મુસાફર પકડાયો
સુરત એરપોર્ટ પર બેંગ્કોકથી આવી રહેલી ફ્લાઇટમાંથી કસ્ટમ અને ડીઆરઆઇની ટીમે એક સંયુુક્ત ઓપરેશનમાં રૂૂપિયા આઠ કરોડનો ગાંજો ઝડપી પાડયો હતો. આ ગાંજો દિલ્હી સપ્યાલ…
View More સુરત એરપોર્ટથી 9 કરોડના હાઇબ્રીડ ગાંજા સાથે મુસાફર પકડાયોમુરઘાગેંગના સૂત્રધારને ‘મુરઘો’ બનાવી ભાઇગીરીનું ભૂત ઉતારતી પોલીસ
પોલીસથી બચવા મહિલાના કપડા પહેરીને ગુજરાત-યુપી-બિહાર-મુંબઇમાં કુલ 23 સ્થળોએ ફર્યો કડીમાં આશરો આપનાર શખ્સની ધરપકડ, અન્યોની પણ તોળાતી ધરપકડ શહેરના મંગળા મેઇન રોડ ત્રણેક માસ…
View More મુરઘાગેંગના સૂત્રધારને ‘મુરઘો’ બનાવી ભાઇગીરીનું ભૂત ઉતારતી પોલીસઅહિંસા માટે હિંસા….નથુરામ ગોડસેના નાટકમાં કોંગ્રેસનું ત્રાટક
રાજકોટમાં ગત શનિવારે યોજાયેલ ‘હું નથુરામ ગોડસે’ નાટકનો શો ચાલુ થાય તે પહેલા કોંગ્રેસનાં સ્થાનિક નેતાઓ કાર્યકરો ત્રાટકયા હતાં અને હેમુગઢવી ઓડિટોરિયમમાં આક્રોશભેર તોડફોડ કરી…
View More અહિંસા માટે હિંસા….નથુરામ ગોડસેના નાટકમાં કોંગ્રેસનું ત્રાટકઅન્ડર-19 વર્લ્ડ કપના ક્રિકેટ કુમારોનું ભવ્ય સ્વાગત
અંડર-19 વર્લ્ડકપમાં વિજય મેળવીને દેશનું નામ રોશન કરનાર ગુજરાતના બે તેજસ્વી ખેલાડીઓ વેદાંત ત્રિવેદી અને ખિલન પટેલ, આજે મોડી રાતે મુંબઈથી અમદાવાદ એરપોર્ટ પર આવી…
View More અન્ડર-19 વર્લ્ડ કપના ક્રિકેટ કુમારોનું ભવ્ય સ્વાગતશિવરાત્રીના મેળા દરમિયાન ભાવિકોને ગિરનાર રોપ-વેમાં રૂા.69નું ડિસ્કાઉન્ટ
જૂનાગઢમાં આગામી મહાશિવરાત્રીના મેળાને લઈને ગિરનાર રોપ-વે દ્વારા શ્રદ્ધાળુઓ માટે એક મહત્વની અને આનંદની જાહેરાત કરવામાં આવી છે. મેળા દરમિયાન આવતા લાખો ભક્તો ગિરનાર મહાદેવના…
View More શિવરાત્રીના મેળા દરમિયાન ભાવિકોને ગિરનાર રોપ-વેમાં રૂા.69નું ડિસ્કાઉન્ટકણકોટના યુવાનનું પૈસાની ઉઘરાણીમાં અપહરણ
મિત્રો સાથે ખોખડદળ પાસે માતાજીના મંદિરે જતાં હતાં ત્યારે બન્યો બનાવ, 48 કલાક વિત્યા છતાં કોઈ પતો ન મળતાં ફરિયાદ નોંધાવી કાલાવડ રોડ કણકોટ વિસ્તારમાં…
View More કણકોટના યુવાનનું પૈસાની ઉઘરાણીમાં અપહરણપાન મસાલાના પૈસા બાબતે પતિ સાથે ઝઘડો થતાં પત્નીનો આપઘાત
રાજકોટ નજીક સૂકી સાજડીયાળી ગામની સીમમાં આવેલી વાડીમાં મજૂરી કામ કરતા શ્રમિક પરિવારની 22 વર્ષીય પરિણીતાએ પતિ સાથે વિમલ પાનમસાલાના પૈસા બાબતે રકઝક કરી ઝેરી…
View More પાન મસાલાના પૈસા બાબતે પતિ સાથે ઝઘડો થતાં પત્નીનો આપઘાતચંપકનગરમાં 120 કિલો ચાંદી ચોરીમાં રિસીવરની ધરપકડ
શહેરના ચંપકનગરમાં માં ગત.4 ફેબ્રુઆરીએ 120 કિલો ચાંદીની ચોરી થયાના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગીતામંદિર બસ સ્ટેન્ડ પાસેથી 40 કિલો ચાંદી સાથે એક આરોપીની ધરપકડ…
View More ચંપકનગરમાં 120 કિલો ચાંદી ચોરીમાં રિસીવરની ધરપકડ