સૌથી વધુ વોર્ડ નં.6 માં 67.99 ટકા અને ઓછું વોર્ડ નં.2 માં 54.16 ટકા મતદાન કોડીનાર નગરપાલિકા ની ચૂંટણીમાં 61.36 ટકા જેટલું ધિંગુ મતદાન નોંધાયું…
View More કોડીનાર નગરપાલિકા ચૂંટણીમાં શાંતિપૂર્ણ 61.36 ટકા જેટલું મતદાનgujarat news
જસદણમાં ક્રોસ અને સિંગલ મત માગવાની ભરમાર વચ્ચે 52.14 ટકા નીરસ મતદાન
જસદણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે 52.14 ટકા જેવું નીરસ મતદાન નોંધાયુ હતું. જેમાં વોર્ડ નંબર 1 માં 9 ઉમેદવારો, વોર્ડ નંબર 2 માં 12 ઉમેદવારો,…
View More જસદણમાં ક્રોસ અને સિંગલ મત માગવાની ભરમાર વચ્ચે 52.14 ટકા નીરસ મતદાનસોમનાથ ખાતે ઉજવાશે કળા દ્વારા આરાધનાનો અલૌકિક મહોત્સવ
સૌ પ્રથમવાર પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ સન્માનિત ભારતીય કલાકારો દ્વારા ત્રિ-દિવસીય નૃત્ય-સંગીત મહોત્સવનું આયોજન રાજ્યમાં સૌ પ્રથમ વાર યોજાનાર સોમનાથ મહોત્સવમાં પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ…
View More સોમનાથ ખાતે ઉજવાશે કળા દ્વારા આરાધનાનો અલૌકિક મહોત્સવરતનપર રામજી મંદિરના બગીચામાં આર્થીક ભીંસથી શિક્ષકનો આપઘાત
રાજકોટના મોરબી હાઇવે પર આવેલા રામજી મંદિરના બગીચામા શિક્ષકે આર્થીક ભીંસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. મિત્ર સાથે…
View More રતનપર રામજી મંદિરના બગીચામાં આર્થીક ભીંસથી શિક્ષકનો આપઘાતસુરતના માંગરોળમાં નવરાત્રી સમયે સગીરા પર ગેેંગરેપ કરનાર બે આરોપી દોષી જાહેર
માંગરોળ ગેંગરેપ કેસના બંને આરોપી દોષિત:15 દિવસમાં ચાર્જશીટ થયા બાદ સુરતની સ્પે. પોક્સો કોર્ટે 130 દિવસમાં ચુકાદો આપ્યો, સોમવારે સજાનું એલાન થશે. સુરતના માંગરોળના ચકચારી…
View More સુરતના માંગરોળમાં નવરાત્રી સમયે સગીરા પર ગેેંગરેપ કરનાર બે આરોપી દોષી જાહેરચૂંટણીઓમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને ટોર્ચર કરે છે : શક્તિસિંહ ગોહિલ
રાજકોટમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં ભાજપ પર આકરા પ્રહારો કરી કોંગ્રેસના તમામ ઉમેદવારોને હિંમત રાખી લડવાની અપીલ કરી ભાજપ દ્વારા 500 વાળી નોટો આપી મતદારોને…
View More ચૂંટણીઓમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને ટોર્ચર કરે છે : શક્તિસિંહ ગોહિલરાજ્ય સ્તરની ફી રિવિઝન કમિટીના અધ્યક્ષ તરીકે નિવૃત્ત ન્યાયાધીશ વી. પી. પટેલની વરણી
14 મહિનાના વિલંબ પછી, રાજ્ય-સ્તરીય શાળા ફી સુધારણા સમિતિમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તરીકે નિવૃત્ત હાઇકોર્ટના ન્યાયાધીશ સહિત નવા સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. ફી રેગ્યુલેશન…
View More રાજ્ય સ્તરની ફી રિવિઝન કમિટીના અધ્યક્ષ તરીકે નિવૃત્ત ન્યાયાધીશ વી. પી. પટેલની વરણીકરોડોના કૌભાંડી BZ ગ્રૂપના ભૂપેન્દ્રસિંહ ઝાલાને જામીન આપવા હાઈકોર્ટનો ઈન્કાર
BZ ગ્રુપ કંપનીના ઓઠા હેઠળ નિર્દોષ પ્રજાજનોના કરોડો રૂૂપિયા ચ્યાંઉ કરી જનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાને ચાર્જશીટ પહેલાં રેગ્યુલર જામીન આપવાનો ગુજરાત હાઇકોર્ટે સાફ ઇન્કાર કરી…
View More કરોડોના કૌભાંડી BZ ગ્રૂપના ભૂપેન્દ્રસિંહ ઝાલાને જામીન આપવા હાઈકોર્ટનો ઈન્કાર22 વર્ષથી ધતિંગલીલા ચલાવતા ભૂઇ-ભૂવાનો પર્દાફાશ કરતું જાથા
દ્વારકા બસ સ્ટેશનની સામે, એકતા ગરબી ચોકમાં ઘરમાં માતાજીનું સ્થાનક બનાવી 22 વર્ષથી દોરા-ધાગા, ભસ્મ-દાણા આપવા, ધૂણવાની તાલીમ આપતી ભુઈ ધનબાઈ, ભુવા ગોરધનભાઈ લુનાવીયાની ધતિંગલીલા…
View More 22 વર્ષથી ધતિંગલીલા ચલાવતા ભૂઇ-ભૂવાનો પર્દાફાશ કરતું જાથા“તું અમારી સામે કેમ જુએ છે” તેમ કહી પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સો યુવાન પર પાઇપ વડે તૂટી પડયા
રાજકોટના સર ગામે રહેતો યુવાન રાત્રીના સમયે પોતાના ગામમાં પાનના કેબીને ફાકી ખાવા ગયો હતો ત્યારે પાનની દુકાન સામે રહેતા પિતા પુત્ર સહિત ત્રણ…
View More “તું અમારી સામે કેમ જુએ છે” તેમ કહી પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સો યુવાન પર પાઇપ વડે તૂટી પડયા