માંડવીમાં કાર પલટી મારી જતા નાસ્તો કરી પરત ફરતા બે મિત્રોના કરૂણ મોત

રસ્તા પર ખાડા-ટેકરા હોવાથી ચાલકે કાબુ ગુમાવ્યો: પરિવારમાં શોક મુળ અબડાસાના અને હાલ લાંબા સમયથી માંડવી રહેતા પરિવારના બે યુવાનો રાત્રીના સમયે કાર લઇ કોડાય…

View More માંડવીમાં કાર પલટી મારી જતા નાસ્તો કરી પરત ફરતા બે મિત્રોના કરૂણ મોત

મોરબીમાં આધારકાર્ડમાં છેડછાડ કરી ઠગાઈ કરતા એડવોકેટ અને પોસ્ટમેન

મોરબીના શનાળા રોડ પર આવેલ સુપર માર્કેટમાં ઓનેસ્ટ ઓનલાઇન સેન્ટર નામની દુકાનમાં આરોપીએ પોસ્ટમેનની આઇ.ડી. કીટનો ઉપયોગ કરી આધારકાર્ડનો ડેટાનો એકસેશ લઇ આધારકાર્ડ માં સુધારા…

View More મોરબીમાં આધારકાર્ડમાં છેડછાડ કરી ઠગાઈ કરતા એડવોકેટ અને પોસ્ટમેન

કચ્છના ગોધરામાં યુવતીની સરાજાહેર હત્યા કરી ઝેર પી લેનાર શખ્સ ઝડપાયો

કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગોધરા ગામે યુવતીને તલવાર અને ગુપ્તીના ઘા ઝીંકી હત્યાની ઘટનાએ ભારે ચકચાર મચાવી હતી. યુવતી વહેલી સવારે નોકરીએ જતી હતી તે…

View More કચ્છના ગોધરામાં યુવતીની સરાજાહેર હત્યા કરી ઝેર પી લેનાર શખ્સ ઝડપાયો

પોરબંદરમાં રાષ્ટ્રીય કક્ષાની સમુદ્રી તરણ સ્પર્ધા, ટ્રાએથોલનનો કાલથી પ્રારંભ

શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ આયોજીત બે દિવસીય સ્પર્ધામાં 84 સ્પર્ધકો લેશે ભાગ અરબી સમુદ્રના કિનારે સાહસવૃતિને પ્રોત્સાહન આપવા માટે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ…

View More પોરબંદરમાં રાષ્ટ્રીય કક્ષાની સમુદ્રી તરણ સ્પર્ધા, ટ્રાએથોલનનો કાલથી પ્રારંભ

રાજકોટ-ચોટીલા હાઈવે પરથી પસાર થતાં વાહનોમાંથી ડીઝલ ચોરીનો પર્દાફાશ

ચોટીલા હાઈવે પર પસાર થતા વાહનોમાંથી ઈંધણ ચોરીના અવારનવાર બનાવો સામે આવે છે. ત્યારે નાની મોલડી પોલીસે બોરીયાનેસ પાસે આવેલી હોટલના મેદાનમાંથી ઈંધણ ચોરી ઝડપી…

View More રાજકોટ-ચોટીલા હાઈવે પરથી પસાર થતાં વાહનોમાંથી ડીઝલ ચોરીનો પર્દાફાશ

લખતર સમસ્ત પાટીદાર સમાજનું મામલતદારને આવેદન

અમરેલીમાં લેટરકાંડમાં પાટીદાર સમાજની દિકરીની ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ રીક્ધસ્ટ્રકશનના નામે તેનું પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવતા સમગ્ર રાજયના પાટીદાર સમાજમાં રોષ ફેલાયો છે. આ…

View More લખતર સમસ્ત પાટીદાર સમાજનું મામલતદારને આવેદન

રાશનકાર્ડ ઇ-કેવાયસી માટે ઝોનલ ઓફિસે લાંબી લાઇનો

બારીની સંખ્યા વધારી યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ જામનગર માં ચાલતી કેવાયસી અને નવા રાશનકાર્ડના ફોર્મ માટે ની કામગીરીમાં લાંબી કતારો લાગતી હોવાથી અરજદારોને ભારે મુશ્કેલીનો…

View More રાશનકાર્ડ ઇ-કેવાયસી માટે ઝોનલ ઓફિસે લાંબી લાઇનો

અમરેલી લેટરકાંડ પ્રકરણમાં યુવતીની ધરપકડના વિરોધમાં એડવોકેટ પંડિત મેદાનમાં

રાજ્યભરમાં ચકચાર જગાવનારા અમરેલી લેટરકાંડ પ્રકરણમાં પાટીદાર યુવતિની ધરપકડ કરી સરઘસ કાઢવાની ઘટના પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે અમરેલી લેટરકાંડ પ્રકરણમાં યુવતિની ધરપકડની કાયદેસરતા સામે રાજકોટના…

View More અમરેલી લેટરકાંડ પ્રકરણમાં યુવતીની ધરપકડના વિરોધમાં એડવોકેટ પંડિત મેદાનમાં

મુસ્લિમ યુવતી સાથે લવમેરેજ કરનાર યુવાનના પુત્રના બારોબાર ખતના કરી નાખ્યા

રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે તુલસીપાર્કમાં રહેતા યુવાન ક્ધસ્ટ્રકશનના ધંધાર્થી દ્વારા યુનિ. પોલીસ સ્ટેશનમાં પત્ની રૂૂકસાર તેમજ જામનગરમાં પટેલ કોલોનીમાં રહેતા સાસુ, સસરાએ ખતના કરનાર ડોકટર…

View More મુસ્લિમ યુવતી સાથે લવમેરેજ કરનાર યુવાનના પુત્રના બારોબાર ખતના કરી નાખ્યા

હત્યા બાદ તંત્ર જાગ્યું, થોરિયાળીમાં ગેરકાયદે બાંધકામો તોડી પાડવા આદેશ

વિંછીયા તાલુકાના થોરીયાળી ગામે લેન્ડગ્રેબિંગની અરજી કરનાર યુવાનની હત્યા બાદ પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇન્કાર કરતા તંત્ર દોડતુ થઇ ગય છે. અને ગઇકાલે કલેકટર તથા એસ.પી.એ…

View More હત્યા બાદ તંત્ર જાગ્યું, થોરિયાળીમાં ગેરકાયદે બાંધકામો તોડી પાડવા આદેશ