સાવચેતીના તમામ પગલાં માટે ડિઝાસ્ટાર મેનેજમેન્ટ સ્ટેન્ડ ટુ, વહીવટી તંત્ર એલર્ટ કાશ્મીરમાં પહેલગામ આતંકી હુમલાનો બદલો લેવા ભારતીય સૈન્યએ આજે પીઓકેમાં એરસ્ટ્રાઈક કરી આતંકવાદીઓના કેમ્પનો…
View More રાજકોટ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલ સહિતનો પૂરતો સ્ટોક: કલેક્ટરgujarat news
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસના બે આરોપીની સજા સ્થગિત કરવાની અરજી ફગાવતી હાઈકોર્ટ
અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં અમદાવાદ હોર્ટે 56 લોકોનો ભોગ લેનાર 49 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતાં. મૃત્યુદંડની સજા પામેલા બે આરોપીએ સજા સ્થગિત કરવા કરેલી…
View More અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસના બે આરોપીની સજા સ્થગિત કરવાની અરજી ફગાવતી હાઈકોર્ટજીરૂના જુગારે ત્રણ પેઢી ડુબાડી, યાર્ડના દલાલો-વેપારીઓના કરોડો ફસાયા
દિપકભાઈ એન્ડ સન્સ અને અમન ફૂડ્સે પોતાની મિલકત દલાલ મંડળના નામે લખી દીધી: જે.કે. ટ્રેડિંગે રૂા. 17.59 કરોડનું ફૂલેકુ ફેરવ્યું, પિતા-પુત્ર ફરાર, પોલીસ કમિશનરને આવેદન…
View More જીરૂના જુગારે ત્રણ પેઢી ડુબાડી, યાર્ડના દલાલો-વેપારીઓના કરોડો ફસાયાયા હોમ કરો….. ભારતના હુમલાને ભાજપ-કોંગ્રેસનું સમર્થન
પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા વિજયભાઇ રૂપાણી, મંત્રી રાઘવજી પટેલ, રાજકોટ શહેર ભાજપના હોદ્દેદારો, અગ્રણીઓ, કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર, વિધાનસભાના વિપક્ષીનેતા અમિત ચાવડા સહિતના નેતાઓએ…
View More યા હોમ કરો….. ભારતના હુમલાને ભાજપ-કોંગ્રેસનું સમર્થનભાવનગરના મહુવા નજીક ફોટોગ્રાફી પૂર્ણ કરીને આવતા યુવાનનું અકસ્માતમાં મોત
બેભાન અવસ્થામાં હોસ્પિટલે ખસેડયો પરંતુ સારવાર કારગત ન નીવડી ભાવનગરમાં ફોટોગ્રાફીનું કામ પૂર્ણ કરી મહુવા ઉમણીયાવદર ખાતે પોતાના ઘરે આવી રહેલા ફોટોગ્રાફર યુવકનું મહુવા-વડલી બાયપાસ…
View More ભાવનગરના મહુવા નજીક ફોટોગ્રાફી પૂર્ણ કરીને આવતા યુવાનનું અકસ્માતમાં મોતવિસાવદરના લીમધરામાં યુવકનો એસીડ પી આપઘાતનો પ્રયાસ
શાપરમાં પરિણીતાએ જ્વલનશીલ પ્રવાહી પી લેતા સારવારમાં ખસેડાઇ વિસાવદરના લીમધરા ગામે રહેતા યુવાને કોઈ અગમ્ય કારણસર એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર…
View More વિસાવદરના લીમધરામાં યુવકનો એસીડ પી આપઘાતનો પ્રયાસગુજસીટોકના આરોપી અને ભાજપના પૂર્વ કોર્પોરેટરના પતિના ઘરે બે કલાક ઝડતી, ચાર પ્રોપર્ટી દસ્તાવેજ મળ્યા
ગુજસીટોક ગુનામાં ફરાર જૂનાગઢના લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયાનાં ઘરની પોલીસે ઝડતી લઈ 4 પ્રોપર્ટીનાં દસ્તાવેજ કબજે કરી ચકાસણી હાથ ધરી છે. વિદેશી દારૂૂની હેરફેર માટે…
View More ગુજસીટોકના આરોપી અને ભાજપના પૂર્વ કોર્પોરેટરના પતિના ઘરે બે કલાક ઝડતી, ચાર પ્રોપર્ટી દસ્તાવેજ મળ્યાવેરાવળ હાઈ-વે પર ટ્રેકટરે અડફેટે લેતા બાઈકચાલક પૂર્વ સરપંચનું મૃત્યુ
વેરાવળ-સોમનાથ હાઇવે રોડ ઉપર આવેલ ડોલ્બી સિનેમા સામે રોડ ઉપર મોટર સાયકલ ચાલકને ટ્રેકટર ચાલકે પાછળથી હડફેટે લેતા મોટર સાયકલમાં સવાર બન્ને ફગોળાઇ ગયેલ જેમાં…
View More વેરાવળ હાઈ-વે પર ટ્રેકટરે અડફેટે લેતા બાઈકચાલક પૂર્વ સરપંચનું મૃત્યુવાવાઝોડા સાથે માવઠાની આફત, અનરાધાર 7 ઈંચ : 21ના મોત
માવઠારૂપી વરસાદથી ખેતીના પાકને ભારે નુક્સાન, કેરીના પાકનો સોથ વળી ગયો મહુવામાં 7 ઈંચ, અમરેલી, લાઠી, સાવરકુંડલા 2॥ ઈંચ, રાજકોટ, ગોંડલ, સુરેન્દ્રનગર, કચ્છ, પંચમહાલ, બનાસકાંઠા,…
View More વાવાઝોડા સાથે માવઠાની આફત, અનરાધાર 7 ઈંચ : 21ના મોતખંભાળિયા નજીક કારમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો રૂ. 6.35 લાખનો મુદ્દામાલ કબજે: સપ્લાયરનું નામ ખુલ્યું
ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પર ગતરાત્રે ડીવાયએસપીની ટીમ દ્વારા દારૂૂ ભરેલી મોટરકાર કબજે લેવામાં આવી હતી. આ પ્રકરણમાં પોલીસે રૂૂ. 6.35 લાખના મુદ્દામાલ સાથે ભાણવડ…
View More ખંભાળિયા નજીક કારમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો રૂ. 6.35 લાખનો મુદ્દામાલ કબજે: સપ્લાયરનું નામ ખુલ્યું