HCમાં 20, જિલ્લા અદાલતોમાં 500થી વધુ જજની જ્ગ્યા ખાલી

વિલંબથી મળતો ન્યાય, એ ન્યાય ન મળવા બરાબર છે આવા કથનો વખતો વખત સાંભળવા મળે છે, પરંતુ દેશભરની અદાલતોમાં લાખોની સંખ્યામાં સિવિલ અને ફોજદારી કેસોના…

View More HCમાં 20, જિલ્લા અદાલતોમાં 500થી વધુ જજની જ્ગ્યા ખાલી

પ્રાથમિક શાળાના 15 લાખ વિદ્યાર્થીઓને મધ્યાહ્ન ભોજન ઉપરાંત પ્રોટીનયુક્ત અલ્પાહાર અપાશે

રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને પી.એમ. પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર મુખ્યમંત્રી પૌષ્ટિક…

View More પ્રાથમિક શાળાના 15 લાખ વિદ્યાર્થીઓને મધ્યાહ્ન ભોજન ઉપરાંત પ્રોટીનયુક્ત અલ્પાહાર અપાશે

રાજકોટ પીજીવીસીએલના અધિકારીએ કોન્ટ્રાક્ટરની પત્ની પર દુષ્કર્મ આચર્યાની રાવ

જામનગરના પીજીવીસીએલ ના અધિકારી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ભારે ચકચાર જાગી. ધ્રોલમા પીજીવીસીએલના જ કોન્ટ્રાક્ટરની પત્ની ઉપર પહેલાં નજર બગાડી બાદમાં સંપર્ક કરીને દુષ્કર્મ આચર્યું…

View More રાજકોટ પીજીવીસીએલના અધિકારીએ કોન્ટ્રાક્ટરની પત્ની પર દુષ્કર્મ આચર્યાની રાવ

પીધેલાએ ફિલ્મી ઢબે કાર ડિવાઇડર કુદાવી એક્ટિવાને ઉલાળ્યું, બેનાં મોત

તથ્યકાંડ બાદ ઓવરસ્પીડ- ડ્રન્ક એન્ડ ડ્રાઇવના અનેક ગુના નોંધાયા છતાં લોકો સુધરવાનું નામ નથી લેતા અમદાવાદની ગંભીર ઘટનામાં સ્થાનિકોએ આરોપીને પકડી મેથીપાક ચખાડ્યો, પોલીસે કરી…

View More પીધેલાએ ફિલ્મી ઢબે કાર ડિવાઇડર કુદાવી એક્ટિવાને ઉલાળ્યું, બેનાં મોત

કાલાવડના કાલમેઘડા ગામમાં નિવૃત્ત ડીવાયએસપીના પત્નીનો આપઘાત

દવાના ટીકડાં ખાઇ જીવન ટૂંકાવ્યું: પરિવારમાં શોક જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના કાલમેઘડા ગામમાં નિવૃત ડીવાયએસપીના પત્નીએ કોઈ અકળ કારણોસર ઘઉંમાં નાખવાના ઝેરી દવાના ટીકડા પી…

View More કાલાવડના કાલમેઘડા ગામમાં નિવૃત્ત ડીવાયએસપીના પત્નીનો આપઘાત

અંજાર તાલુકાના ખેડોઇની સીમમાં આવેલા ફાર્મહાઉસમાંથી 45.53 લાખનો દારૂ પકડાયો

અંજાર તાલુકાના ખેડોઇ ગામની સીમમાં આવેલા ઓમ ફાર્મ એન્ડ નર્સરીમાંથી સ્થાનિક પોલીસે 45.53 લાખની કિંમતનો દારૂૂ અને બીયર ઝડપી પાડ્યો છે. રાજસ્થાનના ટ્રેઇલરમાં લાઈમસ્ટોન પાવડરની…

View More અંજાર તાલુકાના ખેડોઇની સીમમાં આવેલા ફાર્મહાઉસમાંથી 45.53 લાખનો દારૂ પકડાયો

જેતપુરમાં 75 વર્ષના વૃદ્ધ પિતાને ઘરમાં પૂરી માર માર્યો

રાજકોટનાં જેતપુરમાં કપાતર પુત્રએ પિતાને ઢોર માર માર્યો જેથી વૃદ્ધને સારવાર અર્થે જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જેતપુરના નવાગઢ ધાર વિસ્તારમાં રહેતા ભીખાભાઈ નાથાભાઈ સરવૈયા…

View More જેતપુરમાં 75 વર્ષના વૃદ્ધ પિતાને ઘરમાં પૂરી માર માર્યો

કાયદાનો ભંગ કરશો તો વરઘોડો નીકળશે: હર્ષ સંઘવી

શહેરના પાંડેસરા GIDC વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચ પાંડેસરા યુનિટના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજ્ય ગૃહમંત્રી હર્ષ ભાઈ સંઘવી દ્વારા શહેરમાં આતંક મચાવતા અસામાજિક તત્વો અને ગુનેગારોને…

View More કાયદાનો ભંગ કરશો તો વરઘોડો નીકળશે: હર્ષ સંઘવી

ભાજપના સહ પ્રવકતા જયેશ વ્યાસનું હાર્ટએટેકથી અવસાન

ભાજપ પરિવારમાં શોકની લાગણી ગુજરાત ભાજપના સહપ્રવકતા જયેશ વ્યાસનું દુ:ખદ અવસાન થયું હોવાનું સામે આવ્યું છે. અત્યારે ભાજપના સહપ્રવક્તા જ્યેશ વ્યાસના અણધાર્યા નિધનથી ભાજપમાં ઘેરો…

View More ભાજપના સહ પ્રવકતા જયેશ વ્યાસનું હાર્ટએટેકથી અવસાન

ગણેશ ગોંડલને આમંત્રણ બદલ ખોડલધામના અગ્રણીને ધમકાવનાર રાજુ સખિયા સામે ફરિયાદ

ગોંડલ ખાતે ખોડલધામ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં ગણેશ ગોંડલને આમંત્રણ આપવા બદલ ગોંડલના પાટીદાર નેતા રાજુ સખીયાએ ખોડલધામનાં રાજુભાઈ સોજીત્રાને ધમકી આપતી અને સમાજમાં વૈમેનસ્ય…

View More ગણેશ ગોંડલને આમંત્રણ બદલ ખોડલધામના અગ્રણીને ધમકાવનાર રાજુ સખિયા સામે ફરિયાદ