જામનગર જિલ્લાના જોડીયા પંથકમાં જુદા જુદા બે વાહન અકસ્માતમાં બે વ્યક્તિ ગંભીર સ્વરૂૂપે ઘાયલ થઈ છે, અને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે. જે અકસ્માત…
View More જોડિયા પંથકમાં જુદા-જુદા બે વાહન અકસ્માતમાં બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલgujarat news
ભાજપમાંથી દ્વારકાના 3 સહિત 19 આગેવાનોની હકાલપટ્ટી
ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ચાબૂક વિંઝાઇ, વડોદરા-મહેસાણામાં ગાજ ઉતરી ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે દરેક રાજકીય…
View More ભાજપમાંથી દ્વારકાના 3 સહિત 19 આગેવાનોની હકાલપટ્ટીવીરપુર ગામની સીમમાં દીપડાનો પડાવ, વાછરડાનું મારણ કરતા ફફડાટ
વીરપુર જલારામ ગામની આહાબાની સીમમાં છેલ્લા ઘણા સમયથી એક દીપડાએ દેખા દેતા ખેડૂતોમા ભયનો માહોલ ફેલાયો છે. વીરપુર ગામની આહાબા સીમ વિસ્તારમાં વાડી ખેતર ભાગ્યું…
View More વીરપુર ગામની સીમમાં દીપડાનો પડાવ, વાછરડાનું મારણ કરતા ફફડાટમોરબીમાં મક્કા-મદીનાના વિઝાને નામે રૂા.15 લાખની છેતરપિંડી
ધાર્મિક યાત્રા ઉમરાહ પર જવા ઈચ્છતા નિર્દોષ શ્રદ્ધાળુઓને નિશાન બનાવી લાખો રૂૂપિયા પડાવી લેવાનું મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. મોરબીના એક યુવકે અમદાવાદના રહેવાસી સામે…
View More મોરબીમાં મક્કા-મદીનાના વિઝાને નામે રૂા.15 લાખની છેતરપિંડીકલ્યાણપુરમાં બોગસ લાઇસન્સ બનાવતો શખ્સ ઝડપાયો
કલ્યાણપુરમાં રહેતા એક ભેજાબાજ યુવાને મોબાઈલ ફોન મારફતે અનેક વ્યક્તિઓના બોગસ લાયસન્સ બનાવી સુનિયોજિત રીતે છેતરપિંડી કરનારા કિશન નટવરલાલ સોમૈયા નામના શખ્સ ને એલસીબી પોલીસે…
View More કલ્યાણપુરમાં બોગસ લાઇસન્સ બનાવતો શખ્સ ઝડપાયોસાવરકુંડલાની પીપરડી ગામે પીકઅપ વાનમાંથી દારુની 2016 બોટલ મળી આવી
વંડા પોલીસ સ્ટેશન વિસ્તારના પીપરડી ગામ નજીક પુલ પાસેથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂૂની બોટલ નંગ 2016 કિંમત રૂૂપીયા 3,46,176 તથા અન્ય મુદામાલ મળી કુલ…
View More સાવરકુંડલાની પીપરડી ગામે પીકઅપ વાનમાંથી દારુની 2016 બોટલ મળી આવીએહમદપુર માંડવીમાં માપણી વગર દીવ પ્રશાસને જમીન લઈ લીધી
ગુજરાત પ્રવાસન વિભાગ અને રિઝર્વ ફોરેસ્ટ વિભાગ ની કિંમતી જમીનના બદલામાં સીમબોર ખાતે ખડા બંધારડા નીચે ડૂબમાં ગયેલી જમીન સામે એહમદપુર માંડવી પાસે સર્વે નંબર…
View More એહમદપુર માંડવીમાં માપણી વગર દીવ પ્રશાસને જમીન લઈ લીધીકલ્યાણપુર નજીક કારની ઠોકરે વૃધ્ધનું મૃત્યુ
દેવળિયા ગામેથી ક્રિકેટનો સટ્ટો રમતો શખ્સ ઝડપાયો કલ્યાણપુરથી આશરે 14 કિલોમીટર દૂર રાવલ ગામ તરફ જતા રસ્તે ટંકારીયા ગામ નજીક પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી…
View More કલ્યાણપુર નજીક કારની ઠોકરે વૃધ્ધનું મૃત્યુરીબડા નજીક આવેલ પેકેજિંગ યુનિટમાં આગ ભભૂકી
રાજકોટ, ગોંડલ અને જેતપુરના ફાયર ફાઈટરો સાથે 30થી વધુ કર્મચારી આગ બુઝાવવા કામે લાગ્યા રીબડા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી ઓમ પેકેજીંગ કંપનીમાં આજે વહેલી સવારે ભીષણ…
View More રીબડા નજીક આવેલ પેકેજિંગ યુનિટમાં આગ ભભૂકીપોરબંદરના શિક્ષક સહિત 12 લોકો સાથે વિદેશના વિઝા આપવાની લાલચે 72 લાખની ઠગાઇ
રાજસ્થાનની યુવતી સામે ગુનો નોંધાયો કેનેડાનો શખ્સ અને રાજસ્થાનની મહિલા આરોપીએ પોરબંદર માંથી શિક્ષક સહિત કુલ 12 યુવાઓને યુ.કે.,ન્યુઝીલેન્ડ, જર્મની દેશમાં વર્ક વિઝા અપાવવાની ખાતરી…
View More પોરબંદરના શિક્ષક સહિત 12 લોકો સાથે વિદેશના વિઝા આપવાની લાલચે 72 લાખની ઠગાઇ