ડી-માર્ટને થેલીના રૂા.8 વસૂલાત સામે 10 હજારનો દંડ

સુપરમાર્કેટ અને રિટેલ સ્ટોર્સ દ્વારા ગ્રાહકો પાસેથી પોતાના બ્રાન્ડ નેમ કે લોગો ધરાવતી કેરી બેગના નાણાં વસૂલવાની પદ્ધતિ સામે ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ પંચ…

View More ડી-માર્ટને થેલીના રૂા.8 વસૂલાત સામે 10 હજારનો દંડ

સ્ટેન્ડિંગમાં 10 કરોડની 14 દરખાસ્ત મંજૂર, જીમ સંચાલન સહિત બે નામંજૂર

પૂર્વ ચેરમેનના લાડલા ઇન્ચાર્જ સેક્રેટરી જેસડિયાને મૂળ શાખામાં પરત મોકલાયા, મોલિયાને હવાલો રાજકોટ મહાનગરપાલિકા ખાતે આજે સ્ટેન્ડિંગ કમિટીની અત્યંત મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.…

View More સ્ટેન્ડિંગમાં 10 કરોડની 14 દરખાસ્ત મંજૂર, જીમ સંચાલન સહિત બે નામંજૂર

મ્યુનિ.કમિશનર નાયકના રોલમાં, બુલેટ લઇ ફિલ્ડમાં ઉતર્યા

રાજકોટ શહેરને સ્વચ્છ, સુંદર અને સુવ્યવસ્થિત બનાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સતત સફાઈ કામગીરી તેમજ સ્વચ્છતા અંગે જનજાગૃતિના વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ…

View More મ્યુનિ.કમિશનર નાયકના રોલમાં, બુલેટ લઇ ફિલ્ડમાં ઉતર્યા

ગોંડલ-રાજકોટ હાઈવે પર મહા-ટ્રાફિકજામ: એમ્બ્યુલન્સ ફસાઈ

સાતમ-આઠમની રજાઓ માણીને ઘરે પરત ફરતા લોકો હાઈવે પર ટ્રાફિકજામમાં કલાકો સુધી અટવાયા ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે પર રવિવાર મોડી સાંજે ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાઈ…

View More ગોંડલ-રાજકોટ હાઈવે પર મહા-ટ્રાફિકજામ: એમ્બ્યુલન્સ ફસાઈ

ગોંડલ એસ.ટી. ડેપોને તહેવાર ફળ્યો: રક્ષાબંધનથી જન્માષ્ટમી સુધીમાં 1.35 કરોડની બમ્પર આવક

સૌરાષ્ટ્રના લોકમેળાઓ અને શ્રાવણ માસના તહેવારો ગોંડલ એસટી ડેપો માટે આર્થિક રીતે અત્યંત ફળદાયી સાબિત થયા છે. મુસાફરોના ઘસારાને પહોંચી વળવા અને તેમને સુવિધા પૂરી…

View More ગોંડલ એસ.ટી. ડેપોને તહેવાર ફળ્યો: રક્ષાબંધનથી જન્માષ્ટમી સુધીમાં 1.35 કરોડની બમ્પર આવક

સિવિલ હોસ્પિટલમાં ‘લાગવગિયા’ને કેસ કાઢી દેવાની મનાઇ

ફિટનેસ માટે આવતા પોલીસ કર્મચારીએ દાદાગીરી કરી વચ્ચેથી કેસ કઢાવતા ડખ્ખો, તબીબી અધિક્ષકે કોઇપણને વચ્ચેથી કેસ નહીં કાઢી દેવા સ્ટાફને આપી કડક સૂચના રાજકોટની પંડિત…

View More સિવિલ હોસ્પિટલમાં ‘લાગવગિયા’ને કેસ કાઢી દેવાની મનાઇ

મોરબીમાં શેરબજારમાં નફાની લાલચ આપી 82.25 લાખની ઠગાઇ

મોરબીમાં શેરબજારમાં રોકાણ કરીને મોટો નફો કમાવવાની લાલચ આપીને યુવક સાથે રૂૂ. 86.25 લાખની સાયબર ઠગાઈ થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાયબર ઠગોએ શરૂૂઆતમાં…

View More મોરબીમાં શેરબજારમાં નફાની લાલચ આપી 82.25 લાખની ઠગાઇ

પીઠડઆઈ સોસાયટીમાં મહિલાના ઘરેથી સહેલીએ રૂ.6.50 લાખનો સોનાનો હાર ચોર્યો

રાજકોટ શહેરના આજીડેમ ચોકડી પાસે આવેલી પીઠડ આઈ સોસાયટી શેરી નંબર 1 માં રહેતા ભાવનાબેન ભીમજીભાઈ ચૌહાણ (ઉંમર વર્ષ 33) નામના મહિલાએ પોતાની બાળપણની બહેનપણી…

View More પીઠડઆઈ સોસાયટીમાં મહિલાના ઘરેથી સહેલીએ રૂ.6.50 લાખનો સોનાનો હાર ચોર્યો

રાજકોટના વૃધે ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચમાં 12 લાખ ગુમાવ્યા

ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા નફાની લાલચ આપી નવીનચંદ્ર ચાવડા (ઉ.વ.63) સાથે ઓનલાઈન રૂૂા.12 લાખનું ફ્રોડ થયાની સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ રીતે શેર-બજારમાં…

View More રાજકોટના વૃધે ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચમાં 12 લાખ ગુમાવ્યા

સહકારી નેતાના જમાઇ સહિત 3 C.A. દ્વારા રૂા.144 કરોડનું ચિટિંગ

ઇન્ડોનેશિયાથી કોલસાની આયાત, કંપનીના શેર હોલ્ડિંગમાં હિસ્સેદારી અને ડિપોઝીટના નામે રાજકીય નેતાઓનાં પરિવારજનોને શીશામાં ઉતાર્યા રાજકોટમાં વિદેશી કોલસાના વેપારના નામે રૂૂ. 148 કરોડનું મહાકૌભાંડ આચરનાર…

View More સહકારી નેતાના જમાઇ સહિત 3 C.A. દ્વારા રૂા.144 કરોડનું ચિટિંગ