રાજકોટના ધબકતા ગણાતા 150 ફૂટ રિંગરોડ (BRTS રોડ) પર સાયકલ ટ્રેક પર થતા અનધિકૃત દબાણો અને પાર્કિંગની સમસ્યા લાંબા સમયથી અસાધ્ય રોગ સમાન બની ગઈ…
View More રિંગરોડના સાઈકલ ટ્રેક પર લારી, શો-રૂમ-કોમ્પ્લેક્સના વાહનો-દબાણો જપ્તgujarat news
રૈયાધારે ટોળકીનો આંતક: યુવક પર હુમલો, કાર-ઘરમાં તોડફોડ
રાજકોટ શહેરમાં આવરનવાર મારામારીની ઘટના બનતી રહે છે.પોલીસની ધાક ઓસરી રહી હોય તેમ વધુ એક ટોળકીના આંતકની ઘટના સામે આવી છે.રૈયાધારે રાણીમા રૂૂડીમા ચોક ખાતે…
View More રૈયાધારે ટોળકીનો આંતક: યુવક પર હુમલો, કાર-ઘરમાં તોડફોડજાહેરમાં છરી સાથે બખેડો, જાગૃત નાગરિક વચ્ચે પડતા હત્યા અટકી
શહેરમાં રોજ દિનદહાડે મારામારીની ઘટનાથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. રાજકોટ પોલીસની આબરૂૂના લીરોં ઉડાવતી ઘટના પોલીસ કમિશનર કચેરીથી ગણતરીના અંતરે આવેલા પારસી અગિયારી ચોકમાં…
View More જાહેરમાં છરી સાથે બખેડો, જાગૃત નાગરિક વચ્ચે પડતા હત્યા અટકીરાજસ્થાન વિધાનસભાની ટિકિટ માટે ધારાસભ્ય મેવાણીએ 4 લાખ લીધા?
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની વડગામ વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના યુવા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વિવાદમાં સપડાયા છે. હકીકતમાં સોશિયલ મીડિયામાં વડગામ તાલુકાના ટોકરિયા ગામમાં આયોજિત…
View More રાજસ્થાન વિધાનસભાની ટિકિટ માટે ધારાસભ્ય મેવાણીએ 4 લાખ લીધા?કચ્છની દીકરી હરિતાએ એશિયન ગેમ્સમાં જીત્યા ડબલ બ્રોન્ઝ
કચ્છની માટી અને ગુજરાતી કચ્છી અસ્મિતા સાથે ઉછરેલી 23 વર્ષની હરિતા ભદ્રાએ આઇચી-નાગોયા એશિયન ગેમ્સમાં બે કાંસ્ય ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે. રવિવારે મહિલા 200…
View More કચ્છની દીકરી હરિતાએ એશિયન ગેમ્સમાં જીત્યા ડબલ બ્રોન્ઝઇઝરાયેલી વિમાનના હાઇજેક ડ્રામામાં ગુજ્જુ મહિલા રિપોટર્સનું દિલધડક રિપોર્ટીંગ
દુબઈ થી તેલ અવીવ જઈ રહેલા ફ્લાય દુબઈની ફ્લાઈટમાં કોકપીટની અંદર જીવલેણ હુમલો થયો.ફિલ્મી વાર્તા જેવા આ દ્રશ્યોમાં ભારતીય કેપ્ટન સ્મિત મચ્છરે અસાધારણ સૂઝબૂઝ અને…
View More ઇઝરાયેલી વિમાનના હાઇજેક ડ્રામામાં ગુજ્જુ મહિલા રિપોટર્સનું દિલધડક રિપોર્ટીંગશ્રાધ્ધપક્ષને લીધે દસ્તાવેજ નોંધણીમાં 13.32%નો ઘટાડો
ચોમાસામાં અપુરતા વરસાદથી વર્ષ નબળું પુરવાર થઈ રહ્યું છે ત્યારે રાજકોટ શહેર-જિલ્લામાં દર મહિને થતી મિલકતના ખરીદ-વેચાણમાં પણ જબરૂૂ ગાબડું પડ્યું છે. જો કે, તેની…
View More શ્રાધ્ધપક્ષને લીધે દસ્તાવેજ નોંધણીમાં 13.32%નો ઘટાડોમનપા માટે અલગથી ચાલતી જ્યુડિશિયલ કોર્ટ બંધ થશે
રાજકોટ મનપાની આરોગ્ય શાખા દ્વારા ખાણીપીણીના ધંધાર્થીઓને લેવાતા સેમ્પલ ફેલ થાય છે ત્યારે આવા કિસ્સામાં જે તે પેઢી(ધંધાર્થી) સામે કાયદાકીય પગલા લેવા માટે અલગથી જ્યુડિશિયલ…
View More મનપા માટે અલગથી ચાલતી જ્યુડિશિયલ કોર્ટ બંધ થશેઇથોપિયામાં કિડનેપ થયેલા ત્રણ ગુજરાતીઓ હેમખેમ ભારત પરત, પરિવારજનોને હાશકારો
મહેસાણા અને ગાંધીનગરના ત્રણ વ્યક્તિઓને ઇથોપિયામાં એજન્ટો દ્વારા કેદ કરી ખંડણી માગવામાં આવી હોવાના મામલે મોટી રાહત મળી છે. ત્રણેય વ્યક્તિઓને હેમખેમ મુક્ત કરાવવામાં આવ્યા…
View More ઇથોપિયામાં કિડનેપ થયેલા ત્રણ ગુજરાતીઓ હેમખેમ ભારત પરત, પરિવારજનોને હાશકારોશિક્ષણ સમિતિ સમરસ જાહેર, ભાજપના Gen-Z દાવેદારોમાં ઉકળાટ
રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી સત્તાવાર રીતે આજે સમરસ જાહેર થઈ ગઈ છે. ગઇકાલે ભાજપના 11 અને કોંગ્રેસના 1 ઉમેદવારે ભરેલા ઉમેદવારી ફોર્મની…
View More શિક્ષણ સમિતિ સમરસ જાહેર, ભાજપના Gen-Z દાવેદારોમાં ઉકળાટ