અશાંતધારાના સ્થાને ‘સ્પેસિફાઈડ એરિયા’ શબ્દનો ઉપયોગ થશે, નોટિફીકેશન જાહેર

ગુજરાત સરકાર દ્વારા અશાંત ધારા અંતર્ગત એક મહત્વપૂર્ણ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં હવે ’અશાંત ધારા’ના બદલે ’સ્પેસિફાઈડ એરિયા’ (નિયત અથવા વિશિષ્ટ વિસ્તાર) શબ્દનો…

View More અશાંતધારાના સ્થાને ‘સ્પેસિફાઈડ એરિયા’ શબ્દનો ઉપયોગ થશે, નોટિફીકેશન જાહેર

હાઇરાઇઝ-લોરાઇઝમાં રીડીંગ મીટર બંધ રાખીને પાણીચોરી, 1100 યુનિટને નોટિસ

રાજકોટમાં ને પાણી પુરુ પાડતા ઘરઆંગણેના જળાશયોમાં ખાસ કરીને આજી ડેમ હાલની સ્થિતિએ તળિયાઝાટકની આરે આવી રહ્યો છે. ન્યારી ડેમમાં પણ કરકસર કરવી પડે તેવી…

View More હાઇરાઇઝ-લોરાઇઝમાં રીડીંગ મીટર બંધ રાખીને પાણીચોરી, 1100 યુનિટને નોટિસ

ગાયકવાડીમાં દારૂ લેવા ગયેલા યુવાનને શખ્સે ઇંટ વડે માર માર્યો

શહેરના ગાયકવાડી વિસ્તારમાં દારૂ લેવા ગયેલા યુવાનને દારૂના ધંધાર્થીએ ઇંટ વડે માર મારી શરીરે કાળી ભૂંકી લગાડી દીધી હતી. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં…

View More ગાયકવાડીમાં દારૂ લેવા ગયેલા યુવાનને શખ્સે ઇંટ વડે માર માર્યો

નોકરી બચાવવા ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોએ ભૂતિયા છાત્રો ઉભા કર્યા

તાપી જિલ્લાની એક સરકારી અનુદાનિત (ગ્રાન્ટેડ) શાળામાં ડમી વિદ્યાર્થીઓ દર્શાવવા, ખોટી હાજરી પૂરવી અને સરકારી ગ્રાન્ટમાં ગેરરીતિ આચરવાના મામલે RTI અરજદારે પ્રથમ અપીલ સત્તાધિકારી સમક્ષ…

View More નોકરી બચાવવા ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોએ ભૂતિયા છાત્રો ઉભા કર્યા

પતિ-પુત્રને મારી નાખવાની ધમકી આપી 4 વર્ષ સુધી પરિણીતા પર દુષ્કર્મ, નરાધમ ઝડપાયો

રાજકોટના રેલનગર વિસ્તારમાં એક કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં એક પરિણીત મહિલાને તેના જ પાડોશમાં રહેતા એક રિક્ષાચાલકે છેલ્લા ચાર વર્ષથી…

View More પતિ-પુત્રને મારી નાખવાની ધમકી આપી 4 વર્ષ સુધી પરિણીતા પર દુષ્કર્મ, નરાધમ ઝડપાયો

રાજકોટમાં કાલે 8 રથયાત્રા, જગન્નાથજીની રથયાત્રાનો 26 કિ.મી.નો રૂટ

મુખ્ય રથયાત્રા સવારે 8થી રાત્રે 8 વાગ્યા સુધી શહેરમાં કરશે પરિભ્રમણ, 3 મુખ્ય રથ સાથે 60 જેટલા વાહનો જોડાશે શહેરમાં છેલ્લા 19 વર્ષથી અષાઢી બીજના…

View More રાજકોટમાં કાલે 8 રથયાત્રા, જગન્નાથજીની રથયાત્રાનો 26 કિ.મી.નો રૂટ

ભુજ નજીક ‘નમો રેપિડ ટ્રેન’માં મધરાત્રે વીજળી ગુલ

અમદાવાદથી ભુજ આવી રહેલી ’નમો રેપિડ ટ્રેન’માં ગત મોડી રાત્રે અચાનક ટેકનિકલ ખામી સર્જાતા ટ્રેન અધવચ્ચે જ થંભી ગઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, રાત્રે 11:15…

View More ભુજ નજીક ‘નમો રેપિડ ટ્રેન’માં મધરાત્રે વીજળી ગુલ

સુરતની નાનપુરા પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી સમગ્ર તંત્ર દોડતું થયું

સુરત શહેરમાં અસામાજિક તત્વો દ્વારા ફરી એકવાર ભયનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શહેરના વ્યસ્ત ગણાતા નાનપુરા વિસ્તારમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી…

View More સુરતની નાનપુરા પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી સમગ્ર તંત્ર દોડતું થયું

અંબાલાલ પટેલને પદ્મશ્રી આપો, ભાજપના જ આગેવાને કરી માગણી

’અંબાલાલ પટેલ’નું જ મગજમાં આવે છે. ગુજરાતના લાખો ખેડૂતો માટે સચોટ હવામાનની આગાહી કરનાર આ જાણીતા કૃષિ નિષ્ણાતને હવે ભારત સરકાર દ્વારા પ્રતિષ્ઠિત ’પદ્મશ્રી’ પુરસ્કાર…

View More અંબાલાલ પટેલને પદ્મશ્રી આપો, ભાજપના જ આગેવાને કરી માગણી

અમદાવાદ પ્લેન દુર્ઘટનાનો રિપોર્ટ ઓકટોબરમાં તૈયાર થશે : AAIB

ગત 12 જૂન, 2025ના રોજ 260 લોકોનો ભોગ લેનારા અમદાવાદના ગોઝારા પ્લેન અકસ્માતનો ડ્રાફ્ટ ફાઈનલ રિપોર્ટ ચાલુ વર્ષે ઓક્ટોબર મહિના સુધીમાં તૈયાર થવાની શક્યતા છે.…

View More અમદાવાદ પ્લેન દુર્ઘટનાનો રિપોર્ટ ઓકટોબરમાં તૈયાર થશે : AAIB