ઉના તાલુકાના ભડીયાદર ગામે ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલા વિકાસકામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપ સાથે ગામના ઉપસરપંચે તાલુકા વિકાસ અધિકારીને લેખિત…
View More ઉનાના ભડિયાદરમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચાર, 12 દિવસમાં સીસી રોડમાં તિરાડો, ગટરના સાંધા ખુલ્યાgujarat news
કાલાવડ-ધોરાજી હાઇવે પર ડાયવર્ઝન ડૂબ્યો, વાહનો બંધ
કાલાવડ-ધોરાજી હાઈવે પર પાણી ફરી વળતા માર્ગ બંધ, તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા, ટોડા નજીક ડ્રાઈવર્ઝન પર પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ્પ, લોકોની મુશ્કેલી વધતા…
View More કાલાવડ-ધોરાજી હાઇવે પર ડાયવર્ઝન ડૂબ્યો, વાહનો બંધમંદીમાં ‘ગુજરાતી’ કંપનીઓ હાલી, છ મહિનામાં 58% રીટર્ન આપ્યું
સેન્સેક્સમાં 9.7% નિફ્ટીમાં 8.2%નું નેગેટીવ રીટર્ન છતાં અદાણી ગ્રુપના જોરે ગુજરાતીઓએ રોકાણકારોના ખીસ્સા ગરમ રાખ્યા વર્ષ 2026ના પ્રથમ છ મહિનામાં ગુજરાતની લિસ્ટેડ કંપનીઓએ નબળા બજારને…
View More મંદીમાં ‘ગુજરાતી’ કંપનીઓ હાલી, છ મહિનામાં 58% રીટર્ન આપ્યુંગોંડલના 76 રીઢા ગુનેગારોનું પોલીસ દ્વારા કાઉન્સેલિંગ, ગુનાખોરી છોડી સન્માનભેર જીવો
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ગુનાખોરી પર અંકુશ મેળવવા વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ગોંડલ સીટી પોલીસ સ્ટેશન ખાતે ગોંડલ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક…
View More ગોંડલના 76 રીઢા ગુનેગારોનું પોલીસ દ્વારા કાઉન્સેલિંગ, ગુનાખોરી છોડી સન્માનભેર જીવોખેડૂતોની આવક બમણી કરવાના બણગાં વચ્ચે ગુજરાતના કૃષિ NPAમાં 11.2%નો તોતિંગ વધારો
બિયારણ-ખાતરના વધતા ભાવ અને નબળા ઉત્પાદનથી જગતના તાતની આર્થિક સ્થિતિ ચીંથરેહાલ રાજ્યમાં કૃષિ ક્ષેત્રના નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPAs)માં 11.2 ટકાનો વધારો થયો છે. FY2025 માં 6371…
View More ખેડૂતોની આવક બમણી કરવાના બણગાં વચ્ચે ગુજરાતના કૃષિ NPAમાં 11.2%નો તોતિંગ વધારોગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: 107 તાલુકામાં વરસાદ, 2 જિલ્લામાં રેડ એલર્ટ
જુલાઈ મહિનાની શરૂઆત સાથે જ મેઘરાજાએ રાજ્યભરમાં જોરદાર બેટિંગ શરૂ કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 107 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સુરત…
View More ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: 107 તાલુકામાં વરસાદ, 2 જિલ્લામાં રેડ એલર્ટગે યુવાનની ઘાતકી હત્યા કરનાર સાથી ઝડપાયો
શાપર પોલીસની કુનેહથી ગણતરીના કલાકોમાં બ્લાઇન્ડ ગુનાનો ભેદ ઉકેલાયો સંબંધોમાં અવારનવાર ઝઘડા થતા આરોપીએ કંટાળી મૃતકથી છુટકારો મેળવવા હત્યાને અંજામ આપ્યાની કબૂલાત રાજકોટના શાપર (વે.)…
View More ગે યુવાનની ઘાતકી હત્યા કરનાર સાથી ઝડપાયોમિત્રો સાથે રાજસ્થાન જવા નીકળેલા યુવાનની તળાવમાંથી લાશ મળી
પંચશીલ સોસાયટીમાં રહેતો અને સુઝુકીમાં નોકરી કરતો 23 વર્ષીય યુવાન સોમવારે મોડીરાત્રે મિત્રો સાથે રાજસ્થાન ફરવા જવાનું કહીને ઘેરથી નીકળ્યા બાદ ભેદી સંજોગોમાં ગુમ થયો…
View More મિત્રો સાથે રાજસ્થાન જવા નીકળેલા યુવાનની તળાવમાંથી લાશ મળીગોંડલના વેપારી પાસે જીએસટીના નામે ખંડણી વસૂલતી ટોળકીનો પર્દાફાશ
યાર્ડના વેપારી પાસેથી 21 લાખ પડાવી વધુ રૂપિયા પડાવવા ધમકી આપતા પોલીસ ફરિયાદ ફેસબુક ઉપર બોગસ પેઢી હોવાના આક્ષેપ ભરેલી પોસ્ટ કરી બદનામ કરવાનો ડર…
View More ગોંડલના વેપારી પાસે જીએસટીના નામે ખંડણી વસૂલતી ટોળકીનો પર્દાફાશજાહેર સ્થળોએ પાનની પીચકારી મારતા લોકો સામે કડક પગલા
ગુજરાતને દેશનું સૌથી સ્વચ્છ રાજ્ય બનાવવાના સંકલ્પ સાથે પાટનગર ગાંધીનગરથી ’નમો સ્વચ્છતા અભિયાન’ની રાજ્યવ્યાપી ભવ્ય શરૂૂઆત કરવામાં આવી છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલા આ…
View More જાહેર સ્થળોએ પાનની પીચકારી મારતા લોકો સામે કડક પગલા