વહેલી સવારે અમરેલીમાં બે આંચકા નોંધાયા, રાજકોટમાં ભૂકંપની નવી ચેનલ શરૂ થતા ચિંતા હાલમાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે ત્યારે ગઈકાલે થોડી રાત્રે આશરે…
View More રાજકોટમાં મધ્યરાત્રીએ ધરા ધ્રુજી, ત્રણની તીવ્રતાના ભૂકંપથી અમુક જાગ્યાgujarat news
ખાંડ સહકારી મંડળીઓને સત્તાવાર ભાવ મંજૂરી આપી 1500 કરોડનો ફાયદો કરાવતા CM
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે સહકારી ક્ષેત્ર અને ખાસ કરીને શેરડી પકવતા ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણયની વિગતો આપતાં કૃષિ અને…
View More ખાંડ સહકારી મંડળીઓને સત્તાવાર ભાવ મંજૂરી આપી 1500 કરોડનો ફાયદો કરાવતા CMટાટા કેમિકલે મરીન સેન્ચ્યુરીને કાળા રણમાં ફેરવી નાખી: HC
ગુજરાત હાઈકોર્ટે જામનગર મરીન સેન્ચ્યુરીમાં ખુલ્લી નહેરો દ્વારા ગેરકાયદેસર કેમિકલ કચરો અને પ્રદૂષિત પાણી ઠલવવા બદલ ટાટા કેમિકલ્સ લિમિટેડ સામે કડક વલણ અપનાવ્યું છે. વન…
View More ટાટા કેમિકલે મરીન સેન્ચ્યુરીને કાળા રણમાં ફેરવી નાખી: HCભાજપને હરાવવા મારી ડિઝાઈન પ્રમાણે કામ કરો, શંકરસિંહનો રાહુલ ગાંધીને સંદેશ
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એ કોંગ્રેસ અને ભાજપ સામેની રાજકીય લડત અંગે મોટું નિવેદન આપ્યું છે. વાઘેલાએ જણાવ્યું કે તેમણે રાહુલ ગાંધી ને સ્પષ્ટ…
View More ભાજપને હરાવવા મારી ડિઝાઈન પ્રમાણે કામ કરો, શંકરસિંહનો રાહુલ ગાંધીને સંદેશરાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર માટે અલગ શિક્ષણાધિકારી કચેરીને કલેક્ટરની મંજૂરી
રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારના શિક્ષણ વિભાગમાં વહીવટી સરળતા માટે રાજ્ય સરકાર દ્વારા રાજકોટ જિલ્લાને પણ એક જિલ્લા શિક્ષણ અધિકારીની કચોરી ફાળવવામાં આવી છે. તને લઈ…
View More રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર માટે અલગ શિક્ષણાધિકારી કચેરીને કલેક્ટરની મંજૂરીઅમદાવાદ સહિત આઠ નવી મનપામાં નવા સુકાનીઓની વરણી
પોરબંદર, નવસારી, ગાંધીધામ, મોરબી , જામનગર, મહેસાણા અને નડિયાદને મળ્યા નવા સુકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામ જાહેર થઈ ગયા બાદ પ્રદેશ ભાજપ અને રાજ્ય સરકાર…
View More અમદાવાદ સહિત આઠ નવી મનપામાં નવા સુકાનીઓની વરણીગાંધીધામમાં દારૂ ભરેલી કાર અને ટ્રેલર સહિત રૂા.45 લાખનો મુદ્દામાલ જપ્ત
પૂર્વ કચ્છ LCB એ બુટલેગરો સામે કડક કાર્યવાહી કરતા વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ગાંધીધામના પડાના નજીકથી એક ટ્રેલરમાંથી આ દારૂૂનો જથ્થો મળી…
View More ગાંધીધામમાં દારૂ ભરેલી કાર અને ટ્રેલર સહિત રૂા.45 લાખનો મુદ્દામાલ જપ્તવાપીમાંથી ડ્રગ્સની ફેકટરી ઝડપાઇ, બે શખ્સોની ધરપકડ
ગુજરાતમાં ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા માટે સુરક્ષા એજન્સીઓ સતત એક્શન મોડમાં છે. આ દરમિયાન વાપીના કુંતા ગામે આવેલા એક ગોડાઉનમાં ગુજરાત એટીએસ અને વલસાડ એસઓજીની…
View More વાપીમાંથી ડ્રગ્સની ફેકટરી ઝડપાઇ, બે શખ્સોની ધરપકડવનવિભાગની ‘જંગલી’ નીતિ સામે ભૂપેન્દ્ર પટેલ ખફા
પ્રાઇવેટની વાત દૂર, ખુદ સરકારના પ્રોજેક્ટ ફોરેસ્ટ ખાતાની આંટીઘૂંટીમાં અટવાયા, ફોરેસ્ટ વિભાગના પ્રિન્સિ. સેક્રેટરીને કેબિનેટ સમક્ષ ખખડાવ્યા સરકારને પણ કોઈ મોટા વિકાસના પ્રોજેક્ટ માટે તમામ…
View More વનવિભાગની ‘જંગલી’ નીતિ સામે ભૂપેન્દ્ર પટેલ ખફાઅમિત શાહ કાલથી ત્રણ દિવસ ગુજરાતમાં, સોલામાં ઉમિયાધામ હોસ્ટેલનું કરશે લોકાર્પણ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવતીકાલે તા.27 મીથી 29 મે દરમિયાન 3 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યના વિવિધ…
View More અમિત શાહ કાલથી ત્રણ દિવસ ગુજરાતમાં, સોલામાં ઉમિયાધામ હોસ્ટેલનું કરશે લોકાર્પણ