પોકસો કેસની તપાસ માટે PSI સોલંકી ટીમ સાથે પંજાબ તપાસમાં નીકળ્યા હતા; સકતા ખેડા પાસે બંધ ટ્રેલર પાછળ જીપ ઘુસી ગઇ અમદાવાદની રામોલ પોલીસ…
View More હરિયાણામાં માર્ગ અકસ્માતમાં અમદાવાદના બે પોલીસ કર્મી સહિત 3ના મોતgujarat news
સ્માર્ટ સિટીમાં 35 કાચા-પાકા બાંધકામો તોડી પડાયા
રૂા.80 કરોડની સરકારી દબાણયુક્ત જમીન ખુલ્લી કરાવતા પશ્ર્ચિમ મામલતદાર: બુલડોઝરની ધણધણાટી રાજકોટમાં 3000થી વધારે દબાણો સરકારી જમીન પર ખડકી અને કરોડોની જમીન પર ભુમાફીયાઓએ…
View More સ્માર્ટ સિટીમાં 35 કાચા-પાકા બાંધકામો તોડી પડાયાપ્લાસ્ટિક્ ઝુંબેશ ફરી શરૂ, 36 વેપારીઓ સામે કાર્યવાહી
મહાનગરપાલિકાએ છેલ્લા છ માસથી બંધ કરેલ પ્રતિબંધીત પ્લાસ્ટિક ઝુંબેશ ફરી શરૂ કરી હોય તેમ ગઈકાલે ત્રણેય ઝોનમાં સોલીડવેસ્ટ મેનેજમેન્ટ વિભા દ્વારા પ્રતિબંધીત પ્લાસ્ટીક અને…
View More પ્લાસ્ટિક્ ઝુંબેશ ફરી શરૂ, 36 વેપારીઓ સામે કાર્યવાહીમુખ્યમંત્રી કાલે રાજકોટમાં, 316 પરિવારોને મળશે ઘરનું ઘર
મહાપાલિકા અને રૂડાના રૂા.390.80 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવતી કાલે મહાનરગપાલિકા અને રૂડાના રૂપિયા 390.80 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને…
View More મુખ્યમંત્રી કાલે રાજકોટમાં, 316 પરિવારોને મળશે ઘરનું ઘરઆરોગ્ય કર્મચારી યુનિયન પ્રમુખને નોકરીમાંથી છૂટા કરવા આદેશ
હડતાળ સામે સરકારનો પણ મોરચો, આંદોલનકારી કર્મચારીઓને શો કોઝ નોટિસો ફટકારાઇ, 24 કલાકમાં ખુલાસા કરવા તાકીદ, 406 કર્મચારીઓને ટર્મિનેટ કરાયા રાજયનાં આરોગ્ય કર્મચારીઓની ચાલી…
View More આરોગ્ય કર્મચારી યુનિયન પ્રમુખને નોકરીમાંથી છૂટા કરવા આદેશદ્વારકામાં ગુગળી બ્રાહ્મણ સમાજની વિશાળ રેલી-આવેદન
દ્વારકાધીશને લઇ સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકનો વિવાદ વધુ ઉગ્ર બન્યો દ્વારકાધીશને લઈ સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકનો વિવાદ ઉગ્ર બન્યો છે. વાસ્તવમાં આ વિવાદને લઈ દ્વારકામાં ગુગળી બ્રાહ્મણ…
View More દ્વારકામાં ગુગળી બ્રાહ્મણ સમાજની વિશાળ રેલી-આવેદનચીભડા ગામની સીમમાં મિત્રો સાથે ન્હાવા ગયેલા તરુણનું પાણીમાં ડૂબી જતાં મોત
લોધીકાના ચીભડા ગામની સીમમાં કારખાનામાં મજુરી કરતા પરપ્રાંતીય પરિવારનો 10 વર્ષીય તરૂણ મિત્રો સાથે ઠીમડીયુ ડેમમાં ન્હાવા ગયા બાદ પાણીમાં ડુબી જતા તેનું મોત…
View More ચીભડા ગામની સીમમાં મિત્રો સાથે ન્હાવા ગયેલા તરુણનું પાણીમાં ડૂબી જતાં મોતકેસ પાછો ખેંચી લેજે નહીંતર પાછો આંટીમાં આવી જઈશ તેમ કહી યુવાન ઉપર ચાર શખ્સોનો હુમલો
સામા પક્ષે પણ આધેડ માર માર્યાના આક્ષેપ સાથે હોસ્પિટલમાં દાખલ ગાંધી્રગ્રામ વિસ્તારમાં વોકિંગમાં નિકળેલા યુવકને મારા પર કરેલ કેસ પાછો ખેંચી લેજે નહીંતર પાછો આંટીમાં…
View More કેસ પાછો ખેંચી લેજે નહીંતર પાછો આંટીમાં આવી જઈશ તેમ કહી યુવાન ઉપર ચાર શખ્સોનો હુમલોઅરવલ્લીના કોલ્ડ સ્ટોરેજમાંથી એમોનિયા લિકેજ, 60ને અસર
ધનસુરા-બાયડ માર્ગે ખેડા ગામ નજીક આવેલા એક કોલ્ડ સ્ટોરેજમાં મેઈન વાલ્વમાંથી એમોનિયમ ગેસ લીકેજ થતાં જ ખેડા ગામના પ્રજાજનો સહિત આસપાસના લોકોના શ્વાસ રૂૂંધાતા અને…
View More અરવલ્લીના કોલ્ડ સ્ટોરેજમાંથી એમોનિયા લિકેજ, 60ને અસરમુખ્યમંત્રીના હસ્તે આવતીકાલે 480થી વધુ લાભાર્થીઓને પ્લોટોની સનદોનું વિતરણ
આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે.ત્યારે શહેરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા પણ લાભાર્થીઓને પ્લોટોની…
View More મુખ્યમંત્રીના હસ્તે આવતીકાલે 480થી વધુ લાભાર્થીઓને પ્લોટોની સનદોનું વિતરણ