અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ)ના મેનેજિંગ ડિરેક્ટરને 23 ફેબ્રુઆરીએ આંદોલનાત્મક નોટિસ પાઠવી છે. સંઘે સ્પષ્ટ ચેતવણી આપી છે કે…
View More PGVCLમાં કર્મચારીઓનું મોટું આંદોલન થવાની તૈયારીgujarat
PGVCL દ્વારા યુનિયન સાથે સકારાત્મક ચર્ચા છતાં હડતાળની નોટિસથી પ્રતિષ્ઠાને નુકસાન
અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા આંદોલન અંગેની નોટીસ બાબતે પીજીવીસીએલની યાદી જણાવે છે કે યુનિયન દ્વારા તા. 17.01.2026 ના પત્રથી મીટીંગ માંગવામાં આવેલ તે…
View More PGVCL દ્વારા યુનિયન સાથે સકારાત્મક ચર્ચા છતાં હડતાળની નોટિસથી પ્રતિષ્ઠાને નુકસાનભરણપોષણના કેસમાં જેલમાં રહેલા કેદીનું હાર્ટએટેકથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લા જેલમાં ભરણપોષણના કેસમાં રહેલા કેદીનું હાર્ટએટેકથી મોત નીપજ્યુ છે. શાપર વેરાવળનો યુવાન 3…
View More ભરણપોષણના કેસમાં જેલમાં રહેલા કેદીનું હાર્ટએટેકથી મોતસ્વામી ભગવા છોડી હોટલમાં મહિલા સાથે દેખાયા
કોટેશ્ર્વર ગુરુકુળના સ્વામી રામકૃષ્ણનો વિવાદ ચગતા મદિરે કહ્યું…સ્વેચ્છાએ સંસારી જીવન અપનાવ્યું અમદાવાદના પ્રસિદ્ધ કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં એક મોટો વિવાદ સર્જાયો છે. કોટેશ્વર ગુરુકુલના વડા સ્વામી…
View More સ્વામી ભગવા છોડી હોટલમાં મહિલા સાથે દેખાયાજૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ-પૂર્વપ્રમુખ વ્યાજખોર છે, લોકોને વિષચક્રમાં ફસાવે છે
યુવા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ તેજશ જોષીનો ધડાકો, મનપા પણ ભ્રષ્ટાચારનો અડ્ડો જૂનાગઢ ભાજપમાં આંતરિક વિખવાદ બહાર આવ્યો છે. જૂનાગઢ પ્રમુખ ગૌરવ રુપારેલિયા સામે તથા પૂર્વ…
View More જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ-પૂર્વપ્રમુખ વ્યાજખોર છે, લોકોને વિષચક્રમાં ફસાવે છેદક્ષિણ ગુજરાતમાં આવકવેરા વિભાગની મેગા રેડ, ઓપેરા ગ્રુપ અને બ્રોકર આગમ વાડેચા પર દરોડા
ગુજરાતની વેપારી રાજધાની સુરતમાં આવકવેરા વિભાગે એક વાર ફરી મોટા પાયે કાર્યવાહી હાથ ધરી છે. આજે સુરત અને નવસારીમાં આવકવેરા અધિકારીઓની ટીમોએ મોટા બિઝનેસ ગ્રુપ્સ…
View More દક્ષિણ ગુજરાતમાં આવકવેરા વિભાગની મેગા રેડ, ઓપેરા ગ્રુપ અને બ્રોકર આગમ વાડેચા પર દરોડાજંગલેશ્ર્વર ઝૂંપડપટ્ટી નહીં 30 લાખના બંગલાની કોલોની નીકળી: મ્યુનિ.કમિશનર
ડિમોલિશન દરમિયાન મકાનોની કિંમત અંકાતા પાંચ લાખથી વધુની કિંમતના 750 ઘર અને 30 લાખની કિંમતના 250થી વધુ બંગલાઓ જોવા મળ્યા બાપુનગરથી નાડોદા નગર સુધીનો 2.5…
View More જંગલેશ્ર્વર ઝૂંપડપટ્ટી નહીં 30 લાખના બંગલાની કોલોની નીકળી: મ્યુનિ.કમિશનરઅમરેલીમાં પત્નીએ પોલીસ કેસ કરતા વ્યથિત પતિએ પુત્રી સાથે કરેલો આપઘાત
અમરેલીના બાયપાસ પાસે આવેલી એક વાડીમાં રવિવારની રાત્રે પિતા-પુત્રીએ સાથે કૂવામાં ઝંપલાવી દેતા કરૂૂણ મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. પત્ની સાથેના વિવાદ અને…
View More અમરેલીમાં પત્નીએ પોલીસ કેસ કરતા વ્યથિત પતિએ પુત્રી સાથે કરેલો આપઘાતપાટણવાવમાં 8.64 લાખના ગાંજાનું વાવેતર કરનાર ખેડૂતની ધરપકડ
પાટણવાવ ગામની વાડી વિસ્તારમાં એસઓજીની ટીમે દરોડો પાડી રૂૂ.8.64 લાખના ગાંજાનું વાવતેર પકડી પાડી 65 વર્ષના ખેડૂતની ધરપકડ કરી હતી. જીલ્લા વિસ્તારમાં નશાકારક પદાર્થોની હેરાફેરી…
View More પાટણવાવમાં 8.64 લાખના ગાંજાનું વાવેતર કરનાર ખેડૂતની ધરપકડભાવનગર જિલ્લામાં વધુ એક લોથ ઢળી, નથુગઢમાં ટ્રક ચાલકની હત્યા
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નથુગઢ ગામે ટ્રક ચાલક યુવાનની હત્યા થઈ છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નથુગઢ ગામના 37 વર્ષીય ટ્રક…
View More ભાવનગર જિલ્લામાં વધુ એક લોથ ઢળી, નથુગઢમાં ટ્રક ચાલકની હત્યા