ઉપલેટામાં રેહતા એક એક સિનિયર સિટીઝનનો મોબાઇલ ફોન હેક કરીને તેમના બેંક ખાતામાંથી રૂૂ. 2.89 લાખ ટ્રાન્સફર કરી ઠગાઈ આચરવામાં આવી છે. આ અંગે પોલીસ…
View More ઉપલેટાના વૃધ્ધનો મોબાઇલ હેક કરી સાયબર ગઠીયાએ રૂપિયા 2.89 લાખ ઉપાડી લીધાgujarat news
મોરબીના જેતપર ગામે પીએમ મોદી અને શાહના પુતળાનું દહન કરનાર 21 ખેડૂતો સામે ફરિયાદ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ પ્રસંગે જેતપર ગામે મોડી રાત્રે પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું કોઈપણ જાતની મંજુરી લીધા…
View More મોરબીના જેતપર ગામે પીએમ મોદી અને શાહના પુતળાનું દહન કરનાર 21 ખેડૂતો સામે ફરિયાદમોલ-વ્યાપારી સંકૂલોમાં પાર્કિંગ ફી લઇ શકાશે; હાઇકોર્ટનો ચુકાદો રદ
સુપ્રીમ કોર્ટે મોલ અને વ્યાપારી સંકુલોમાં મુલાકાતીઓ પાસેથી પાર્કિંગ ફી વસૂલવા પર ગુજરાત હાઈકોર્ટે 2019માં લગાવેલો પ્રતિબંધ રદ કર્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે…
View More મોલ-વ્યાપારી સંકૂલોમાં પાર્કિંગ ફી લઇ શકાશે; હાઇકોર્ટનો ચુકાદો રદગુજરાતની 7 સહિત દેશની 48 આયુર્વેદ કોલેજની મંજૂરી રદ
નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન (NCISM)ના મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડ (MARBISM) દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દેશભરમાંથી…
View More ગુજરાતની 7 સહિત દેશની 48 આયુર્વેદ કોલેજની મંજૂરી રદUPI ટ્રાન્ઝેકશન અંગે પેનિકનો માહોલ, ફરી ‘રોકડિયા’ વ્યવહાર શરૂ
દેશમાં ડિજિટલ પેમેન્ટનો પર્યાય બની ગયેલા UPIને લઈને આજે બજારમાં ભારે પેનિકનો માહોલ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એવા મેસેજ વાયરલ થયા કે…
View More UPI ટ્રાન્ઝેકશન અંગે પેનિકનો માહોલ, ફરી ‘રોકડિયા’ વ્યવહાર શરૂઆજી ડેમ વિસ્તારમાં વૃદ્ધ અને યુવકને છરીના ઘા ઝીંકી દેવાની ધમકી આપી લૂંટી લીધા
શહેરના આજીડેમ વિસ્તારમાં વાહનચાલકો અને રાહદારીઓને અટકાવી ઓળખકાર્ડ જોવાના બહાને લૂંટ ચલાવતી એક ચોંકાવનારી વિગત સામે આવી છે. સ્કૂટર પર આવતો અજાણ્યો શખ્સ લોકોને…
View More આજી ડેમ વિસ્તારમાં વૃદ્ધ અને યુવકને છરીના ઘા ઝીંકી દેવાની ધમકી આપી લૂંટી લીધાધોરાજીના કારખાનેદાર સાથે જમીનના વેચાણ મામલે ભાગીદાર દ્વારા રૂા.62 લાખની છેતરપિંડી
રાજકોટના હેલેન્ડા નજીક આવેલી જમીનના સોદામાં ધોરાજીમાં પીવીસી પાઇપનું કારખાનું ધરાવતા અને ત્યાં જ રહેતા વિપુલભાઈ રૂૂપારેલીયા (ઉ.વ. 46) નામના કારખાનેદાર સાથે તેમના જ ભાગીદાર…
View More ધોરાજીના કારખાનેદાર સાથે જમીનના વેચાણ મામલે ભાગીદાર દ્વારા રૂા.62 લાખની છેતરપિંડીબે લાખનું દેણું ચુકવવા બે ભાઇઓએ બ્યુટીપાર્લર સંચાલિકાનું ગળુ કાપી નાખ્યું!
શહેરના કાલાવડ રોડ પર મટુકી રેસ્ટોરન્ટ પાછળ, બાપા સીતારામનગરમાં બ્યુટી પાર્લર ચલાવતાં ગીતાબેન કિશોરભાઈ વાજા નામની મહિલાની ગળું કાપી થયેલી હત્યાનો ભેદ અંતે રાજકોટ ક્રાઈમ…
View More બે લાખનું દેણું ચુકવવા બે ભાઇઓએ બ્યુટીપાર્લર સંચાલિકાનું ગળુ કાપી નાખ્યું!સોની બજારમાં દાગીના પોલીસ કરવા આપેલું ₹68.79 લાખનું સોનું લઈ કારીગર ફરાર
467 ગ્રામ સોનું લઈ બંગાળથી પરત આવી આપી દઈશ,લાલચ આપી મોબાઈલ સ્વીચઓફ કરી નાખ્યો રાજકોટ શહેરના જાણીતા સોની બજાર અને હાથીખાના મેઇન રોડ પર આવેલા…
View More સોની બજારમાં દાગીના પોલીસ કરવા આપેલું ₹68.79 લાખનું સોનું લઈ કારીગર ફરારજૂનાગઢ એસટીના ડિસમીસ કર્મચારીનો આર્થિક તંગીથી કંટાળી સજોડે ઝેર ખાઇ આપઘાત
જૂનાગઢના ગેંડાગળ રોડ ઉપર ટેલીફોન એક્સચેન્જ નજીક GSRTCના નિવૃત કર્મચારીએ પત્ની સાથે 14 સપ્ટેમ્બરે ઝેર ગટગટાવ્યું હતું. જેમાં સારવાર દરમિયાન આજે પહેલા પત્નીને બાદમાં પતિનું…
View More જૂનાગઢ એસટીના ડિસમીસ કર્મચારીનો આર્થિક તંગીથી કંટાળી સજોડે ઝેર ખાઇ આપઘાત