સુરેન્દ્રનગર શહેરમાં એક ચકચારી બનાવ સામે આવ્યો છે, જ્યાં ચાર શખસે મહંત અને તેમની સેવક મહિલાને બ્લેકમેઇલ કરી રૂૂ. 9.45 લાખ પડાવી લીધા હતા. આ…
View More સુરેન્દ્રનગરમાં મહંતને મહિલા સાથે ઊભા રાખી વીડિયો બનાવી ચાર શખ્સોએ 9 લાખ પડાવ્યાgujarat news
લીંબડીના રાસકા નજીકથી 1590 લીટર બાયોડીઝલ ઝડપાયું
એસએમસીના દરોડામાં વોન્ટેડ આરોપી સહિત ત્રણ ઝડપાયા : ત્રણ શખ્સોની શોધખોળ બાયોડીઝ, ચોખાની 620 બોરી સહિત 95.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો લીંબડી-રાજકોટ હાઈવે પર રાસકા…
View More લીંબડીના રાસકા નજીકથી 1590 લીટર બાયોડીઝલ ઝડપાયુંસગીરાને ભગાડી જઇ દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ
જામનગર જિલ્લા માં એક યુવકે સગીરા સાથે મિત્રતા કેળવ્યા પછી તેણીને ભગાડી લઈ જઇ તેણી સાથે અનેક વખત શરીર સંબંધ બાંધ્યો હતો જે અંગેના કેસમાં…
View More સગીરાને ભગાડી જઇ દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટબેડ નજીક કારમાં ક્રિકેટ સટ્ટો રમાડતા મોરબીના ત્રણ શખ્સો ઝડપાયા
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમેં પૂર્વ બાતમીના આધારે બેડ નજીકથી ચાલુ કારમાં આઈપીએલની ક્રિકેટ મેચ પર રમાડાઈ રહેલા ક્રિકેટ ના નેટવર્કને પકડી પાડ્યું છે,…
View More બેડ નજીક કારમાં ક્રિકેટ સટ્ટો રમાડતા મોરબીના ત્રણ શખ્સો ઝડપાયાયુદ્ધના દરેક મોરચે લડી લેવા જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ
કંટ્રોલરૂમમાં કલેક્ટર, કમિશનર, પોલીસવડા, અધિક કલેક્ટર, ડીએમસી, ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ હાજર રહ્યા કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ : કલેક્ટર ભારત અને પાકિસ્તાન વચ્ચે…
View More યુદ્ધના દરેક મોરચે લડી લેવા જિલ્લા વહીવટી તંત્ર એલર્ટરાજુલાના ભાક્ષી ગામે ભરડિયાના પાઉડરમાં ભેંસો ફસાઈ
રાજુલા તાલુકાના ભાક્ષી ગામ નજીક આવેલ ક્વોરી લિઝ ભરડીયાઓ ધમધમી રહ્યા છે જેમાં 3 પેકી એક ભરડીયો સૌથી મોટો ધમધમી રહ્યો છે સ્થાનિક લોકો સામે…
View More રાજુલાના ભાક્ષી ગામે ભરડિયાના પાઉડરમાં ભેંસો ફસાઈજામખંભાળિયાના યુવાનના ઘરમાં પ્રવેશી ચાર શખ્સો દ્વારા ઘાતક હુમલો
ખંભાળિયામાં જૂની કોર્ટ પાસે રહેતા અશોકભાઈ માંડણભાઈ ચૌહાણ નામના 22 વર્ષના યુવાનના ઘરમાં મોડી રાત્રીના સમયે ગેરકાયદેસર રીતે પ્રવેશી, કોઈ કારણોસર બોલાચાલી કરીને પરેશ ઉર્ફે…
View More જામખંભાળિયાના યુવાનના ઘરમાં પ્રવેશી ચાર શખ્સો દ્વારા ઘાતક હુમલોચોટીલાના સણોસરા આરોગ્ય કેન્દ્રમાં મોટા ભાગનો સ્ટાફ ગેરહાજર
ચોટીલાનાં સણોસરા ગામનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગુરૂૂવારનાં ઓચીંતા પ્રાત અધિકારીએ ચકાસણી હાથ ધરતા ફરજ પ્રત્યે અનેક કર્મચારીઓની ચાલતી લાલીયાવાડી સહિતની ક્ષતિઓ ઝડપી પાડવામાં આવતા…
View More ચોટીલાના સણોસરા આરોગ્ય કેન્દ્રમાં મોટા ભાગનો સ્ટાફ ગેરહાજરભાવનગર ડાયમંડ એસો.ના પ્રમુખ સામે ગુનો નોંધાતા હીરા બજાર બંધ
પિતા-પુત્ર પાસેથી હીરા ખરીદ્યા બાદ 76 લાખ ન ચૂકવતા પ્રમુખ સહિત બે શખ્સો સામે ફરિયાદ નોંધાઇ ભાવનગરના પિતા-પુત્ર સહિત ચાર વેપારી પાસેથી હીરા ખરીદ્યા બાદ…
View More ભાવનગર ડાયમંડ એસો.ના પ્રમુખ સામે ગુનો નોંધાતા હીરા બજાર બંધગોંડલ બાર એસોસિએશન દ્વારા બે વકીલોની ધરપકડનો વિરોધ, પ્રાંત અધિકારીને આવેદનપત્ર
વકીલ તરીકે સલાહ આપનાર એડવોકેટની ખોટી રીતે ધરપકડ કર્યાનો આક્ષેપ ગોંડલ નાં ચકચારી બનેલા રીબડાનાં અમીત ખુંટ આપઘાત પ્રકરણ માં એડવોકેટ દિનેશભાઈ પાતર તથા સંજયભાઈ…
View More ગોંડલ બાર એસોસિએશન દ્વારા બે વકીલોની ધરપકડનો વિરોધ, પ્રાંત અધિકારીને આવેદનપત્ર