દારૂનો જથ્થો મંગાવનાર બે શખ્સોની ધરપકડ, સપ્લાયરનું નામ ખુલ્યુ શહેરના રેલનગર માતૃ એસ્ટીલા હાઇરાઇઝ બિલ્ડીંગની સામે આવેલ ભંગારના ડેલામાં પીસીબીની ટીમે દરોડો પાડી રૂૂ.16.28 લાખના…
View More રેલનગરમાં ભંગારના ડેલામાંથી 16.28 લાખનો દારૂ ઝડપાયોgujarat news
‘તને જીવવા નહીં દવ’ દીકરીના ડોકયુમેન્ટ માંગી શિક્ષિકા પત્નીને પતિની ધમકી
શહેરમાં રહેતા મહિલા શિક્ષિકા ગઈકાલે તેના સાર્થી કર્મીઓ સાથે નોકરીએથી કારમાં પરત રાજકોટ આવી રહ્યા હતા.ત્યારે જામનગર રોડ પર નવી કોર્ટ પાસે પતિએ તેના મિત્ર…
View More ‘તને જીવવા નહીં દવ’ દીકરીના ડોકયુમેન્ટ માંગી શિક્ષિકા પત્નીને પતિની ધમકીલોધિકા અને શાપરમાંથી રૂા.2.42 લાખના ગાંજા સાથે મહિલા સહિત ત્રણની ધરપકડ
રાજકોટ ગ્રામ્ય એસઓજીનો સપાટો, જામનગર અને શાપરના સપ્લાયરનું નામ ખુલ્યુ રાજકોટ જીલ્લામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થનું વેચાણ કરતા ઇસમો ઉપર એસઓજીની ટીમે સપાટો બોલાવી શાપર…
View More લોધિકા અને શાપરમાંથી રૂા.2.42 લાખના ગાંજા સાથે મહિલા સહિત ત્રણની ધરપકડઅમદાવાદ આવતી બસમાં ભીષણ આગ: 8 મુસાફરો દાઝ્યા, 1નું મોત
બનાસકાંઠા નજીક રાત્રે બેનલી ભયાનક ઘટના, મુસાફરો જીવ બચાવવા ચાલુ બસે કુદ્યા બનાસકાંઠાથી કરુણ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવી રહ્યા છે. રાજસ્થાન સરહદને અડીને આવેલા…
View More અમદાવાદ આવતી બસમાં ભીષણ આગ: 8 મુસાફરો દાઝ્યા, 1નું મોતવાંકાનેર સોસાયટીના વકીલે લગ્ન સમયે બનાવેલા દાગીના 22ને બદલે 18 કેરેટના નીકળ્યા
રાજકોટ શહેરના જામનગર રોડ પર મકાનની સોસાયટીમાં રહેતા એડવોકેટ સાથે કર્મકાંડનું કામ કરતા થાનગઢના દંપતીએ સોનાના ઘરેણા બનાવવાના બહાને 5.72 લાખના 22 કેરેટની બદલે 18…
View More વાંકાનેર સોસાયટીના વકીલે લગ્ન સમયે બનાવેલા દાગીના 22ને બદલે 18 કેરેટના નીકળ્યાનિવૃત્ત શિક્ષકને હનિટ્રેપમાં ફસાવનાર સુત્રધાર પાયલ અને નિલેશે છ-છ લાખ લીધા’તા
આર્થિકભીંસ દૂર કરવા હનિટ્રેપનો પ્લાન ઘડ્યો’તો : બન્નેએ અન્ય બીજા સાથીદારોને કાંઈ આપ્યુ નહોતું બોટાદના નિવૃત શિક્ષકને બટુકભાઇ પટેલને ખેતીની જમીન જોવાના બહાને રાજકોટ બોલાવી…
View More નિવૃત્ત શિક્ષકને હનિટ્રેપમાં ફસાવનાર સુત્રધાર પાયલ અને નિલેશે છ-છ લાખ લીધા’તામાતાએ ભાગીને લગ્ન કર્યા બાદ કાકાએ ભત્રીજી પર નજર બગાડી, ગર્ભ નિરોધક ગોળી આપી દુષ્કર્મ ગુજાર્યુ
પિતાની ગેરહાજરીમાં ચાર સંતાનના પિતાએ પાંચ મહિના સુધી હવસ સંતોષી શહેરમાં યાર્ડ વિસ્તારમાં રહેતા એક શ્રમિક પરિવારમાં લોહીના સંબંધોને કલંકિત કરતી ઘટના પ્રકાશમાં આવી છે.…
View More માતાએ ભાગીને લગ્ન કર્યા બાદ કાકાએ ભત્રીજી પર નજર બગાડી, ગર્ભ નિરોધક ગોળી આપી દુષ્કર્મ ગુજાર્યુયુધ્ધની આગમાં આઈસ્ક્રીમ ઓગળ્યો, ગેસની તંગીથી ઉત્પાદનને અસર
પેકેજિંગ સામગ્રી 20 ટકા સુધી મોંઘી થઈ, કોનની અછત સર્જાતા ઉનાળાની સિઝનમાં જ આઈસ્ક્રીમના ભાવ વધવાની શકયતા મધ્ય પૂર્વના યુદ્ધને કારણે ગેસ પુરવઠામાં વિક્ષેપ સર્જાતાં…
View More યુધ્ધની આગમાં આઈસ્ક્રીમ ઓગળ્યો, ગેસની તંગીથી ઉત્પાદનને અસરયોગ શિબિરમાં 181માંથી 156 ધારાસભ્યો ગેરહાજર!
કોંગ્રેસ કે આપના ધારાસભ્યો તો સમુળગા ફરકયા જ નહીં, ભાજપના માત્ર 25 ખકઅ હાજર રહ્યા રાજ્ય સરકાર જ્યારે સમગ્ર ગુજરાતને ’મેદસ્વીતા મુક્ત’ બનાવવાના અભિયાન પર…
View More યોગ શિબિરમાં 181માંથી 156 ધારાસભ્યો ગેરહાજર!વિધાનસભામાં બાટલા-છાણા-લાકડા લઈને પહોંચ્યા કોંગ્રેસના ધારાસભ્યો
દેશ અને રાજ્યમાં ગેસની અછતના મુદ્દે કોંગ્રેસે આજે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા બહાર અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યો ગેસના બાટલા સાથે લાકડા અને…
View More વિધાનસભામાં બાટલા-છાણા-લાકડા લઈને પહોંચ્યા કોંગ્રેસના ધારાસભ્યો