રેલનગરના યુવાન પાસેથી એક દિવસ માટે એક્ટિવા લઈ ગયા બાદ મિત્રએ પરત ન આપ્યું

રેલનગર પાસે ભક્તિપાર્ક-2 પલ્સ હોસ્પિટલની સામે રહેતા રોહિત ઉર્ફે રામ અમૃતભાઈ ચૌહાણ(ઉ.વ 30) દ્વારા પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે કનકનગર રાજારામ સોસાયટીમાં…

View More રેલનગરના યુવાન પાસેથી એક દિવસ માટે એક્ટિવા લઈ ગયા બાદ મિત્રએ પરત ન આપ્યું

લાતી પ્લોટમાં નશાખોર પતિએ પત્નીને પાઈપ વડે ફટકારી

શહેરના જુના મોરબી રોડ પર આવેલા લાતી પ્લોટમાં નશાખોર પતિએ પત્નીને પાઈપ વડે માર મારતાં ઈજાગ્રસ્ત પત્નીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જાણવા…

View More લાતી પ્લોટમાં નશાખોર પતિએ પત્નીને પાઈપ વડે ફટકારી

રામનગરમાં માસૂમ બાળકીનું કેન્સરની બિમારીથી મોત

શહેરના કોઠારીયા રોડ પર આવેલા રામનગરમાં રહેતાં પરિવારની એકની એક માસુમ પુત્રીનું કેન્સરની બિમારીથી મોત નિપજતાં પટેલ પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. જાણવા મળતી…

View More રામનગરમાં માસૂમ બાળકીનું કેન્સરની બિમારીથી મોત

પત્ની સાથે છૂટાછેડા થયા બાદ ગુમસુમ રહેતા યુવાનનો આપઘાત

કુવાડવા રોડ ભગવતી પાર્કનો બનાવ, યુવાને ગળેફાંસો ખાઇ લીધો કુવાડવા રોડ ભગવતી પાર્કમાં રહેતા યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ઘટનામાં તેની પત્ની…

View More પત્ની સાથે છૂટાછેડા થયા બાદ ગુમસુમ રહેતા યુવાનનો આપઘાત

રેલનગર આવાસ યોજનાના કામની ગુણવત્તા ચકાસતા કમિશનર

શહેરના જી.એસ.આર તથા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, અન્ડર ગ્રાઉન્ડ સંપ પ્રોજેકટની સ્થળ મુલાકાત કરી કાર્ય પ્રગતિની સમિક્ષા કરી આજ રોજ તા. 09/02/2026ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર…

View More રેલનગર આવાસ યોજનાના કામની ગુણવત્તા ચકાસતા કમિશનર

ચૂંટણી પહેલા કોંગ્રેસમાં કાર્યાલયનો કકળાટ

કોંગ્રેસ પ્રમુખમાં તાકાત ન હોય તો પદ છોડી દેવું જોઇએ ઇન્દ્રનીલની મોનોપોલી સામે મહિલા કોર્પોરેટરના પતિએ ખોલ્યો મોરચો રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસનો આંતરિક…

View More ચૂંટણી પહેલા કોંગ્રેસમાં કાર્યાલયનો કકળાટ

જ્યુબિલી ચોકમાં જૂના ઝઘડાનો ખાર રાખી યુવાનને પાઇપથી માર માર્યો

રાજકોટ શહેરના પરાપીપળીયા એકતા સોસાયટીમાં રહેતા ભરતભાઇ દલસુખભાઇ સોલંકી (ઉ.વ.35) નામનો યુવાન જ્યુબિલી ચોકમાં હતો ત્યારે અજાણયા માણસોએ ઝઘડો કરી પાઇપ વડે હુમલો કર્યો હતો…

View More જ્યુબિલી ચોકમાં જૂના ઝઘડાનો ખાર રાખી યુવાનને પાઇપથી માર માર્યો

ઉછીના લીધેલા નાણાંની ઉઘરાણીથી કંટાળી કારખાનેદારનો આપઘાતનો પ્રયાસ

શહેરના અટીકા વિસ્તારમાં આવેલા વિરાણી અઘાટમાં કારખાનું ધરાવતાં યુવાને પોતાના જ કારખાનામાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. ઉછીના…

View More ઉછીના લીધેલા નાણાંની ઉઘરાણીથી કંટાળી કારખાનેદારનો આપઘાતનો પ્રયાસ

સાગર પાર્ક નજીક ફાકી લેવા જતાં એક્ટિવા સ્લિપ થયું, યુવાનનું મોત

શહેરના મોરબી રોડ પર આવેલ વેલનાથપરામાં ફાકી લેવા નીકળેલા 26 વર્ષીય યુવકનું એક્ટિવા સ્લીપ થતાં તેને ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં સારવાર…

View More સાગર પાર્ક નજીક ફાકી લેવા જતાં એક્ટિવા સ્લિપ થયું, યુવાનનું મોત

રાજનગરમાં પ્રેમ લગ્ન કરનાર યુવાનનો પત્ની રિસામણે ચાલી જતાં આપઘાત

શહેરના મવડી વિસ્તારમાં આવેલા રાજનગરમાં પ્રેમલગ્ન કરનાર યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ગૃહકલેશના કારણે પત્ની રિસામણે ચાલી ગઈ હોય જેથી આ પગલું ભરી…

View More રાજનગરમાં પ્રેમ લગ્ન કરનાર યુવાનનો પત્ની રિસામણે ચાલી જતાં આપઘાત