એક યુવક ખેતરમાં બે રસ્તા પર પડતા હાડકા ભાંગી ગયા, એક યુવાન સારવારમાં સુરતના ઓલપાડ તાલુકાના કુડસદ ગામે મોડી રાત્રે એક અત્યંત કાળજું કંપાવનારો અકસ્માત…
View More સુરતમાં બ્રિજ પરથી બાઇક 50 ફૂટ નીચે ખાબક્યું, 3ના મોતgujarat news
સબ રજિસ્ટ્રાર કચેરીના કર્મચારીઓનું આંદોલન બે માસ મોકૂફ રાખવા નિર્ણય
રાજ્યભરની સબ રજિસ્ટ્રાર કચેરીઓના કર્મચારીઓ દ્વારા સરકાર અને કર્મચારી પ્રતિનિધિઓ વચ્ચે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ કર્મચારી મંડળે હાલ પૂરતું આંદોલન આગામી બે માસ માટે…
View More સબ રજિસ્ટ્રાર કચેરીના કર્મચારીઓનું આંદોલન બે માસ મોકૂફ રાખવા નિર્ણયTET ભરતી વિવાદ: રાજ્ય સરકારની અપીલ ગુજરાત હાઇકોર્ટે ફગાવી
ગુજરાત હાઇકોર્ટે શિક્ષક યોગ્યતા કસોટી (TET)ના વિવાદમાં રાજ્ય સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દઈને પ્રાથમિક શિક્ષકોની ભરતી પ્રક્રિયાને આગળ ધપાવવા માટેનો…
View More TET ભરતી વિવાદ: રાજ્ય સરકારની અપીલ ગુજરાત હાઇકોર્ટે ફગાવીવડાપ્રધાનનું પોસ્ટર સળગાવી ફેસબુક પર લાઈવ કરનાર ચાર સામાજિક આગેવાનો સામે ગુનો નોંધાયો
પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરવા બદલ પોલીસે કરી કાર્યવાહી રાજકોટ શહેરમાં દશેરાના તહેવાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પોસ્ટર સળગાવીને સોશિયલ મીડિયા પર લાઈવ પ્રસારણ કરવા…
View More વડાપ્રધાનનું પોસ્ટર સળગાવી ફેસબુક પર લાઈવ કરનાર ચાર સામાજિક આગેવાનો સામે ગુનો નોંધાયોરૈયાધારમાં રૂપિયા 34 હજારના એમડી ડ્રગ્સ સાથે કુખ્યાત પેડલરની ધરપકડ
શહેરમાં યુવાધન નશાના વિષચક્રમાં ન ફસાય તેમજ માદક પદાર્થોનું ગેરકાયદે વેચાણ અને સેવન સંપૂર્ણપણે અટકાવી શકાય, તે હેતુથી એસઓજી દ્વારા “”SAY NO TO DRUGS”” મિશન…
View More રૈયાધારમાં રૂપિયા 34 હજારના એમડી ડ્રગ્સ સાથે કુખ્યાત પેડલરની ધરપકડનવરાત્રી માટે વાંધાજનક પોસ્ટ અને હિન્દુ યુવકના ઘર પર પથ્થરમારો
ગુજરાતના તાપી જિલ્લામાં નવરાત્રિ મહોત્સવને લગતી સોશિયલ મીડિયા પોસ્ટ પર કરવામાં આવેલી વાંધાજનક કોમેન્ટ બાદ વિવાદ વકર્યો છે. વ્યારામાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ની નવરાત્રિ મહોત્સવની…
View More નવરાત્રી માટે વાંધાજનક પોસ્ટ અને હિન્દુ યુવકના ઘર પર પથ્થરમારોરેલનગરમાં જૂથ અથડામણ: નિર્દોષ યુવાનની કાર પર પથ્થરમારો, દુકાનમાં તોડફોડ
રાજકોટ શહેરમાં છેલ્લા થોડા સમયથી લૂંટ વિથ મર્ડર, હત્યા, જીવલેણ હુમલા અને ચોરી જેવા ગંભીર ગુનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ગુનેગારો અને માથાભારે તત્વોમાં…
View More રેલનગરમાં જૂથ અથડામણ: નિર્દોષ યુવાનની કાર પર પથ્થરમારો, દુકાનમાં તોડફોડવાવડીની વિશ્વકર્મા સોસાયટીમાં 17 વર્ષની સગીરાનો ગળેફાંસો ખાઇ આપઘાત
વાવડીમાં વિશ્વકર્મા સોસાયટીમાં રહેતી સત્તર વર્ષિય સગીરાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.જાણવા મળ્યા મુજબ વાવડીમાં ચામુંડા હોટેલની આગળ વિશ્વકર્મા સોસાયટીમાં…
View More વાવડીની વિશ્વકર્મા સોસાયટીમાં 17 વર્ષની સગીરાનો ગળેફાંસો ખાઇ આપઘાતવજન કાંટામાં છેડછાડ કરી રાજકોટના કારખાનેદાર સાથે લાખો રૂપિયાની છેતરપિંડી
ગોંડલ તાલુકાના રીબડા ગામ નજીક વે-બ્રીજ કાંટામાં છેડછાડ કરી ભંગારના વેપારમાં ઓછો માલ મોકલી લાખોની ઠગાઈ આચરવાનો કૌભાંડ પ્રકાશમાં આવ્યો છે. આ મામલે રાજકોટના કારખાનેદારની…
View More વજન કાંટામાં છેડછાડ કરી રાજકોટના કારખાનેદાર સાથે લાખો રૂપિયાની છેતરપિંડી‘પોલીસ શહીદ દિવસ’ શસ્ત્રો ઊંધા કરી મૌન પાળવામાં આવ્યું
આજે 21મી ઓક્ટોબરના રોજ રાજકોટ પોલીસ હેડ ક્વાટર્સમાં શહીદ સ્મારક ખાતે પોલીસ સંભારણા (શહીદ) દિવસ નિમિતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.પોલીસ કમિશ્નર સહિતના શહેર પોલીસના અધિકારીઓ…
View More ‘પોલીસ શહીદ દિવસ’ શસ્ત્રો ઊંધા કરી મૌન પાળવામાં આવ્યું