સંયુક્ત અરબ અમીરાત (UAE) થી સોમાલિયા તરફ સામાન્ય કાર્ગો લઈને જઈ રહેલા ગુજરાતના ભારતીય ધ્વજ ધરાવતા વહાણ ’MSV કૂબા’ (MSV QUBA – MNV 2183)પર ઓમાનના…
View More ઓમાનના દરિયામાં સલાયાના વધુ એક વહાણ ઉપર એરસ્ટ્રાઇકgujarat news
પ્રોપેન ગેસમાં 3નો વધારો, ભાવ નેચલર ગેસની લગોલગ
અમેરિકા – ઈરાન વચ્ચે ચાલતા યુદ્ધની સ્થિતિમાં મોરબીના સિરામિક ઉદ્યોગની ખો નીકળી રહી છે.હાલમાં મિડલ ઇસ્ટમાં એકંદરે શાંતિ હોવાની સાથે ગેસનો પુરવઠો અમેરિકા તરફથી આવી…
View More પ્રોપેન ગેસમાં 3નો વધારો, ભાવ નેચલર ગેસની લગોલગઅમદાવાદમાં જમીનનો વિવાદ ઉકેલવાના બહાને વેપારી સાથે 58 કરોડની છેતરપિંડી
અમદાવાદના બોડકદેવમાં રહેતા અને જમીન તથા શેરબજારમાં રોકાણ કરતા એક 42 વર્ષીય વેપારી સાથે 58.92 કરોડ રૂૂપિયાની છેતરપિંડીની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. ક્ધસ્ટ્રક્શન…
View More અમદાવાદમાં જમીનનો વિવાદ ઉકેલવાના બહાને વેપારી સાથે 58 કરોડની છેતરપિંડીસુરતમાં 3 સગીરોના હાથે બે સગીરોની ઘાતકી હત્યા
સુરતના અઠવા વિસ્તારમાં નાનપુરા મટન માર્કેટ પાસે મોડી રાત્રે વ્હોટ્સએપ ગ્રૂપની બોલાચાલીમાં મિત્રો વચ્ચે ખૂની ખેલ ખેલાયો હતો. આ ઘટનામાં 2 સગીર મિત્રોની મટન કાપવાના…
View More સુરતમાં 3 સગીરોના હાથે બે સગીરોની ઘાતકી હત્યાહળવદના ભલગામડામાં જૂની અદાવતમાં એક જ પરિવારના પાંચ સભ્યો પર જીવલેણ હુમલો
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ભલગામડા ગામે વાડીમાં ઘૂસી આવેલા ગાયના વાછરડાને ભગાડવાની સામાન્ય બાબતે બે પરિવારો વચ્ચે વિવાદ વકર્યો હતો. જેમાં પાંચ શખ્સોએ એકસંપ થઈ…
View More હળવદના ભલગામડામાં જૂની અદાવતમાં એક જ પરિવારના પાંચ સભ્યો પર જીવલેણ હુમલોકોંગ્રેસ-ભાજપના કાર્યકરોએ મળી કારખાનેદાર પાસે 1 કરોડની ખંડણી માંગી
રાજકોટ ગ્રામ્ય જિલ્લાના શાપર ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી પંચનાથ ઓટો પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સંચાલકોને સરકારી એજન્સીઓનો ખોટો ભય બતાવી તોડબાજી કરવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે.…
View More કોંગ્રેસ-ભાજપના કાર્યકરોએ મળી કારખાનેદાર પાસે 1 કરોડની ખંડણી માંગીકોમનવેલ્થ ગેમ્સના ઇન્ફ્રાસ્ટ્રકચર માટે 40,000 કરોડનું બજેટ
કોમનવેલ્થ ગેમ્સ (CWG 2030)અને આગામી વૈશ્વિક રમતગમતની ઇવેન્ટ્સની તૈયારીઓના ભાગરૂૂપે અમદાવાદમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશનની કામગીરી ભારે ઝડપથી આગળ વધી રહી છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા એક…
View More કોમનવેલ્થ ગેમ્સના ઇન્ફ્રાસ્ટ્રકચર માટે 40,000 કરોડનું બજેટપાટીદારના દીકરાઓ દારૂડિયા થઇ રહ્યા છે, દીકરીઓ ગોલ્ડ મેડલ મેળવી નામ રોશન કરે છે!
ગણપત યુનિવર્સિટીના ચેરમેન ગણપતભાઈ પટેલે સમાજમાં વ્યાપેલા કુરિવાજો અને વધતા જતા વ્યસનના દૂષણ સામે સખત અવાજ ઉઠાવ્યો છે. તેમણે સમાજની પ્રવર્તમાન સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત…
View More પાટીદારના દીકરાઓ દારૂડિયા થઇ રહ્યા છે, દીકરીઓ ગોલ્ડ મેડલ મેળવી નામ રોશન કરે છે!પીઠડિયામાં PGVCLના વીજ ધાંધિયાથી ત્રસ્ત ગ્રામજનોનો ઢોલ-નગારા સાથે વિરોધ
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પીઠડીયા ગામે વીજળીના ધાંધિયાથી ત્રાહિમામ પોકારી ગયેલા ગ્રામજનો અને ખેડૂતો હવે રસ્તા પર ઉતર્યા છે. વારંવાર વીજળી ગુલ થવી, 25 વર્ષ…
View More પીઠડિયામાં PGVCLના વીજ ધાંધિયાથી ત્રસ્ત ગ્રામજનોનો ઢોલ-નગારા સાથે વિરોધનીતિન કાકા કરમાઇ ગયા, અમે નવરા થઇ ગયા: ધાનાણીના ગોફણિયા
મહેસાણા નજીકના નુગર સ્થિત ચૌરાસી વિદ્યા સંકુલમાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે સરદાર પટેલ ગ્રુપ (જઙૠ) દ્વારા પાટીદાર મહાસંમેલનનું આયોજન કરાયું હતું. આ…
View More નીતિન કાકા કરમાઇ ગયા, અમે નવરા થઇ ગયા: ધાનાણીના ગોફણિયા