ગુજરાતમાં ટર્મ પૂર્ણ થઈ ગઈ હોય તેવી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓની તારીખનું આજે એલાન કરવામાં આવી રહ્યું છે. રાજ્યની…
View More રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, 16 ફેબ્રુઆરીએ મતદાન, 18મીએ મતગણતરીgujarat news
લોઠડા ગામેથી વતનમાં જવાનું કહી નીકળેલા યુવાનની નદી કાંઠેથી મૃતદેહ મળી આવ્યો
મુળ દાહોદના ફેતહપુરાના વતની અને હાલ પરિવાર સાથે લોઠડા ગામે કારખાનાની અરોડીમાં રહેતા થાવલાભાઇ લાલસિંગભાઇ બરજાંડ (ઉ.વ.39)નામનો યુવાન બે દિવસ પહેલા વતનમાં જવાનુ કહી…
View More લોઠડા ગામેથી વતનમાં જવાનું કહી નીકળેલા યુવાનની નદી કાંઠેથી મૃતદેહ મળી આવ્યો‘તારુ ઇન્સ્ટાગ્રામમાં બોવ ચાલી ગયું લાગે’ કહી યુવાનને ત્રણ શખ્સોએ માર મારી છરી ઝીંકી
રાજકોટના રેલનગર મૈસુરભગત ચોક પાસે અજય ઉર્ફે અજુ સંજયભાઇ સોલંકી(ઉ.વ.20 ધંધો-મજુરી રહે-ચુનારાવાડ ચોક, શેરી નં-1 આજી નદીના કાંઠે સવલીબેન રજપુતના મકાનમા)ને રહીશ ખાટકી ઉર્ફે…
View More ‘તારુ ઇન્સ્ટાગ્રામમાં બોવ ચાલી ગયું લાગે’ કહી યુવાનને ત્રણ શખ્સોએ માર મારી છરી ઝીંકીશ્રીનાથજી મઢી આશ્રમના મહંત યોગી ધર્મનાથજી ધામેલિયાને ગાંજાના ગુનામાં જામીન મુક્ત કરતી હાઈકોર્ટ
લોધીકા તાલુકાના વાજડી વડ ગામ સીમમાં આવેલા શ્રીનાથજી મઢી આશ્રમમાં રૂૂપિયા 64 હજાર ના કિંમતના 6 કિલો અને 490 ગ્રામ લીલા ગાંજાના છોડ સાથે ઝડપાયેલા…
View More શ્રીનાથજી મઢી આશ્રમના મહંત યોગી ધર્મનાથજી ધામેલિયાને ગાંજાના ગુનામાં જામીન મુક્ત કરતી હાઈકોર્ટસુરતમાં ધો. 8 ની છાત્રાનો આપઘાત, ફી માટે શાળામાં ટોર્ચર કરાયાનો આક્ષેપ
સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતી ધોરણ 8ની વિદ્યાર્થિનીએ પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી છે. ગોડાદરા વિસ્તારમાં જ આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં…
View More સુરતમાં ધો. 8 ની છાત્રાનો આપઘાત, ફી માટે શાળામાં ટોર્ચર કરાયાનો આક્ષેપહિરાસર એરપોર્ટના આંતરરાષ્ટ્રીય ટર્મિનલનું 9મીએ ઉદ્ઘાટન
23000 ચો.મી.ના વિસ્તારમાં બનેલા નવા બિલ્ડિંગમાં મુસાફરો માટે 7 બોર્ડિંગ ગેટ સહિતની સુવિધા રાજકોટના હીરાસર ખાતે આવેલ ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નવું ટર્મિનલ બિલ્ડીંગ સંભવત 9મી…
View More હિરાસર એરપોર્ટના આંતરરાષ્ટ્રીય ટર્મિનલનું 9મીએ ઉદ્ઘાટનભરણ-પોષણની મુદતે ફેમીલી કોર્ટમાં પતિ દારૂ ઢીંચીને પહોંચતા ગુનો નોંધાયો
રાજકોટ શહેરમા પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી પીધેલાઓને પકડવા ખાસ ડ્રાઇવ યોજવામા આવે છે ત્યારે ગઇકાલે ધોળે દિવસે આઇપી મિશન સ્કુલની સામે આવેલી ફેમીલી કોર્ટના…
View More ભરણ-પોષણની મુદતે ફેમીલી કોર્ટમાં પતિ દારૂ ઢીંચીને પહોંચતા ગુનો નોંધાયોસુરતમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનામાં પોલીસ ત્રાટકી સંચાલકો-મહિલા બારીમાંથી કુદ્યા
સુરતના સરથાણા વિસ્તારમાં શુભમ કોમ્પલેક્ષમાં વધુ એક સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. પોલીસે પાંચ મહિલા અને બે ગ્રાહકને…
View More સુરતમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનામાં પોલીસ ત્રાટકી સંચાલકો-મહિલા બારીમાંથી કુદ્યાપોમોસ પીઝામાંથી વાસી નૂડલ્સ-પાસ્તાનો જથ્થો પકડાયો
ફૂડ વિભાગે ખાણી-પીણીના 20 ધંધાર્થીઓને ચકાસણી કરી હાઈજેનિક બાબતે નોટિસ ફટકારી રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા કે.કે.વી. ચોક પાસે, રાજકોટ મુકામે આવેલ “પોમોસ પીઝા (એસ.એન.…
View More પોમોસ પીઝામાંથી વાસી નૂડલ્સ-પાસ્તાનો જથ્થો પકડાયોસિંહના મળમાંથી માનવીમાં જોવા મળતા કૃમિ દેખાયા!
નરસિંહ મહેતા યુનિ.ના રીસર્ચ ફેલોએ ગીરના જંગલમાંથી નમૂના એકત્ર કર્યા ગિરના જંગલમાં વસતા સિંહોમાં માનવીમાં જોવા મળતા કૃમિ મળી આવતા સંશોધકોમાં આશ્ર્ચર્ય ફેલાયું છે…
View More સિંહના મળમાંથી માનવીમાં જોવા મળતા કૃમિ દેખાયા!