ગુજરાત આવતા દારૂ ભરેલા ટ્રકે મધ્ય પ્રદેશમાં પોલીસ અધિકારીને કચડી નાખ્યા

મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં રાજ્યમાં દારૂૂની ગેરકાયદે હેરાફેરી રોકવા માટે પોલીસ દ્વારા તપાસ અને વાહન ચેકિંગની કાર્યવાહી દરમિયાન એક એવી દુ:ખદ ઘટના બની છે, જેણે પોલીસની…

View More ગુજરાત આવતા દારૂ ભરેલા ટ્રકે મધ્ય પ્રદેશમાં પોલીસ અધિકારીને કચડી નાખ્યા

મોબાઇલ જોવાની ના પાડતા દીકરીએ કૂકરના ઘા ઝીંકી પિતાનું ઢીમ ઢાળી દીધું

શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં પારિવારિક સંબંધોને શર્મસાર કરતી હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘરમાં કામ બાબતે પિતા અને પુત્રી વચ્ચે થયેલી સામાન્ય…

View More મોબાઇલ જોવાની ના પાડતા દીકરીએ કૂકરના ઘા ઝીંકી પિતાનું ઢીમ ઢાળી દીધું

ઓછા માર્કસ લાવનાર વિદ્યાર્થીનું અપમાન ગુનો ગણાશે

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં એક ખૂબ જ મોટો અને સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. આજકાલ પરીક્ષા અને ભણતરના વધતા જતા ભારણને કારણે…

View More ઓછા માર્કસ લાવનાર વિદ્યાર્થીનું અપમાન ગુનો ગણાશે

વિદ્યાર્થીની પર દૂષ્કર્મ આચરનાર અને મદદગારી કરનારને 20 વર્ષની કેદ

રાજકોટ ગ્રામ્ય પંથકની સગીરાને કારમાં ઉઠાવી જઇ મોરબી રોડ પરની હોટલમાં લઈ જઇ દુષ્કર્મ ગુજારવાના ગુનામાં અદાલતે મુખ્યઆરોપી અને મદદગારી કરનાર આરોપીને 20 વર્ષની સખત…

View More વિદ્યાર્થીની પર દૂષ્કર્મ આચરનાર અને મદદગારી કરનારને 20 વર્ષની કેદ

શહેરમાં રોગચાળો અટકવાનું નામ લેતો નથી, અઠવાડિયામાં ડેન્ગ્યુના 6 કેસ

રાજકોટ શહેરમાં મચ્છરજન્ય અને મોસમી રોગચાળાનું જોખમ યથાવત રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, શહેરમાં સતત બીજા અઠવાડિયે…

View More શહેરમાં રોગચાળો અટકવાનું નામ લેતો નથી, અઠવાડિયામાં ડેન્ગ્યુના 6 કેસ

શરાબ પાર્ટીમાં ‘કીડીને કોસનો ડામ’: દારૂબંધી સામે ઉઠયો અવાજ

રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલ રેસ્ટોરન્ટમાં બિલ્ડરની બર્થ ડે પાર્ટી ઉપર પોલીસે દરોડો પાડતા પરિવાર સાથે પાર્ટી માણી રહેલ 80 પૈકી 38 લોકો નશો કરેલી…

View More શરાબ પાર્ટીમાં ‘કીડીને કોસનો ડામ’: દારૂબંધી સામે ઉઠયો અવાજ

રવિપુષ્ય નક્ષત્રમાં 450 કરોડના સોના-ચાંદીની ખરીદી

આજે રવિ પુષ્ય નક્ષત્રાના શુભ મુહૂર્તને લઈ રાજ્યની સોનાચાંદીની માર્કેટમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ગોલ્ડના ભાવમાં થયેલો ઘટાડો અને આજના…

View More રવિપુષ્ય નક્ષત્રમાં 450 કરોડના સોના-ચાંદીની ખરીદી

દિવાળીના તહેવારો ઉપર સિવિલમાં વધારાનો સ્ટાફ રહેશે તૈનાત

દિવાળીના તહેવારને આડે થોડા દિવસ બાકી રહ્યા છે. ત્યારે દિવાળીના તહેવારો ઉપર નાગરિકોની સુરક્ષા માટે સિવિલ હોસ્પિટલ તંત્ર ખડેપગે ફરજ ઉપર તૈનાત રહેશે. સિવિલ હોસ્પિટલમાં…

View More દિવાળીના તહેવારો ઉપર સિવિલમાં વધારાનો સ્ટાફ રહેશે તૈનાત

સોશિયલ મીડિયા પર પોલીસને તોડબાજીની સલાહ આપનાર ભાજપ કાર્યકર્તા સામે ગુન્હો દાખલ કરો

સરાઝા હોટલમાં દારૂની મહેફિલ પર પોલીસના દરોડા બાદ સોશિયલ મીડીયા પર પોલીસને બેઇમાની અને તોબાજી કરવાની સલાહ આપનાર શખ્સ સામે કાર્યવાહી કરવા ગુજરાત કોંગ્રેસ પ્રવકતા…

View More સોશિયલ મીડિયા પર પોલીસને તોડબાજીની સલાહ આપનાર ભાજપ કાર્યકર્તા સામે ગુન્હો દાખલ કરો

SVNM ટ્રસ્ટ દ્વારા નવસારીમાં 450 કરોડના ખર્ચે સ્પે.આઇ હોસ્પિટલ દૃષ્ટિધામનું થશે નિર્માણ

    સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ (જટગખ ઝિીતિ)ં દ્વારા નવસારીના સુપા ગામની સેવાભાવી ધરા પર દ્રષ્ટિહીન વ્યક્તિઓની આંખોમાં રોશની પ્રગટાવવાના સંકલ્પને વધુ પરિપૂર્ણ બનાવવા…

View More SVNM ટ્રસ્ટ દ્વારા નવસારીમાં 450 કરોડના ખર્ચે સ્પે.આઇ હોસ્પિટલ દૃષ્ટિધામનું થશે નિર્માણ