વિધાનસભાની બે પેટા અને ગ્રામ્ય પંચાયતની ચૂંટણીની આચારસંહિતા ભંગની શક્યતા હોવાથી હવે તા. 26થી 28 જૂનનું આયોજન : CMની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં નિર્ણય ગુજરાતમાં…
View More શાળા-પ્રવેશોત્સવ-ક્ધયા કેળવણીના કાર્યક્રમમાં ફેરફાર કરાયોgujarat news
વિજ્ઞાન પ્રવાહ તરફ વળતા વિદ્યાર્થીઓ એક વર્ષમાં 27 ટકાનો વધારો: મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે જણાવ્યું હતું કે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાઓ જેવી રાજ્ય સરકારની યોજનાઓ વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહ પસંદ કરવા માટે પ્રોત્સાહિત કરે…
View More વિજ્ઞાન પ્રવાહ તરફ વળતા વિદ્યાર્થીઓ એક વર્ષમાં 27 ટકાનો વધારો: મુખ્યમંત્રીવોર્ડ ઓફિસોમાં ચાલુ કરેલ આધાર કાર્ડની તમામ સેવા વધુ એક વોર્ડમાં ઠપ્પ
મહાનગરપાલિકાની ઈમરજન્સી જેવી આધારકાર્ડની કામગીરીમાં અરજદારોને પરેશાની થતી હોય થોડા સમય પહેલા વોર્ડવાઈઝ તમામ સેવાઓ ચાલુ કરવામાં આવી છે. પરંતુ ઉતાવળમાં કામ શરૂ કરાતા હવે…
View More વોર્ડ ઓફિસોમાં ચાલુ કરેલ આધાર કાર્ડની તમામ સેવા વધુ એક વોર્ડમાં ઠપ્પલોકમેળાઓનો બહિષ્કારની જાહેરાત વચ્ચે રાઇડ્સ સંચાલકોમાં ભાગલા
સિમેન્ટ ફાઉન્ડેશન બનાવવા સહિતના કડક નિયમોમાં બાંધછોડ કરવામાં નહીં આવે તો લોકમેળાઓમાં ભાગ નહીં લેવાનો એમ્યુઝમેન્ટ એસો.નો નિર્ણય રાજકોટમા આગામી જન્માષ્ટમીના તહેવારો દરમિયાન યોજાનાર લોકમેળામાં…
View More લોકમેળાઓનો બહિષ્કારની જાહેરાત વચ્ચે રાઇડ્સ સંચાલકોમાં ભાગલાલાલપરીમાં ગૃહકલેશથી કંટાળી પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી
રેલનગરમાં મહિલા અને ગાંધી વસાહતમાં વૃદ્ધે જ્વલનશીલ પ્રવાહી પીધું શહેરમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા લાલપરીમાં રહેતી પરિણીતાએ ગૃહકલેશથી કંટાળી ઝેરી દવા ગટગટાવી લીધી હતી. પરિણીતાને…
View More લાલપરીમાં ગૃહકલેશથી કંટાળી પરિણીતાએ ઝેરી દવા ગટગટાવીમાધાપર ચોકડી નજીક કારની ઠોકરે બાઈક ચડી જતાં માતાનું મોત : પુત્ર ઘાયલ
રેલનગરમાં રહેતા વૃધ્ધા મોટા પુત્ર સાથે રોણકીમાં રહેતા નાના પુત્રના ઘરે જમવા જતાં હતાં ને કાળ ભેટયો શહેરની ભાગોળે માધાપર-બેડી બાયપાસ હાઈવે પર આવેલી એડીબી…
View More માધાપર ચોકડી નજીક કારની ઠોકરે બાઈક ચડી જતાં માતાનું મોત : પુત્ર ઘાયલદાસીજીવણપરા પાસે 31 હજારના દારૂ ભરેલી કાર સાથે બુટલેગર ઝડપાયો
શહેરના નાનામવા રોડ પર દાસજીવણપરા પાસેથી એલસીબી ઝોન-2ની ટીમે 31 હજારના વિદેશી દારૂ ભરેલી કાર સાથે બુટલેગરની ધરપકડ કરી રૂા.1.56 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.…
View More દાસીજીવણપરા પાસે 31 હજારના દારૂ ભરેલી કાર સાથે બુટલેગર ઝડપાયો150 ફૂટ રીંગ રોડ પર રીલાયન્સ ડિઝિટલ શો-રૂમમાંથી મોબાઇલની ચોરી
શહેરનાં ઓમનગર સર્કલ પાસે ભાડાનાં મકાનમા રહેતા દિલીપ નાગજીભાઇ ધંધુકીયા (ઉ.વ. 4ર) એ પોતાની ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ દોઢસો ફુટ રીંગ રોડ પર આવેલા…
View More 150 ફૂટ રીંગ રોડ પર રીલાયન્સ ડિઝિટલ શો-રૂમમાંથી મોબાઇલની ચોરીસુરતના છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા નામચીન શખ્સની ધરપકડ
રાજયનાં પેરોલ જંપ કરી નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા પોલીસ કમિશનર બ્રજેશ ઝા અને અધિકારીઓએ સુચના આપી હોય જે અનુસંધાને રાજકોટ શહેર પેરોલ ફર્લો સ્કવોડનાં…
View More સુરતના છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા નામચીન શખ્સની ધરપકડજામજોધપુર સાઢુભાઈની પુત્રીના લગ્નમાં જતાં ગેમઝોન સંચાલકના થેલામાંથી ચાલુ ટ્રેનમાં ચોરી
દંપતીએ ગોંડલ આવતા પાણી પીવા થેલો ખોલ્યો ત્યારે જાણ થઈ: સોનાના દાગીના અને રોકડ મળી 87 હજાર ગઠિયો તફડાવી ગયો અમદાવાદમાં રહેતાં ગેમઝોન સંચાલક તેની…
View More જામજોધપુર સાઢુભાઈની પુત્રીના લગ્નમાં જતાં ગેમઝોન સંચાલકના થેલામાંથી ચાલુ ટ્રેનમાં ચોરી