સુરેન્દ્રનગરમાં સમાધાનના બહાને બોલાવી યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

દિવાળીના તહેવાર દરમિયાન સુરેન્દ્રનગર શહેરમાં હત્યાની ઘટના સામે આવી છે. શહેરના મફતીયા પરા વિસ્તારમાં રહેતા હાર્દિક ભરતભાઈ સાંતલપરા નામના યુવકની જૂના મનદુ:ખનું સમાધાન કરવાના બહાને…

View More સુરેન્દ્રનગરમાં સમાધાનના બહાને બોલાવી યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

કચ્છમાં દુષ્કાળના બિહામણા ડાકલા, માલધારીઓની હિજરત

ગુજરાતમાં ઓછા વરસાદના કારણે સર્જાયેલી ઘાસચારા અને પાણીની અછતની ગંભીર અસર હવે પશુપાલન પર નિર્ભર પરિવારો પર જોવા મળી રહી છે. કચ્છના લખપત અને અબડાસા…

View More કચ્છમાં દુષ્કાળના બિહામણા ડાકલા, માલધારીઓની હિજરત

જામનગરમાં તહેવારો પૂર્વે ફૂડ શાખાનું સઘન ચેકિંગ

દિવાળીના તહેવારો દરમિયાન નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મનપા કમિશનર…

View More જામનગરમાં તહેવારો પૂર્વે ફૂડ શાખાનું સઘન ચેકિંગ

કોડીનાર ધર્માંતરણ કેસમાં વધુ 3 આરોપીની ધરપકડ, SITની રચના

કોડીનાર શહેરના બિલેશ્વર સોસાયટી વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરી સહિત બે સગીરાઓના ધર્મ પરિવર્તનના ચોંકાવનારા પ્રકરણમાં ગીર સોમનાથ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.…

View More કોડીનાર ધર્માંતરણ કેસમાં વધુ 3 આરોપીની ધરપકડ, SITની રચના

જામજોધપુરના યુવકનું કફ સિરપ જેવી દવા પીધા બાદ સારવાર દરમિયાન અપમૃત્યુ

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સીદસર ગામ નજીક આવેલા ઝાડેશ્વર મહાદેવ મંદિર પાસે કફ સિરપ જેવી દવા પીધા બાદ તબિયત લથડતાં 22 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન…

View More જામજોધપુરના યુવકનું કફ સિરપ જેવી દવા પીધા બાદ સારવાર દરમિયાન અપમૃત્યુ

થલતેજમાં કોર્પોરેટ હાઉસમાં ભીષણ આગ: જીવ બચાવવા કૂદેલા રાજકોટના યુવકનું મોત

  અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા મેગ્નેટ કોર્પોરેટ હાઉસમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. સોમવારે રાત્રે બીજા માળે અચાનક આગ ફાટી નીકળતાં કર્મચારીઓમાં અફરાતફરી મચી…

View More થલતેજમાં કોર્પોરેટ હાઉસમાં ભીષણ આગ: જીવ બચાવવા કૂદેલા રાજકોટના યુવકનું મોત

અમરેલીમાં ડબલ મર્ડર: ખેતરમાં કાર સાથે બે મજૂરોને જીવતા સળગાવ્યા, અજાણ્યા શખ્સોની શોધખોળ

  અમરેલી જિલ્લાના લીલિયામાં ડબલ મર્ડરની ઘટના બની છે. લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં બે મજૂરોની હત્યા કરાઈ છે. વાડીમાં પાર્ક કરેલી તૂફાન પેસેન્જર ગાડીમાં…

View More અમરેલીમાં ડબલ મર્ડર: ખેતરમાં કાર સાથે બે મજૂરોને જીવતા સળગાવ્યા, અજાણ્યા શખ્સોની શોધખોળ

શહેરી વિસ્તારોમાં નવા બનેલા રસ્તા ખોદવાની મનાઇ

  અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં નવા બનેલા રસ્તાઓને થોડા જ સમયમાં ટેલિકોમ, પાણી પુરવઠો અને અન્ય યુટિલિટી એજન્સીઓ દ્વારા ફરીથી ખોદી નાખવાની…

View More શહેરી વિસ્તારોમાં નવા બનેલા રસ્તા ખોદવાની મનાઇ

રાજકોટમાં શેરબજારમાં ડૂબેલા યુવાને ઝેરી પાવડર પી જીવન ટૂંકાવ્યું

રાજકોટમાં રહેતા યુવકના નાણા શેરબજારમાં ડૂબી જતાં યુવાને ઝેરી પાવડર પી જીવન ટૂંકાવી લીધુ હતું. યુવકના આપઘાતથી પુત્રીએ પિતાનું છત્ર ગુમાવતા પરિવારમાં કરૂણ કલ્પાંત સર્જાયો…

View More રાજકોટમાં શેરબજારમાં ડૂબેલા યુવાને ઝેરી પાવડર પી જીવન ટૂંકાવ્યું

અમદાવાદમાંથી વધુ 61 બાંગ્લાદેશી ઝડપાયા, દેશનિકાલ કરવા તજવીજ

દિવાળીના તહેવારો પૂર્વે અમદાવાદ શહેરમાં સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદેસર વસવાટ કરતા વિદેશી નાગરિકો સામે અત્યાર સુધીનું સૌથી મોટું સંયુક્ત…

View More અમદાવાદમાંથી વધુ 61 બાંગ્લાદેશી ઝડપાયા, દેશનિકાલ કરવા તજવીજ