જામનગર નજીક દરેડમાં રહેતા એક શ્રમિક પરિવારની 11 વર્ષની બાળકીને માટે મોબાઈલ ફોન જીવલેણ સાબિત થયો છે. મોબાઈલ ફોન વાપરવા લેવા માટે પોતાની બહેન સાથે…
View More દરેડમાં મોબાઇલ અંગે બહેન સાથે ઝઘડો થતાં 11 વર્ષીય સગીરાનો આપઘાતgujarat news
સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂા. 552 કરોડના કામોની દરખાસ્ત મંજૂર
રૂા. 37 કરોડના ખર્ચે મલ્ટિ પર્પઝ કલ્ચરલ કોમ્પલેક્સ બનાવશે મનપા : માર્ચ એન્ડિંગના કારણે ધડાધડ મંજૂર કરાતી દરખાસ્તો : સ્વીપર મશીનના મેઈન્ટેનન્સ માટે રૂા. 44.87…
View More સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂા. 552 કરોડના કામોની દરખાસ્ત મંજૂરદ્વારકા જગતમંદિરે શુક્રવારે ફૂલડોલ ઉત્સવની ઉજવણી
સવારે મંગલા આરતી, 1:30 થી 2:30 સુધી ઠાકોરજી સંગ ઉત્સવની ઉજવણી બાદ સાંજે 5 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે : મંદિરને લાઈટિંગથી સુશોભિત કરાયું, લાખો…
View More દ્વારકા જગતમંદિરે શુક્રવારે ફૂલડોલ ઉત્સવની ઉજવણીસુરેન્દ્રનગરમાં સુવિધાઓ માટે મહિલાઓ મેદાને
સુરેન્દ્રનગર શહેરમાં શિવધારા ટાઉનશીપ વિસ્તારની મહિલાઓએ મહાનગરપાલિકા ખાતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.આ વિરોધનું મૂળ કારણ ટાઉનશીપમાં વર્ષોથી ચાલી આવતી રોડ રસ્તા, ભૂગર્ભ ગટર અને…
View More સુરેન્દ્રનગરમાં સુવિધાઓ માટે મહિલાઓ મેદાનેહળવદના નવા ધનાળાના પાટિયે બંધ પડેલા ટ્રેલર પાછળ ટ્રેલર ઘુસી જતાં એકનું મોત
હળવદ માળિયા હાઇવે પર નવા ધનાળા ગામના પાટીયા પાસે બંધ પડેલ ટ્રક ટ્રેલરની પાછળ અન્ય ટ્રક ટેલર ઘૂસી જતા ટ્રક ટ્રેલરના ચાલકને ગંભીર ઈજા…
View More હળવદના નવા ધનાળાના પાટિયે બંધ પડેલા ટ્રેલર પાછળ ટ્રેલર ઘુસી જતાં એકનું મોતદ્વારકામાં તહેવાર ટાણે રસ્તો બંધ કરવાની પોલીસની મનમાની વેપારીઓ પાસે ન ફાવી
યાત્રાધામ દ્વારકામાં હોળી ફુલડોલના તહેવાર ટાણે પોલીસ તંત્રની મનમાની ના કારણે 100 જેટલા વેપારીઓએ પોતાની દુકાનો ધંધારોજગાર બંધ કરી રોડ ઉપર રામધુન બોલાવાની ફરજ પડી…
View More દ્વારકામાં તહેવાર ટાણે રસ્તો બંધ કરવાની પોલીસની મનમાની વેપારીઓ પાસે ન ફાવીજૂનાગઢમાં પુત્રના વિયોગમાં ગ્રામીણ બેંકના મેનેજરે કરેલો આપઘાત
ગુજરાતના જૂનાગઢમાં એક સહકારી અને ગ્રામીણ કૃષિ બેંકના 52 વર્ષીય મેનેજર કનુભાઈએ પોતાના રૂૂમમાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી. માહિતી મળ્યા બાદ, પોલીસ…
View More જૂનાગઢમાં પુત્રના વિયોગમાં ગ્રામીણ બેંકના મેનેજરે કરેલો આપઘાતમોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર શખ્સને આજીવન કેદ
મોરબી શહેરમાં રહેતી સગીરા પોતાના ઘરે એકલી હતી ત્યારે એકલતાનો લાભ લઈને એક ઇસમ ઘરમાં ઘુસી આવ્યો હતો અને સગીરાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી…
View More મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર શખ્સને આજીવન કેદખંભાળિયા નજીક પોલીસના પદયાત્રી કેમ્પનો લાભ લેતા હજારો પદયાત્રીઓ
દેવભૂમિ દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ ઉજવવા માટે દરરોજ હજારોની સંખ્યામાં પદયાત્રીઓની અવર-જવર ધરાવતા ખંભાળિયા નજીકના હાઈવે પર જિલ્લા પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલા સુવિધાઓ સાથેના પદયાત્રી…
View More ખંભાળિયા નજીક પોલીસના પદયાત્રી કેમ્પનો લાભ લેતા હજારો પદયાત્રીઓટંકારામાંથી એસએમસીએ ઝડપેલો દારૂ નકલી હોવાનો ઘટસ્ફોટ: સૂત્રધાર રાજસ્થાનથી પકડાયો
મોરબી LCBએ દારૂૂના બે મોટા કેસમાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. LCBની ટીમે રાજસ્થાનના જાલોર જિલ્લામાંથી એક આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીએ ખોટા નામથી…
View More ટંકારામાંથી એસએમસીએ ઝડપેલો દારૂ નકલી હોવાનો ઘટસ્ફોટ: સૂત્રધાર રાજસ્થાનથી પકડાયો