રાજકોટ શહેરના ખોખડદડ પુલથી રામવન તરફ જવાના રસ્તે એકટીવા લઇ જઇ રહેલા મહીલા અને તેમના બંને સંતાનોને કારના ચાલકે ઉલાળ્યા હતા અને તેમને કાર સરખી…
View More ખોખડદળના પુલ પાસે કારના ચાલકે એક્ટિવાને ઉલાળી માતા-બે સંતાનોને ઇજા, ભાણેજને માર માર્યોgujarat news
રૂખડિયાપરાના યુવાનને મુસાફર તરીકે બેસાડી ખિસ્સામાંથી પૈસા પડાવનાર રિક્ષા ગેંગ પકડાઇ
જામટાવર ચોક પાસે રેલ્વે હોસ્પિટલના ગેટ પાસેથી શાકભાજીના ધંધાર્થી પાસેથી ચાલું રિક્ષાએ રોકડ ઝુંટવી લેનાર રીઢા તસ્કર ધનજી સહિત બે શખ્સોને પ્ર. નગર પોલીસે…
View More રૂખડિયાપરાના યુવાનને મુસાફર તરીકે બેસાડી ખિસ્સામાંથી પૈસા પડાવનાર રિક્ષા ગેંગ પકડાઇપરસાણાનગરના યુવાને બેકારીથી કંટાળી ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ
શહેરમાં જામનગર રોડ પર આવેલા પરસાણાનગરમાં રહેતા યુવાને બેકારીથી કંટાળી હંસરાજનગરના નાલા પાસે ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે…
View More પરસાણાનગરના યુવાને બેકારીથી કંટાળી ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસસુરત મ્યુ. કોર્પોરેશનના અધિકારીઓ સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો
ભૂગર્ભ ગટરના ખુલ્લા ઢાંકણામાં પડી જવાથી માસૂમ બાળકનાં મોત મામલે રાતભર સુધી લાશ નહીં સ્વીકારતા અંતે પોલીસે ગુનો નોંધ્યો, સ્મશાનયાત્રામાં અતિ કરુણ દૃશ્યો સર્જાયા મહાપાલિકાની…
View More સુરત મ્યુ. કોર્પોરેશનના અધિકારીઓ સામે સાપરાધ મનુષ્યવધનો ગુનોકુંભમેળામાંથી પરત આવતા અંકલેશ્ર્વરના પરિવારને અકસ્માત, પતિ-પત્નીનાં મોત
પ્રયાગરાજ મહાકુંભમાંથી દર્શન કરીને પરત ફરતા અંકલેશ્વરના શર્મા પરિવારને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર મંદસૌર પાસે ગમખ્વાર અકસ્માત નડ્યો હતો,કાર ચાલકને ઝોંકુ આવી જતા…
View More કુંભમેળામાંથી પરત આવતા અંકલેશ્ર્વરના પરિવારને અકસ્માત, પતિ-પત્નીનાં મોતભુજ-ભચાઉ રૂટની ચાલુ એસટી બસમાં કંડક્ટરને હાર્ટએટેક આવતાં મોત
હોસ્પિટલ લઈ જવાયા પરંતુ સારવાર કારગત ન નીવડી : પરિવારમાં શોક ભુજથી ભચાઉ જતી એસટી બસમાં ચાંદ્રાણી અને નવાગામ વચ્ચે ચાલુ બસે બસના આધેડ વયના…
View More ભુજ-ભચાઉ રૂટની ચાલુ એસટી બસમાં કંડક્ટરને હાર્ટએટેક આવતાં મોતરતનપર પાસે રસ્તો ઓળંગતા પ્રૌઢનું અજાણ્યા વાહનની ઠોકરે મોત
શહેરમાં મોરબી રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઈક અને રાહદારી પ્રૌઢને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા યુવાન અને પ્રૌઢને ઈજા પહોંચતા સારવાર…
View More રતનપર પાસે રસ્તો ઓળંગતા પ્રૌઢનું અજાણ્યા વાહનની ઠોકરે મોતપીછો કરતા યુવાનને ઠપકો આપ્યાનો ખાર રાખી ધો. 8ની છાત્રા ઉપર અજાણી મહિલાનો હુમલો
શહેરમાં ગોંડલ રોડ ઉપર આરએમસીના ક્વાર્ટરમાં રહેતી અને ધો.8માં અભ્યાસ કરતી સગીરા ખોડીયારનગરમાં પોતાની ખાણીપીણીની લારીએ હતી ત્યારે એક મહિલાએ આવી તું મારા છોકરા સાથે…
View More પીછો કરતા યુવાનને ઠપકો આપ્યાનો ખાર રાખી ધો. 8ની છાત્રા ઉપર અજાણી મહિલાનો હુમલોબાલાજી હોલ પાસે મિત્રના ઝઘડાનો ખાર રાખી યુવાન ઉપર પાંચ શખ્સનો છરીથી હુમલો
સોમનાથ સોસાયટીમાં દારૂના નશામાં મિત્રોએ યુવાનને માર માર્યો શહેરમાં કોઠારીયા વિસ્તારમાં આવેલા સ્વાતિ પાર્કમાં રહેતો યુવાન બાલાજી હોલ પાસે હતો. ત્યારે મિત્રના ઝઘડાનો ખાર રાખી…
View More બાલાજી હોલ પાસે મિત્રના ઝઘડાનો ખાર રાખી યુવાન ઉપર પાંચ શખ્સનો છરીથી હુમલોમાવતરેથી દોઢ લાખ રૂપિયા લઇ આવવાનું કહી પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી
શહેરમાં કુવાડવા રોડ પર નવાગામમાં રહેતી અને હાલ રેલનગરમાં માવતરના ઘેર રહેતી પરિણીતાને પતિ અવારનવાર શંકાઓ કરી મારકૂટ કરતો હોય અને ત્યારબાદ માવતરેથી દોઢ લાખ…
View More માવતરેથી દોઢ લાખ રૂપિયા લઇ આવવાનું કહી પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી