ગુજરાત વિધેયક બિલ મુદ્દે વકીલોની એકતા સામે સરકાર ઝૂકી

  ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ લાવવામાં આવેલા સુચીત રેન્ટ એકટ બીલ 2026 સામે રાજ્યભરના વકીલોમાં વિરોધનો સુર ઉઠ્યો હતો. જે બીલ પરત ખેંચવા અને…

View More ગુજરાત વિધેયક બિલ મુદ્દે વકીલોની એકતા સામે સરકાર ઝૂકી

જામનગરના નાઘેડીમાંથી 1.37 કરોડનો દારૂ ઝડપાયા બાદ PSI સહિત 8 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ

જામનગર તાલુકાના નાઘેડી ગામ નજીક જીઆઈડીસી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વહેલી સવારે દરોડો પાડી મોટા પાયે ચાલી રહેલા વિદેશી દારૂૂના કટિંગનો પર્દાફાશ કરી રૂૂ.1,37,58,491નો…

View More જામનગરના નાઘેડીમાંથી 1.37 કરોડનો દારૂ ઝડપાયા બાદ PSI સહિત 8 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ

જામનગરમાં નોનવેજ-બિરિયાની ખાધા બાદ 35 લોકોને ઝેરી અસર

જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં આવેલી એ-વન બોમ્બે બિરયાની એન્ડ કેટરર્સમાંથી નોનવેજ ભોજન આરોગ્યા બાદ 30થી 35 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થયાની ઘટના સામે આવતાં…

View More જામનગરમાં નોનવેજ-બિરિયાની ખાધા બાદ 35 લોકોને ઝેરી અસર

બોટાદના ધ્રુફણિયામાં દાદા-દાદીને ટ્રેકટરથી કચડી મારનાર ભત્રીજાને આજીવન કેદ

2023ની સાલમાં વડીલોપાર્જીત જમીનના ભાગ પાડવા મામલે માથાકુટ થઇ હતી બોટાદ જિલ્લાના ધ્રુફણીયા ગામે દાદા-દાદી ઉપર ભત્રીજાએ ટ્રેક્ટર ચડાવી નિર્મમ હત્યા કરતાં બોટાદ ડિસ્ટ્રીકટ એન્ડ…

View More બોટાદના ધ્રુફણિયામાં દાદા-દાદીને ટ્રેકટરથી કચડી મારનાર ભત્રીજાને આજીવન કેદ

ભાવનગરમાં 7નો ભોગ લેનાર અકસ્માતની તપાસ માટે ‘સિટ’ની રચના

ભાવનગરથી અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં પેટીયું રળવા જઇ રહેલા સાત કર્મચારીઓ માટે મંગળવારની સવાર કાળ બનીને આવી હતી. ત્રાપજ ગામ નજીક, શિવશક્તિ હોટલ સામે સર્વિસ રોડ…

View More ભાવનગરમાં 7નો ભોગ લેનાર અકસ્માતની તપાસ માટે ‘સિટ’ની રચના

હાઇકોર્ટ-મોદી સ્ટેડિયમ સહિત 10 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

અમદાવાદમાં ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટની ધમકી આપતા ઈમેલ મોકલાતા ખળભળાટ મચીગયો છે. આ વખતે 10 જેટલી સ્કૂલો, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તથા દિલજીત દોસાંઝના કાર્યક્રમમાં જ…

View More હાઇકોર્ટ-મોદી સ્ટેડિયમ સહિત 10 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

પરિમલભાઈ નથવાણીની ટકોર પછી ખંભાળિયામાં વ્યસ્ત માર્ગો પર બન્યા સ્પીડ બ્રેકરો

– બેઠક રોડ સહિતના માર્ગો પર બેફામ દોડતા વાહનો પર કાબુ – ખંભાળિયા શહેરમાં તાજેતરમાં બનેલા અકસ્માતના એક બનાવ બાદ ખંભાળિયાના વતની અને રાજ્યસભાના સાંસદ…

View More પરિમલભાઈ નથવાણીની ટકોર પછી ખંભાળિયામાં વ્યસ્ત માર્ગો પર બન્યા સ્પીડ બ્રેકરો

માલિયાસણમાં દંપતીના ઝઘડામાં વચ્ચે પડેલી પુત્રીને પિતાએ છરીનો ઘા ઝીંકી દીધો

શહેરની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા માલિયાસણ ગામમાં રહેતી 19 વર્ષની યુવતિને તેના પિતાએ રાતે છરીનો ઘા ઝીંકી દીધો હતો. યુવતીને ઇજા પહોંચતા સારવાર માટે…

View More માલિયાસણમાં દંપતીના ઝઘડામાં વચ્ચે પડેલી પુત્રીને પિતાએ છરીનો ઘા ઝીંકી દીધો

આવતીકાલથી મહેસુલી કર્મચારીઓની હડતાલ

ઉતરવાનું એલાન પણ કરી દીધું છે.રાજ્યના મહેસૂલ વિભાગના કર્મચારીઓ અને સરકાર હવે બરોબરના સામ સામે આવી ગયા છે. એક પણ પક્ષ બાંધછોડ કરવા તૈયાર નથી.…

View More આવતીકાલથી મહેસુલી કર્મચારીઓની હડતાલ

80% અરજદારો ફેઇલ થતા RTOનો AI ટ્રેક સરળ બનાવાશે

નવી એઆઈ (AI – આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આધારિત કાર ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટમાં માત્ર 20% (પાંચમાંથી એક) અરજદારો જ પાસ થતાં અને RTO ખાતે એપોઇન્ટમેન્ટનું વેઇટિંગ પીરિયડ…

View More 80% અરજદારો ફેઇલ થતા RTOનો AI ટ્રેક સરળ બનાવાશે