ભાજપે અનેક પૂર્વ કોર્પોરેટરોને ઘેર બેસાડી દીધા, 50 નવા ચહેરાઓને સ્થાન, બેનાં વોર્ડ બદલાયા રાજકોટ મહાનગરપાલિકાની 72 બેઠકના ભાજપના ઉમેદવારોની યાદી લાંબા સસ્પેન્સ બાદ ગઈકાલે…
View More રાજકોટમાં મેયર સ્ટેન્ડિંગ, ચેરમેન સહિત 46 ઘરભેગા, 22 રિપીટgujarat news
ખંભાળિયા ન.પાલિકામાં ભાજપમાં નવા ચહેરાઓને સ્થાન: અનેક જૂના જોગીઓના પત્તા કપાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાની મહત્વની એવી ખંભાળિયા નગરપાલિકામાં આગામી તારીખ 26 એપ્રિલના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને આજરોજ શનિવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસની પૂર્વ સંધ્યાએ ગત…
View More ખંભાળિયા ન.પાલિકામાં ભાજપમાં નવા ચહેરાઓને સ્થાન: અનેક જૂના જોગીઓના પત્તા કપાયાસાવરકુંડલા ભાજપમાં ભડકો, બે નેતાઓએ રાજીનામા ધરી કોંગ્રેસમાંથી મેદાને ઉતર્યા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે અમરેલીના સાવરકુંડલામાં ભાજપની આંતરિક નારાજગી સપાટી પર આવી છે. ભાજપના પૂર્વ સદસ્ય અને સક્રિય કાર્યકર સહિત બે…
View More સાવરકુંડલા ભાજપમાં ભડકો, બે નેતાઓએ રાજીનામા ધરી કોંગ્રેસમાંથી મેદાને ઉતર્યાજૂનાગઢ જિલ્લામાં ટિકિટ ફાળવણી બાદ ભાજપમાં અસંતોષ
પૂર્વ સભ્ય જોલીત બુસા કોંગ્રેસમાં જોડાયા, પૂર્વ ચેરમેન દંપતીએ પણ ભાજપને કર્યા રામરામ જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં…
View More જૂનાગઢ જિલ્લામાં ટિકિટ ફાળવણી બાદ ભાજપમાં અસંતોષગોંડલમાં 1 લાખના ગાંજા સાથે પેડલર ઝડપાયો, સપ્લાયર ફરાર
ગ્રામ્ય એસઓજીની ટીમના દરોડામાં રૂા.1.61 લાખનો મુદ્દામાલ કબજે રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે માદક પદાર્થોની હેરાફેરી વિરુદ્ધ કડક કાર્યવાહી કરતા ગોંડલના જામવાડી જીઆઇડીસી વિસ્તારમાંથી રૂા.1 લાખના…
View More ગોંડલમાં 1 લાખના ગાંજા સાથે પેડલર ઝડપાયો, સપ્લાયર ફરારજામનગર-વડોદરા ઇન્ટરસિટી સોમવારે રદ
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાઓના અપગ્રેડેશન અને રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાના હેતુથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ગેરતપુરઅમદાવાદ રેલવે સેક્શન પર પ્રીકાસ્ટ પોર્ટલ બીમ સ્થાપિત કરવા…
View More જામનગર-વડોદરા ઇન્ટરસિટી સોમવારે રદજામનગર જિલ્લા પંચાયતમાં ભાજપે તમામ 24 બેઠકો પર ઉમેદવારો બદલ્યા રાજકીય વર્તુળોમાં ભારે આંચકો
જામનગર જિલ્લા પંચાયતની આવનારી ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા લેવાયેલા મોટા નિર્ણયથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. પાર્ટીએ એક સાથે તમામ 24…
View More જામનગર જિલ્લા પંચાયતમાં ભાજપે તમામ 24 બેઠકો પર ઉમેદવારો બદલ્યા રાજકીય વર્તુળોમાં ભારે આંચકોજામનગર ખીજડિયા બાયપાસ પાસે કારખાનામાં તસ્કરોનો હાથફેરો
જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે ઉદ્યોગ વિસ્તાર નજીક આવેલ કારખાનામાં ચોરીની ઘટના સામે આવી છે. અને તસ્કરો પિત્તળ કોપર સહિતના ભંગાર વગેરેની કુલ 1.8 લાખની…
View More જામનગર ખીજડિયા બાયપાસ પાસે કારખાનામાં તસ્કરોનો હાથફેરોજામનગરમાં રૂ.60 લાખની ઠગાઈના પ્રકરણમાં ‘આપ’ના નેતા સહિત બે આરોપીઓની અટકાયત
જામનગરમાં એક બ્રાસપાર્ટના વેપારી સાથે જી.એસ.ટી. એકાઉન્ટ ચાલુ કરાવવાના બહાને રૂૂપિયા 60 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. આ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી…
View More જામનગરમાં રૂ.60 લાખની ઠગાઈના પ્રકરણમાં ‘આપ’ના નેતા સહિત બે આરોપીઓની અટકાયતજામનગર મહાનગર પાલિકામાં 59, જિલ્લા પંચાયતમાં 42, તાલુકા પંચાયત માં 169 અને સિક્કા ન.પા.માં 10 ફોર્મ ભરાયા
જામનગર મહાનગર પાલિકાના 16 વોર્ડની કુલ 64 બેઠકો માટે ઉપરાંત જીલ્લા પંચાયત ની 24, તથા 6 તાલુકા પંચાયતો ની 112 અને સિક્કા નગર પાલિકા ની…
View More જામનગર મહાનગર પાલિકામાં 59, જિલ્લા પંચાયતમાં 42, તાલુકા પંચાયત માં 169 અને સિક્કા ન.પા.માં 10 ફોર્મ ભરાયા