બગસરા શહેરના જીનપરા અને કુકાવાવ નાકા વિસ્તારમાં છેલ્લા બે દિવસથી એક હડકાયા કૂતરાએ ભારે આતંક મચાવ્યો છે. આ વિસ્તારમાં રખડતા આ પાગલ કૂતરાએ અત્યાર સુધીમાં…
View More બગસરામાં હડકાયા કૂતરાનો આતંક, 10 લોકોને બચકાં ભર્યાgujarat news
મુંબઈમાં મેઘરાજાના ધમાકેદાર એન્ટ્રી
ગુજરાતમાં આશા વધી, આગામી સપ્તાહમાં સક્રિય થવાની ધારણા મુંબઈમાં લાંબી રાહ બાદ ચોમાસાએ જોરદાર એન્ટ્રી કરી છે. ગઈકાલે શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા લોકોને…
View More મુંબઈમાં મેઘરાજાના ધમાકેદાર એન્ટ્રીપાટડી અકસ્માતમાં પીએસઆઇનું સારવારમાં મોત, મૃત્યુ આંક ત્રણ થયો
વતન ખેરવા ખાતે ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિદાય આપી સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના કઠાડા ગામ પાસે કાર અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં વધુ…
View More પાટડી અકસ્માતમાં પીએસઆઇનું સારવારમાં મોત, મૃત્યુ આંક ત્રણ થયોઅમદાવાદ-ધોલેરા હાઈવે પર બસ પલટી જતાં એકનું મોત, 22ને ઈજા
પારિવારિક પ્રસંગ પૂર્ણ કરી ભાવનગર પરત ફરતી વેળાએ સર્જાયો ગમખ્વાર અકસ્માત: ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી મારી ગઈ અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર કાલે…
View More અમદાવાદ-ધોલેરા હાઈવે પર બસ પલટી જતાં એકનું મોત, 22ને ઈજા110 જળાશયોમાં 20 ટકાથી ઓછું જળસ્તર, સૌરાષ્ટ્રમાં ચિંતાજનક સ્થિતિ
ગત વર્ષની સરખામણીએ ગુજરાતમાં 4 ટકા અને સૌરાષ્ટ્રમાં 19 ટકા ઓછો જળસંગ્રહ, અનેક જળાશયો તળિયાઝાટક નર્મદા ડેમ જીવાદોરી બની, 65 ટકા જથ્થો ઉપલબ્ધ ગુજરાતમાં ચોમાસાના…
View More 110 જળાશયોમાં 20 ટકાથી ઓછું જળસ્તર, સૌરાષ્ટ્રમાં ચિંતાજનક સ્થિતિભાવનગરમાં ચાની લારી શરૂૂ કરતાં યુવાન અને તેના દાદા પર ત્રણ શખ્સોનો હુમલો
ભાવનગના શિશુવિહાર વિસ્તારમાં નવી શરૂૂ કરાયેલી ચાની લારીની અદાવત રાખીને પિતા અને તેના બે પુત્રોએ થઈને લારી સંચાલક યુવક અને તેના વૃદ્ધ દાદા પર…
View More ભાવનગરમાં ચાની લારી શરૂૂ કરતાં યુવાન અને તેના દાદા પર ત્રણ શખ્સોનો હુમલોઉનાના નવાબંદરમાં ભગવાનના ઘરે જ હાથફેરો! લહરેશ્વર મહાદેવ મંદિરની દાનપેટી ચોરાઈ
ગામનો જ ‘મનો ડાકુ’ CCTVમાં કેદ,પૂજારીની ફરિયાદ બાદ પોલીસ સક્રિય, ભક્તોમાં રોષ આસ્થાના કેન્દ્ર સમાન ઉના ના નવાબંદર ગામના લહરેશ્વર મહાદેવ મંદિરમાંથીજ દાનપેટીનીચોરી થતાં ગ્રામજનોની…
View More ઉનાના નવાબંદરમાં ભગવાનના ઘરે જ હાથફેરો! લહરેશ્વર મહાદેવ મંદિરની દાનપેટી ચોરાઈમોરબીના ચાચાપર ગામે ફેકટરીમાં જમ્યા બાદ ઉલટી થતા યુવાનનું મોત
મોરબી તાલુકાના ચાચાપર ગામે આવેલ એક્યુરા પોલીપેક લેબર કોલોનીમાં રહીને કામ કરતા સેતાનભાઈ વેલ્સિંગભાઈ ડામોર (ઉ.વ.27) નામનો યુવાન ગત તા. 19 ના રોજ રાત્રીના…
View More મોરબીના ચાચાપર ગામે ફેકટરીમાં જમ્યા બાદ ઉલટી થતા યુવાનનું મોતગીર સોમનાથમાં ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’ હેઠળ 17 લાખથી વધુના સાયબર ફ્રોડનો પર્દાફાશ
મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરનાર ખાતાધારક સહિત ત્રણ શખ્સો વિરૂધ્ધ ફરિયાદ ગીર સોમનાથ જિલ્લા પોલીસે “ઓપરેશન મ્યુલ હન્ટ 2.0” હેઠળ સાયબર ગુનાઓ સામે મોટી કાર્યવાહી…
View More ગીર સોમનાથમાં ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’ હેઠળ 17 લાખથી વધુના સાયબર ફ્રોડનો પર્દાફાશરાજકોટ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં ફરી રૂા.10નો વધારો
રાજકોટ દૂધ સંઘનાં અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયા અને નિયામક મંડળના સભ્યો દ્વારા સંઘ સાથે જોડાયેલા હજારો દૂધ ઉત્પાદકોના આર્થિક અને સામાજિક હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો…
View More રાજકોટ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં ફરી રૂા.10નો વધારો