ભાવનગરમાં ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા આધેડને તેની ફેસબૂક ફ્રેન્ડ દ્વારા પોતે ફાઇનાન્સ એડવાઈઝર હોવાની ઓળખ આપી સોનામાં રોકાણ કરવાથી દરરોજ અધડા ટકાથી એક ટકા સુધી યુ.એસ.ડી.ટી.…
View More ભાવનગરમાં સોનાના રોકાણથી વધુ વળતરની લાલચ આપી 1 કરોડની ઠગાઇgujarat news
રાજકોટમાં જીવલેણ હુમલામાં ઘવાયેલા યુવાનનુ દોઢ માસ બાદ મોત : બનાવ હત્યામાં પલ્ટાયો
રાજકોટમા દોઢ માસ પુર્વે મધરાત્રે સવા કલાકમા સગીર સહીત ચાર શખ્સોએ જુદા જુદા બે સ્થળે 3 યુવાન પર છરી વડે હુમલો કરી બે યુવાન પાસેથી…
View More રાજકોટમાં જીવલેણ હુમલામાં ઘવાયેલા યુવાનનુ દોઢ માસ બાદ મોત : બનાવ હત્યામાં પલ્ટાયોજોડિયા નજીક ટ્રેક્ટર અને કાર વચ્ચે ગોજારો અકસ્માત, બે વ્યક્તિનાં મૃત્યુ
ટ્રેકટર સાથે અથડાઈ પડેલી કારના ચાલક કેશિયા ગામની હાઈસ્કૂલના સરકારી કર્મચારીનો પણ ભોગ લેવાયો ટ્રેક્ટર પલટી મારી જતાં વ્હીલના પતરા પર બેઠેલાં પર પ્રાંતીય શ્રમિક…
View More જોડિયા નજીક ટ્રેક્ટર અને કાર વચ્ચે ગોજારો અકસ્માત, બે વ્યક્તિનાં મૃત્યુબેટદ્વારકાના વિવાદિત બાંધકામોનો ડ્રગ્સની હેરાફેરી માટે ઉપયોગ થતો
મુંજાવરો વિસ્ફોટકો રાખતા હતા, હાઈકોર્ટમાં રાજ્ય સરકારની ધારદાર દલીલો, આજે પણ સુનાવણી બેટ દ્વારકામાં દરગાહ સહિતની જગ્યાઓના ડિમોલિશનની સામે હાઇકોર્ટમાં રિટ પિટિશન થઇ છે અને…
View More બેટદ્વારકાના વિવાદિત બાંધકામોનો ડ્રગ્સની હેરાફેરી માટે ઉપયોગ થતોદ્વારકામાં ગૌચરની જમીનના દબાણ દૂર કરવાની માંગ
કૃષ્ણ ભૂમિ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સરકારી ગૌચરની જમીન પર દબાણ વધી રહ્યા છે. ત્યારે હાલ અહીંનો ગૌવંશ જાણે નધણીયાતો બની રહ્યો હોય…
View More દ્વારકામાં ગૌચરની જમીનના દબાણ દૂર કરવાની માંગસાયલા નજીક યાત્રિ બસ પલટી મારી જતાં 25 મુસાફરોને ઇજા
સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મધ્યપ્રદેશના મુસાફરોથી ભરેલી લક્ઝરી બસના ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા વસ્તડી ગામના…
View More સાયલા નજીક યાત્રિ બસ પલટી મારી જતાં 25 મુસાફરોને ઇજારાજકોટથી ભગુડા દર્શન કરવા મિત્રો સાથે નીકળ્યા; રસ્તામાં બોલાચાલી થતા રિક્ષાચાલક ઉપર હુમલો
રાજકોટમા હુડકો ચોકડી પાસે આવેલા વિનોદ નગરમા રહેતો યુવાન પોતાની રીક્ષા લઇ પાંચ મિત્રો સાથે ભગુડા દર્શન કરવા જતો હતો ત્યારે આટકોટ નજીક પહોંચતા…
View More રાજકોટથી ભગુડા દર્શન કરવા મિત્રો સાથે નીકળ્યા; રસ્તામાં બોલાચાલી થતા રિક્ષાચાલક ઉપર હુમલોકચ્છ જમીન પ્રકરણમાં પૂર્વ IAS પ્રદીપ શર્માને 5 વર્ષની સજા, 50 હજારનો દંડ
રાજ્યના પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માને કચ્છ ભુજમાં આવેલી સરકારી જમીન એક ખાનગી કંપનીને આપી અંગત લાભ મેળવવાના પ્રકરણમાં અમદાવાદની વિશેષ અદાલતે દોષી ઠેરવી એસીબીની…
View More કચ્છ જમીન પ્રકરણમાં પૂર્વ IAS પ્રદીપ શર્માને 5 વર્ષની સજા, 50 હજારનો દંડગુજરાતના 64% બાળકોને સ્માર્ટ ફોન- સોશિયલ મીડિયા એડિક્શન
એક વર્ષમાં 12થી 17 વર્ષના બાળકોના મોબાઇલ ન મળવાથી કે ગેમ ન રમવા દેવાતા આપઘાતના છ બનાવ નોંધાયા મોબાઈલ ફોન કોઈપણ ઊંમરની વ્યક્તિ માટે કોઈ…
View More ગુજરાતના 64% બાળકોને સ્માર્ટ ફોન- સોશિયલ મીડિયા એડિક્શનજૂનાગઢમાં મહિલાએ ઘરમાં દારૂનો બાર ખોલ્યો, આઠ પીધેલાઓ ઝડપાયા
જૂનાગઢમાં મહિલાએ ઘરમાં દેશી દારૂૂની દુકાન ખોલી નાખી હતી પરંતુ પોલીસે રેઇડ 8 યુવાનને લીધેલા ઝડપી લઇ દેશી દારૂૂ કબજે લીધો હતો. શહેરમાં પ્રદિપના ખાડિયા…
View More જૂનાગઢમાં મહિલાએ ઘરમાં દારૂનો બાર ખોલ્યો, આઠ પીધેલાઓ ઝડપાયા