બોર્ડમાં ઠરાવ મંજૂર થયા બાદ તુરંત અમલવારી થવી જોઈએ તેના બદલે લોકોની 231 મિલ્કત સીલ કરાઈ: સાગઠિયા મહાનગરપાલિકા દ્વારા કોઈ પ્રજાલક્ષી નવી યોજનાઓ જાહેર…
View More મિલકતવેરા હપ્તા યોજનામાં નિયમોનું ઉલ્લંઘન: કોંગ્રેસgujarat news
સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ
રાજકોટમાં રહેતા પરિવારની સગીરાનુ બે વર્ષ પૂર્વે અપરણ કરી લઈ જઈ દુષ્કર્મ આચરવાના ગુનામાં સંડોવાયેલા ધારીના પારડી ગામના શખ્સને અદાલતે પોકસો એકટના ગુનામાં તકસીરવાન…
View More સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટફાયર NOC અને BU અંતર્ગત સતત ચોથા દિવસે વધુ 89 એકમોને નોટિસ
રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ વિસ્તારમાં ફાયર સેફટીની ચકાસણી કરવા કામગીરી માટે ફાયર સર્વિસીઝ શાખાના સ્ટાફને સ્થળ તપાસ માટે મોકલવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા ફાયર એન્ડ…
View More ફાયર NOC અને BU અંતર્ગત સતત ચોથા દિવસે વધુ 89 એકમોને નોટિસકરણપરા, કનક રોડ, કોઠારિયામાં પાંચ મિલકત સીલ, રૂા.71,40 લાખની વસુલાત
મનપાના વેરાવિભાગ દ્વારા બજાર વિસ્તારમાં વધુ પાંચ મિલ્કત સીલ કરી રૂા. 71,40 લાખની વસુલાત કરી હતી. તેમજ રજાના દિવસો સહિત તા. 31 માર્ચ સુધી રિકવરી…
View More કરણપરા, કનક રોડ, કોઠારિયામાં પાંચ મિલકત સીલ, રૂા.71,40 લાખની વસુલાત283 મોતના માચડાંનું ડિમોલિશન આજે પણ બાકી
TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ જંગે ચડેલું તંત્ર ઢીલું ઢફ: ટાઉન પ્લાનિંગ અને ફાયર વિભાગ દ્વારા સતત 6 માસ ચેકિંગ હાથ ધરી બીયુ સર્ટિ. અંગે નોટિસ…
View More 283 મોતના માચડાંનું ડિમોલિશન આજે પણ બાકીમુખ્યમંત્રી 26મીએ મોરબીની મુલાકાતે આવે તેવી શક્યતા, તંત્ર દ્વારા તૈયારી શરૂ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગામી 26 માર્ચના રોજ મોરબી જિલ્લાની સંભવિત મુલાકાત બાબતે તૈયારીઓના ભાગરૂૂપે મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.…
View More મુખ્યમંત્રી 26મીએ મોરબીની મુલાકાતે આવે તેવી શક્યતા, તંત્ર દ્વારા તૈયારી શરૂબોટાદના સીતાપર ગામે કૂવામાં ટેમ્પો ખાબક્યો: બેની હાલત ગંભીર
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સીતાપર ગામે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. એક ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાહન સીધું કુવામાં ખાબક્યું હતું.અકસ્માતની જાણ થતાં…
View More બોટાદના સીતાપર ગામે કૂવામાં ટેમ્પો ખાબક્યો: બેની હાલત ગંભીરજૂનાગઢ પોલીસ દોડતી, 100 કલાકમાં પ સામે પાસા, 41ની હદપારીની દરખાસ્ત
ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા રાજ્યના DGP ૠઙ દ્વારા સમગ્ર રાજ્યોમાં અસામાજીક ગુંડા તત્વો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા 100 કલાકમાં યાદી તૈયાર કરવા સૂચના…
View More જૂનાગઢ પોલીસ દોડતી, 100 કલાકમાં પ સામે પાસા, 41ની હદપારીની દરખાસ્તભુજમાં કારમાંથી 24 લાખના દાગીના, 6.90 લાખની રોકડ મળી
ભુજમાં પોલીસના કોમ્બિંગ દરમ્યાન રહીમ નગરમાં તપાસ કરતા સ્કોર્પિયોમાંથી 24 લાખના દાગીના અને 6.90 લાખ રોકડા મળી આવ્યા હતા.જે અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી…
View More ભુજમાં કારમાંથી 24 લાખના દાગીના, 6.90 લાખની રોકડ મળીજામકંડોરણાના રાજપરામાં SMCનો દરોડો, 500 પેટી દારૂ પકડાયો
જામકંડોરણાના રાજપરા ગામે ચાલતા દારૂના કટીંગ વખતે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં આશરે 500 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. દારૂના…
View More જામકંડોરણાના રાજપરામાં SMCનો દરોડો, 500 પેટી દારૂ પકડાયો